________________
શારદા દેશન
૧૬૩
શેઠ અને શ્રાવક અને નવકારમંત્રના જાપ કરે છે. સાતમા દિવસની રાત્રી પસાર થઈ. પરાઢિયુ' થવા આવ્યું. ત્યાં માટે ભોરીંગ ક્ીધર સર્પ ત્યાં આળ્યે ને શેઠના સામે ફેણ માંડીને બેઠા. શેઠ તે નવકારમંત્રના જાપમાં એટલા બધા લીન મની ગયા હતા કે બહાર શું થાય છે તેની ખબર ન હતી. પણ એમને કાઈ મહાન પ્રકાશ દેખાચા ને કાને અવાજ આવ્યા કે શેઠ ! નવકારમંત્રના પ્રભાવથી તમારું વિઘ્ન નાશ પામ્યુ છે. હવે આંખડી ખેલા. શેઠે સર્પ તેમના ચરણમાં નમીને ચાલ્યેા ગયા. શેઠને સમજાઈ ગયુ` કે ધર્મ જેવા કોઈ સગા નથી. ધમ જીવને શરણરૂપ છે. શેઠે શ્રાવકને ધન્યવાદ આપીને કહ્યું. વીરા ! જો તુ ન આવ્યેા હાત તા મારી કઈ દશા થાત ? લેાકેાના મનમાં હતું કે જરૂર શેઠ સદંશથી મરણ પામ્યા હશે. એટલે સવાર પડતાં સૌ શેઠની હવેલીમાં આવ્યા ત્યારે તા અને શાંતિથી બેઠા હતાં.
આંખ ખેાલીને જેયું કે
શેઠે મહાજનને એટલાન્ગ્યુ' ને કહ્યું કે હું ફુલ નહિ તે ફુલની પાંખડી સત્કાય માં વાપરવા માંગું છું. શેઠે જ્ઞાનખાતામાં, માનવરાહતમાં, જીવદયામાં આદિ જુદી જુદી સંસ્થાઓમાં રૂ.૫૦ લાખનું દાન કર્યું. લેાકેામાં વાત ફેલાઈ કે શેઠે ખૂબ દાન કર્યું. આ વાત સાંભળી શેઠાણી એ દીકરાને લઈ ને ઢાડતાં આવ્યા, તે કહે છે ખમ્મા મારા સ્વામીનાથ ! તમારી પાસેથી ગયા પછી મેં અન્નજળના ત્યાગ કર્યો છે. મારી કડક બાધાથી તમે બચી ગયા છે, તમે પૈસા આમ દાન પુણ્યમાં વાપરી નાંખશે તે આપણે શું કરીશું? (હસાહસ) શેઠ કહે છે શેઠાણી ! હવે રહેવા દે. આ સ'સારમાં કેવા સ્વાથ ભર્યાં છે એ તે હું જાણુક છું. મને દુઃખમાં સહાય કરનાર આ મારા આંધવ બેઠા છે અને મને સપશથી બચાવનાર મારેા નવકારમત્ર છે.
સાચા સહારા રે નવકારમત્રના-હે થાય જપતાં ઉચ્ચાર જીવનના
હવે મારી આંખડી ખુલી ગઈ છે. જેને માટે મેં જિંદગીભર પાપ ર્યાં તે દુઃખમાં મને છેડીને ચાલ્યા ગયા અને જેને કદી યાદ નથી કર્યાં એવા ધમ મને સહાયક બન્યા. આ માર્ગે વાળનાર આ વીરાના મહાન ઉપકાર છે. એ ન આન્યા હાત તા જરૂર મને સર્પદંશ થાત ને હું મરી જાત. મે' તમારા માટે બંગલા, દાગીના અને રૂ. ૨૫ લાખ રોકડા રાખ્યા છે. શાંતિથી રહેજો. હું તે હવે મારા આત્માનું કલ્યાણ કરવા જાઉં છું. સાથે એક સદેશે। આપતા જાઉં છું કે તમે ધમને ભૂલશે। નહિ ને નવકારમંત્રનું સદા સ્મરણુ કરજો. શેઠને જતાં શેઠાણીએ ખૂબ રોક્યા પણ હવે શેઠ રોકાય ? એ તે ચાલ્યા ગયા. સારા સદૃગુરૂને ચાગ મળતાં તેમની સાથે રહીને કલ્યાણ કર્યું. મધુએ ! માસ જ્યારે માહમાં પડેલે! હાય છે ત્યારે કેવી દશા હાય છે અને જ્યારે વિવેકની આંખ ખુલે છે ત્યારે કેવી આત્મસાધના