________________
શારદા દર્શન
૧૪૭
પછી હિન્દુ હશે તેા ખાળી નાંખશે ને મુસ્લીમ હશે તેા દફનાવી દેશે.છેવટે માટીમાં માટી મળી જશે, માટે એનેા માહ રાખીને કયાં સુધી બેસી રહેશેા ? જે મનુષ્ચા કાયાના માહ રાખીને ખાઈપીને મસ્ત બનીને ફરે છે પણ જે આત્મસાધના કરતા નથી તે ભવની ભૂલામણીમાં ભૂલા પડે છે. માટે સદ્ગુરૂએ આપણને સમજાવે કે તમે આ સંસારની ધૂ...સરી ક્યાં સુધી ખેંચશે ? હવે આત્માનું કલ્યાણ કરવુ' હાય તે સમજીને સ'સારથી સરકી જાએ ને ધમ'ની ધૂ'સરીએ જોડાઈ જાવ. ધમની ધૂ'સરીએ જોડાવનાર જો કાઈ ડાય તા ગુરૂ ભગવ'તા છે. એમને આપણા ઉપર અનહદ ઉપકાર છે. આ જગતમાં ગુરૂ એ દેવ કહેવાય છે. આત્માથી શિષ્યેા અને શ્રાવકા ગુરૂને દેવ તરીકે પૂજે છે. આ કાળમાં સર્વજ્ઞ ભગવત નથી. એટલે શિષ્યને માટે તે અરિહંત કહે કે કેવળી કહા એ બધું એના ગુરૂ છે. ગુરૂ વિના આવા અલૌકિક સુખ અને શાંતિના રાજમાગ કાણુ ખતાવે? એક ન્યાય આપીને સમજાવું.
એક માણુસ ધમધેાર અંધારી રાતે ખૂબ ઝડપથી ચાલ્યેા જતા હતેા હવે અંધારામાં કૂવા આવી જાય તેા પણ ક્યાંથી ખબર પડે ? પેલા માણસ પૂરજોશથી ઉતાવળા ચાલ્યા જાય છે. માગમાં એક કૂવા આગ્યે. એટલે ભાઈ કૂવામાં પડી ગયા. કૂવામાં તે પડયા પણ એટલેા પુણ્યવાન કે કૂવામાં પાણી ન હતું, પાણી હાય ને જો તરતાં આવડતું ના હોય તેા ડૂબીને મરી જાય, અને જો કૂવામાં પથ્થર ડાય તે પથ્થર વાગે ને માથું ફૂટી જાય. પણ એના પુણ્યાગે કૂવામાં પૃથ્થર કે પાણી ન હતાં, પણ ખાલી ઘાસ હતું એટલે કેાઈ જાતની ઈજા થઈ નહિ. કૂવા ખૂબ ઉંડા હતા. સવાર પડતાં કાઈક કાઈક માણસાની આવજા શરૂ થઈ. પેલા માણસ કૂવામાં રહ્યો ખેલે છે કે દયાળુ ! કાઈ આવા ને મને કૂવામાંથી ખચાવે. મને બહાર કાઢા. આ સમયે દયાળુ સજ્જન માણસે ખચાવે... બચાવા એવી બૂમ સાંભળીને કૂવામાં નજર કરી તેા એક માણસને કૂવામાં પડેલા જોયે, અને તેને કૂવામાંથી બહાર કાઢો. હવે કૂવામાં પડેલાને બહાર કાઢીને પેલા માણસ ઉભે। ન રહ્યો. એ કેઈ અગત્યના કામે જઇ રહ્યો હતેા એટલે એણે પેલા માણુસને કંઈ પૂછ્યું નહિ કે ભાઈ ! તમે આ કૂવામાં કેવી રીતે પડ્યા? તમને કંઈ ઇજા તે નથી થઈને? એવુ' કંઈ પૂછ્યુ નહિં. તે તેા કૂવામાંથી બહાર કાઢીને ચાલ્યા ગયા. છતાં મચાવનાર પ્રત્યે તેને કેટલેા મહાન ઉપકાર માને! એ તે એમ જ માને કે મને ખચાવનાર કેાઈ દેવપુરૂષ હતા. અને દેવ જેવા મહાન માની તેના ઉપકારના જ્યાં ને ત્યાં ગુણ ગાતા ફરે ને કહે કે એણે મને મરતાં બચાવ્યેા. મને જીવતદાન આપ્યુ છે. જીવનપર્યંત એ એના ઉપકાર ભૂલતા નથી.
અંધુએ ! આ સંસાર પણ એક ભયકર કૂવા છે. તમને ઉપરથી સુંદર દેખાતા હાય, તમને સૌ ખમ્મા ખમ્મા કરતા હાય ને પાણી માંગતાં દૂધ મળતું હાય છતાં