________________
૧૭૨
શારદા દર્શન એવી વીતરાગ પ્રભુની વાણી આઠમું અંગ અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં છ અણગારે એમનાથ ભગવાનના અંતેવાસી શિષ્યો ભગવાનની આજ્ઞા લઈને દ્વારિકા નગરીમાં ગૌચરી માટે પધાર્યા છે. ત્યારે દેવકી માતાએ પિતાના મહેલ તરફ બે સંતને આવતાં જોયા.
બંધુઓ ! જેની રગેરગમાં ધર્મનો રંગ છે જેને સંતાન કરતાં સંતો વહાલા છે તેને સંતને જોતાં અનેરો આનંદ થાય છે. સમક્તિદષ્ટિ જીવને બીજે ક્યાંય આનંદ નથી આવતો. એને મન તે “જિત મg , કાવવા પુરાણુ ગુwો, હિનgUT તર” જીનપર્યત અહંત ભગવાન મારા દેવ છે. નિર્ચથ સાચા સંતો મારા ગુરૂ છે અને કેવળી પ્રરૂપિત ધર્મ એ જ મારો ધર્મ છે. બીજે ધર્મ નહિ. આ ત્રણ વસ્તુમાં એના જીવનનું સર્વસ્વ માને છે, એક વખત દષ્ટિ ખુલ્યા પછી, સાચું ભાન થયા પછી બીજે કયાંય આનંદ આવે? જ્યાં સુધી રનની પારખ નહોતી ત્યાં સુધી કાચના ટુકડાને સંગ્રહ કર્યો, પણ જ્યાં સાચા રનની પીછાણ થાય ત્યાં કોઈ તિજોરીમાં કાચના ટુકડા ભરે ખરો ? “ના”. અહીં મહાનપુરૂષ પણ એમ જ કહે છે કે હે આત્મા! આ માનવભવ દાન, શીયળ, તપ અને ભાવનાની પવિત્ર આરાધના કરવાનો અમૂલ્ય અવસર છે. આ અવસર ફરી ફરીને નહિ મળે. આવેલા અવસરને વધાવી લો. તક ચૂકશે નહિ.
દેવકી રાણીને દાન દેવાની તક મળી છે. “g of સા સેવ સેવા તે સUTTrt પ્રજમાને સત્તા તુટ્ટ ના દિવાસળા શમ્મદદ ” મહાન પવિત્ર સંતોને પિતાના મહેલ તરફ આવતા જોઈને દેવકીરાણી ખૂબ આનંદિત થઈ. એનું હૃદય હર્ષથી નાચી ઉઠયું. એના સાડાત્રણ કોડ રોમરાય ખીલી ઉઠયા. અહ, શું મારા ભગવાનના પવિત્ર સંતે છે ! શું એમના તેજ છે ! સંતને જોતાં જેમ કેઈ ગરીબ માણસને કોડની સંપત્તિ મળી જાય, ભૂખ્યાને ભેજન, તરસ્યાને પાણી, આંધળાને આંખ મળે ને કે ઈ વહેપ કરીને સંપત્તિથી ભરેલાં વહાણ દરિયામાં ગૂમ થયા હતાં તે પાછા મળે ને જે આનંદ થાય તેનાથી અધિક આનંદ સંતોને જોઈને દેવકી રાણીને થયો. એને હર્ષ એના અંતરમાં સમાઈ શકતું નથી. - તારી કાંતિ જોતાં જોતાં, મારી આંખે કદી ના ધરાયે,
તારું અમૃત પીતાં પીતાં, મારી ગાગર કદી ના ભરાયે. તારે અલબેલો દિદાર, જાણે જોઉ વારંવાર, એવી તુજ દર્શનની બલિહારી...
માતા દેવી શું બે લે છે ? હે મારા ગુરૂ ભગવંતો ! તમારા દર્શન કરતાં, તમારું મુખડું જોતાં મારું દિલ નાચી ઉઠે છે. શું તમારું પવિત્ર મુખડું છે. જેમ લાઈટ જતી રહી હોય ત્યારે માણસ અંધારામાં અકળાઈ જાય છે ને લાઈટ થતાં પ્રકાશ પ્રકાશ