________________
શિારદા દર્શન
૨૩૧ તેને હરણ કરીને કેઈ ઉઠાવી ગયું. છે. રાણી તે ભરનિંદ્રામાં હતી ને કોઈએ ઉઠાવી એટલે જાગી ગઈ ને હે સ્વામીનાથ! દેડેડે. મને કઈ દુષ્ટ લઈ જાય છે. તેમ કહીને કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. એની ચીસે સાંભળીને રાજા જાગી ગયા ને ક્રોધથી ધમધમી ઉઠયાં કે હું મોટે રાજા અને મારી રાણીને કેઈ ઉઠાવી જાય તે હું કેમ જોઈ શકું? રાજા તેની પાછળ દોડયા પણ પેલે તે પ્રભાવંતીને ઉઠાવીને ઘણે દૂર નીકળી ગયા છે. રાણી પણ ઘણી બૂમો પાડતી હતી પણ કોણ સાંભળે? ત્યારે રાણીના મનમાં થયું કે મારા પતિ જરૂર મારી વહારે આવશે પણ હું કયા રસ્તે ગઈ છું તેની એમને કયાંથી ખબર પડશે ? એટલે તેણે પિતાના માથામાં કુલની વેણી નાંખેલી હતી તેમાંથી કુલ છૂટા કરીને માર્ગમાં ફેંકવા લાગી. એ કુલના આધારે હેમાંગદ રાજા રાણીને શોધતા શોધતા સૈન્ય લઈને અહીં સુધી આવ્યા, પણ હવે તે કુલ પણ દેખાતા નથી. કારણ કે એક વેણીના કુલ કેટલા હોય? એ પૂરા થઈ ગયા પછી રાણી શું કરે? રાજા વિચારે છે કે કેણ જાણે એ દુષ્ટ મારી રાણીને કયાં લઈ ગયા હશે ? હવે કઈ તરફ જવું છે ને શું કરવું તેની મૂંઝવણ થઈ છે ને રાજા તે અત્યંત શોકમગ્ન બની ગયા છે. તેમની સેના રાણીની શોધમાં આમતેમ ઘૂમી રહી છે ને આ કોલાહલ મચાવે છે. તે સાંભળી અને વિચાર કરે છે કે અહિ ! આવા મેટા રાજા દુઃખમાં હેય ને મારાથી કેમ જવાય? મને કુદરતે શક્તિ મળી છે તે તેને સદુપયોગ કરીને બીજાનું દુઃખ મટાડું એમ વિચાર કરે છે. હવે તે હેમાંગદ રાજાને સહાય કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૩૦ શ્રાવણ વદ ને મંગળવાર
તા. ૨-૮૭૭ જ્ઞાનના સુધાકર, વાત્સલ્ય મૂતિ, શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે હે ભવ્ય છે! આ સંસાર અતિ ભયંકર છે. સ્વાર્થનું સમરાંગણ છે. જેમ તમે કેઈને કાયમ સાચવે પણ એક વખત નહિ સાચવી શકે ત્યારે તે ઉપકારને ભૂલીને અપકાર કરશે. બાલે સંસાર ભયંકર ખરે ને ? જ્યારે ધર્મ એટલે બધે કલ્યાણકારી છે કે અપકારીની ભૂલ ન જતાં કર્મને વાંક જોશે ને તેના પ્રત્યે મૈત્રી ભાવથી પ્રેમના ઝરણાં વહાવશે. બંને વચ્ચે આટલે બધે તફાવત સમજીને તમને સંસાર ઝેરરૂપ લાગે છે ખરે? મનમાં એમ થાય છે કે હું સંસારને ત્યાગ કરી દઉં, એક સંસ્કૃત લેકમાં પણ