________________
૧૮
શારદા દર્શન
રાજા ગમે
ખંધુએ ! આ દૃષ્ટાંત ઉપરથી તમે સમજી શકયા હશે! કે જ્ઞાન કેટલુ કામ કરે છે ! કહ્યું છે કે “વલેશે પૂજ્યન્તે રાના, વિદ્વાન સવોત્ર પૂજ્યન્તે ।” તેટલા માટેા હોય પણ તે તેના દેશમાં કે તેના રાજ્યમાં પૂજાય છે પણ જેનામાં જ્ઞાન છે તેવા વિદ્વાન સત્ર જ્યાં જાય છે ત્યાં પૂજાય છે. આપણાં જૈન દર્શનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું ખૂબ મહત્વ ખતાવ્યુ છે. જેનામાં જ્ઞાન હોય છે તે આત્મા ગમે ત્યાં જાય ત્યાં તેને સમાવેશ થઈ શકે છે. જ્ઞાન પ્રાપ્ત કરવામાં કાઈ નાના હોય કે માટી હાય તે પેાતાના ક્ષચેાપશમ પ્રમાણે મેળવી શકે છે. જ્ઞાન એ મિથ્યાત્વના તિમિર ટાળીને સમ્યક્દશનનેા દીવડા પ્રગટાવે છે.
છ અણુગારાએ ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે. તેમનું તેજસ્વી મુખડુ' જોઈને દેવકીમાતાનું હૈયું નાચી ઉઠયું છે. તેમના ખૂબ ગુણ ગાયા અને ખૂબ હષ ભેર મુનિના પાત્રમાં સિંહુકેશરીયા લાડવા વહેારાખ્યા, વહેારાવીને એના હૈયામાં હર્ષી સમાતા નથી. વહેારાવ્યા પછી વંદન કર્યાં. સતા વહેારીને રવાના થયા. હજુ દેવકીમાતાના ભાગ્ય કેવા ચઢીયાતા છે તેના ભાવ અવસરે.
ચરિત્ર : દેવાએ અર્જુનને ઉપદ્રવ આપવામાં બાકી રાખ્યું નહિ કુંતામાતાનુ અને દ્રૌપદીનુ રૂપ મનાવીને સામે રાખ્યું અને ભલભલાનુ હ્રય દ્રવી જાય તેવું દૃશ્ય ખડુ કર્યું. છેવટે એમ ણુ કહ્યું કે હે અર્જુન ! તમારા પિતા પાંડુરાજા મરણુ પથારીએ પડયાં છે ને તમને વારંવાર યાદ કરે છે. તમે જલ્દી જાએ, તે પણ ડગ્યા નહિ, તેમની સાધનામાં અઢાલ રહ્યા.
ઐસા ચરિત્ર ખના અર્જુનકા, વ્યંતર ભય ઉપજાવે,
તેા ભી ધ્યાનસે નહિં સિંગે વહે, નિશ્ચલ ચિત્ત રહાવે હૈા શ્રોતા....
છેવટે અર્જુન ભયભીત અની જાય તેવા તેફાન મચાવ્યા. તે પણ ધ્યાનમાં એકાગ્ર અનેલા રહ્યા. આ વિદ્યા આલેાકમાં સુખ આપનારી છે, છતાં તેને માટે મરણુને મુઠ્ઠીમાં લઇને બેસવું પડે છે. તમે પણ તમારા એકના એક વહાલસેાયા દીકરાને ફ્રારેન ભણવા મેકલેા છેા. જે દીકરાનું મુખ જોયા વિના માતાપિતાને ચેન પડતું ન હતુ તે દીકરા દશ વર્ષ સુધી પરદેશમાં એકલા રહે છે ત્યારે માતાપિતાને કેમ ગમે છે? ત્યાં માહ છેડયા ને ? નવયુવાન પતિ પરણીને તરત વહાલ્લી પત્નીને દેશમાં મૂકીને પરદેશ જાય છે. આ લાકનાં સુખ ખાતર કેટલું કષ્ટ વેઠે છે. ? પણુ પરભવના સુખ માટે કષ્ટ વેઠી છે ? ના' સંત કહે ભાઈ! બટાટા અને તકાય છે એ જૈનથી ન ખવાય. ત્યા તમે શું કહેા ? ખબર છે ને ? પણ જો ડાયાખીટીશ થાય ને ડૉકટર કહે ભાઈ ! ડાયાબીટીશ ખૂબ વધી ગયા છે માટે તમારે બટાટા ખવાશે નહિ. જો ખાશે। તા લાકડા ભેગા થશે.. (હસાહસ) ડૉકટર આ રીતે કહે પછી ખાવ ખરા ?