________________
શારદા દેશન
વ્યાખ્યાન ન. ૨૪
૧૭
માવણ સુદ ૧૨ ને બુધવાર
તા. ૨૭૭૭૭
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેનેા ! મહાનપુરૂષો કહે છે કે આ સ'સાર ભયંકર અગ્નિ જેવે છે, અગ્નિમાં મળતા ઝળતા માનવીને તેમાંથી ખચવા માટે કાઈ ને કાઈ શરણુ શેાધવુ જોઈએ. એ શરણુ છે વીતરાગી ભગવાનું.
જ્ઞાની ભગવત કહે છે કે યાદ રાખજો કે આ કાયાની છાયા ઘર ઘરમાં દેખાય છે. એ છાયા દેખાતી પણ એક દિવસ બંધ થઈ જશે. એની માયા ક્યાં સુધી રાખવી ? એ માયાના બંધનો એક દિવસ તૂટી જશે ત્યારે શુ? તેવા કદી વિચાર આવે છે ખરા ?
1
આ કાયાની છાયા એક દિવસ દેખાતી બંધ થવાની છે એ બધા જાણે છતાં કાણુ જાણે અમરપટ્ટો લઈને ન આવ્યા હાય તેવી રીતે એશઆરામથી સુદર જીવન વીતાવે છે. પણ યાદ રાખો કે આ પૃથ્વી ઉપર મોટા મોટા છત્રીધરા અને ગાદીધરા થઈ ગયાં છે. જેમના મહેલા રંગીન રેાશનીથી ઝળહળતા હતા. તેમાં ભવ્ય સમારંભ અને વિલાસનાં સાધનો હતાં. છતાં તેમના જીવન પળવારમાં ફના થઈ ગયા. ખાલી હાથે આવ્યા હતાં ને ખાલી હાથે ચાલ્યા ગયાં. નાશવંત દેહની લાલસામાં જીવનને તપ-ત્યાગ, દયા, દાન આદિની સમૃધ્ધિથી સમૃધ્ધ બનાવી શક્યા નહિ. આ અક્સેસની કથા લખતાં ગયા ને આ સંસાર અસાર છે તેમ કહીને બીજાને મેધ આપતા ગયા. પણ આ અક્સેસની કથા કઈ યાદ કરતું નથી, અને સ'સારરૂપી અગ્નિમાં સુખ માની માહ માયામાં રચ્યાપચ્યા રહે છે ને “ આજનો લ્હાવા લીજીયે રે કાલ કાણે દીઠી છે ” એમ માની સ'સારનાં સુખા વધારી રહ્યા છે, પણ આત્માનો વિકાસ કેમ થાય તે માટેનો કોઈ પ્રયત્ન કરતા નથી.
બંધુએ ! આત્મિક વિકાસ સાધવા હાય તા દરેક જીવે એ વિચાર કરવા જોઈએ કે હું કાણુ છું? મારું કર્તવ્ય શું છે ? અને કરેલાં કર્મો મારે પાતાને ભાગવવાનાં છે. ખીજી વાત એ વિચારવાની છે કે આ જીવ પહેતાં હતા, આજે છે ને પછી પણ રહેવાનો છે. ક`સ ચાગે દેહ ધારણ કરવા પચે છે. પાંચ, દશ, પચ્ચીસ, પચાસ કે સેા વર્ષે પૂરતા આ દેહનો સંગાથ છે, પછી એને છેડવાનો છે. એવા દેહને દેવ માનીને દિન રાત એની સેવામાં જીવનનું સસ્વ હાર્મી હૈ છે, પણ એ અજ્ઞાની જીવને ખખર નથી કે આ દેહ દાગીના જેવા છે ને આત્મા સેાના જેવા છે. દાગીનો તા આજ છે ને કાલે તૂટી જશે પણ સેાનું તે કાયમ રહેવાનુ છે, દાગીના વિના સાનાની કિંમત ઉપજશે પણ સેાના વિના દાગીનાની કાણી કાઢી