________________
શારદા દર્શન
૧૫૭
કે માનવજીવન આખાદી જાળવવા માટે છે, ખરમાદી સર્જવા માટે નથી. એ માટે એક વખત જો પ્રભુની વાણીના મમ જીવને સમજાય તા ખસ છે. વીતરાગ વાણીના મમ સમજવા માટે જીવનમાં વિવેકની જરૂર છે.
'
કેાઈ માણુસ સ્ટેવમાં પાણી ભરીને તેને સળગાવવા માંગે તે શું એ સ્ટવ સળગે. ખરે ? · ના'-કેમ ? સ્ટવને પેટાવવા માટે કેરેાસીનની જરૂર છે. પછી દિવાસળી અડતાં સ્ટવ સળગે છે. તે રીતે જે આત્મામાં વિવેકરૂપી કેસીન નથી તેને શાસ્ત્રનાં વચને ગમે તેટલીવાર સભળાવવામાં આવે તે પણ તેના અંતરમાં જ્ઞાનની જ્યેાતિ પ્રગટ થતી નથી અને વિવેકવાન આત્મા એક વખત શાસ્ત્રવાણીને રણકાર સાંભળે ત્યાં તેનેા અંતરાત્મા જાગૃત બની જાય છે.
અંતગઢ સૂત્રના અધિકારમાં છ અણુગારેાની વાત ચાલે છે, એ છે અણુગારો ખૂબ વિવેકવાન આત્માએ હતા. આત્માનાં ઓજસ ઝળકાવવા તેમનાથ ભગવાનની વાણીની એક ટકારે ચકેાર ખનીને સંયમી અની ગયાં છે. એ છ અણુગારનાં રૂપ, લાવણ્ય ગુણુ સરખાં છે. એક તેા સ્વાભાવિક રૂપ છે અને ખીજું ચારિત્ર અને તપનાં તેજથી લલાટ ઝળહળે છે. આવા મુનિએને જોઈને લોકોને ખૂબ આકષ ણુ થાય છે. આવા પવિત્ર અણુગારે। કાણુ હશે ? આવા અણુગારેા કંઈક જીવાને ધમ પમાડવામાં નિમિત્ત બની જાય છે. છ અણુગારા ખખૈની એકેક ટોળી મનાવીને ગૌચરી નીકળ્યા છે. સાધુ ગૌચરી જાય ત્યારે તેમના ભાવ કેવા હોય તે ખતાવતાં શાસ્ત્રકાર કહે છે
लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा ।
તમે નિવા પલસાનું, તદ્દા માળાવમાો ।। ઉત્ત. અ. ૧૯ ગાથા-૯૦
સાધુ ગૌચરી જાય ત્યાં લાભ પણ થાય ને અલાભ પણ થાય. તે વખતે સમભાવ રાખે, જેને સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થયુ છે તેવા મુનિએ લાભ થતાં હરખાતાં નથી ને લાભ ન થાય તે શેક કરતાં નથી. ગૌચરી જાય ને જોગ ના થાય તા એવા વિચાર કરે કે આજે મારા લાભાંતરાય કર્મોને ઉય છે અને મળી જાય તા એમ સમજે કે આજે મારા લાભાંતરાય કમના ક્ષયાપશમ થયા છે. સમજાણું ને ? ગૌચરી જતાં લાભ અને અલાલમાં સાધુની ભાવના કેવી હાય ? ગૌચરી ગયેલ સંતને લાભ મળે તે એવેા વિચાર ન કરે કે હુ કેવા પુણ્યવાન છું કે જ્યાં જાઉં છું ત્યાં મને અનુકૂળ આહાર પાણીની જોગવાઈ મળી જાય છે, એમ હરખાય નહિ. એ તે એક જ વિચાર કરે કે આજે મારે લાભાંતરાય તૂટી ને દાતારને ઢાનાંતરાય તૂટી છે એટલે મને નિર્દોષ ગૌચરી મળે છે. સાધુને આહારમાં સારા આહાર મળે