________________
શારદા દશ
દર્શન
૧૮૪
બધા પડિતાને બનાવવાની વાત ચાલે છે. ઠીક, તા હવે એ બધાની સાન ઠેકાણે લાવુ, એમ વિચાર કરીને કાલીદાસ પડિતે એક નવા શ્વાસ મનાવ્યે ને એક ગરીબ પતિને મેલાવીને કહ્યું. આ àાક લઈને Àાજરાજાના દરખારમાં જાઓ. ત્યાં જઈને વાંચી સંભળાવશે। તે તમને એક લાખ સેાનામહોરો ઈનામમાં મળશે. બિચારા ગરીબ બ્રાહ્મણ ખુશ ખુશ થઈ ગયા. હાંશભેર તે લેાજરાજાના દરબારમાં આન્યા ને નવા લેાક આવ્યેા. હવે એ Àાકનો અથ એવા થતા હતા કે હૈ ભેાજરાજા! જગત જાણે છે કે તમારા પિતાજી ખૂખ ધર્મીષ્ઠ હતાં. સત્યવાદી અને સદાચારી હતાં. તમારા પિતાએ અમારી પાસેથી નવ્વાણુ. ક્રોડ રૂપિયા કરજે લીધા હતાં. કદાચ તે વાત તમારી સભામાં બેઠેલા બધા પડિતા જાણતાં હશે. પણ જો એ ન જાણતાં હોય તે। આ મારે અનાવેલા શ્લાક નવીન છે એમ સમજીને મને એક લાખ રૂપિયા આપે.
મહારાજા ભાજ ખૂબ વિચક્ષણ હતાં. લેાકનો ભાવાથ સાંભળીને સમજી ગયાં કે આવા ઢાક કાઈ સામાન્ય પંડિત ખનાવી શકે નહિ. આ શ્લાક કવિ કાલીદાસનો અનાવેલા લાગે છે. એ ગમે ત્યાં જાય પણ છૂપા રહે તેમ નથી. તેના માટે એક કવિએ કહ્યું છે કે,
“તારાકે તેજમેં ચંદ્ર પે નહિ, સૂર છૂપે નહિ બાદલ છાયા, રણે ચઢયા રજપૂત છૂપે નહિ, દાતાછૂપે નહિ માંગણુ આયા, ચંચલ નારીકા નેન પે નહિ, પટ કે ઘૂંઘટ છાયા, કવિ ગંગ કહે સુણુ શાહ અકબર, તેજ છૂપે નહિ ભભૂત લગાયા. તારાનું તેજ ગમે તેટલું' હોય તેથી કાંઈ ચંદ્ર ઝાંખા પડે? અને ગમે તેટલું ગાઢ વાદળુ છવાઈ જાય તે પણ સૂર્ય* ઢાંકયે રહે ? સૂર્ય ઉપર ગમે તેટલું વાદળનુ આવરણ આવી જાય તેથી કંઈ સૂર્ય નથી એમ નથી લાગતું. ગામમાં યુધ્ધની ભેરીએ વાગતી હાય, રણશીંગા ફૂંકાતા હોય ત્યારે શૂરવીર, ક્ષત્રિય ઘરમાં બેસી રહે ખરા ? એ તા શસ્ત્ર લઈને યુધ્ધ મેદાનમાં જવા તૈયાર થઈ જાય. યુધ્ધમાં ભાલા-તલવાર વાગે ત્યારે એમ વિચાર ન કરે કે હું' ભાગી જાઉં ? હવે મારાથી સહન નથી થતું. યુધ્ધમાં પોતાની કાયા હામી દે પણ યુધ્ધે ચઢેલે રજપૂત પાછા ન પડે. અમારા પરમ તારક ખા. બ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજસાહેબ તથા તેમના ગુરૂદેવ અને ક્ષત્રિય હતાં. તેમની વાણીમાં પણ એવુ ક્ષાત્રતેજ ઝળકતુ` હતુ` કે જ્યારે કંઈક એવી વાત આવે ત્યારે સિંહની જેમ ગ ના કરીને કહેતાં કે અરે વિષ્ણુકા ! તમે શુ રેગલા થઈને બેઠા છે ? ઉઠા, જાગે, એમ કહેતાં. ક્ષત્રિયનો ખચ્ચા ગમે ત્યાં જાય પણ છૂપા ન રહે.
""