________________
શારદા દર્શન
૧૪૫
તા હું પણ કુરૂવંશમાં ઉત્પન્ન થયેલા પાંડુ રાજાના પુત્ર છું. અર્જુન મારૂં નામ છે. અર્જુનનું નામ સાંભળીને પેલે માણસ આનંદ પામ્યા. શું તમે અર્જુન છે! આજે મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આપના દનથી હું... પાવન ખની ગયેા. મારે માટે જંગલમાં મંગલ થયું. એમ ખેલતા મરવાનુ છેાડીને ચરણમાં પડી ગયા. એણે અર્જુનને કદી જોચેા ન હતા પણ નામ સાંભળ્યુ હતુ. મહાનપુરૂષાના ગુણેાની સુવાસ ચારે બાજુ ફેલાય છે. એ કાઈને કહેવા નથી જતાં કે તમે મારા ગુણ ગાએ પણ એમનું જીવન યા, પવિત્રતા, પરાપકાર, પરદુઃખભ’જન એવા ગુણ્ણાથી ભરેલુ હાય છે. એટલે સ્હેજે તેમના ગુણાની સુવાસ ફેલાય છે. પેલા માણસ અર્જુનનું નામ સાંભળીને ચરણમાં પડી ગયા ને તેમના ગુણગાન ગાવા લાગ્યે ને ખેલ્યા કે હૈ પવિત્ર પુરૂષ! હવે હું મારા દુઃખની વાત આપને કરીશ. હવે આ પુરૂષ અર્જુનને પોતાના દુઃખની વાત કરશે તે વાત અવસરે.
દ
વ્યાખ્યાન ન–૧૯
શ્રાવણ સુદ ૭ ને શુક્રવાર
તા. ૨૨-૭-199
સુજ્ઞ ખંધુએ ! વિશ્વવત્સલ, કરૂણાસાગર, અનંતજ્ઞાની ભગવતાએ જગતના જીવાના ઉધ્ધાર માટે પ્રેરણાદાયક વાણી પ્રકાશી. અંતગઢ સૂત્રના ત્રીજા વગના અધિકાર ચાલે છે. તેમાં છ અણુગારેાએ નેમનાથ ભગવાનની પાસે ગૌચરી જવાની આજ્ઞા માંગી. ભગવંતે કહ્યું કે સુખ ઉપજે તેમ કરે.
સાધુપણાની રીત કેવી સુંદર છે કે પ્રત્યેક કાય'માં શિષ્યાએ ગુરૂની આજ્ઞા લેવી જોઈએ. ચાહે શારીરિક ક્રિયા કરે કે આધ્યાત્મિક ક્રિયા કરે, સવારમાં સૂર્યાંય થતાં વજ્ર, પાત્ર, રજોહરણ આદિ ઉપકરણોનું પડિલેહન કરીને ગુરૂને વંદન કરે. પછી
पुच्छेज्जा पंजलिउडा, कि कायव्व मए इह ।
કુન્ત નિબ્રોક મતે, વૈયાવચ્ચે ય સન્નારી ઉત્ત. અ. ૨૬ ગાથા ૯ શિષ્ય ગુરૂને હાથ જોડીને પૂછે કે હું ગુરૂદેવ ! હું વૈયાવચ્ચ કરુ કે સ્વાધ્યાય કરુ? આપ જે આજ્ઞા કરેા કે તે કરું. પછી ગુરૂદેવ જે આજ્ઞા કરે તે કરે. શિષ્ય તે એક જ વિચાર કરે કે મારા ગુરૂ મને જે આજ્ઞા કરે છે તે મમ હામેત્તિ પેલ્લાપ'. મારા હિત માટે કરે છે. એ આજ્ઞા પાલનમાં મારા અનતા કર્મોની નિર્જરા થવાની છે. ગુરૂની આજ્ઞાપૂર્ણાંકની સામાન્ય ક્રિયા પણ મહાન લાભનું કારણ બનશે. એટલે વિનયવંત શિષ્ય ગુરૂની આજ્ઞામાં સમાઈ જાય. તેમની સામે કોઈ દલીલ ન કરે. આ છ અણુગારા તેવા હતા. હવે “ કરતૂકો ટ્ટિનેમિક્ષ અત્તિયાઓ સદલ નાઓ
૧૯