________________
૧૪૪
શારદા દર્શન
અર્જુનને એક ઉંચા પહાડ ઉપર પ`ચ મહાવ્રતધારી સંતના દર્શીન થયાં. તેથી તે ખૂબ આનંદમાં આવી ખેલે છે કે અહા ! ભવસિંધુ તારક, તરણતારણુ જહાજ સમાન ગુરૂદેવ! આજે આવા વિકટસ્થાનમાં આપનાં દશન થવાથી હું કૃતાર્થ ખની ગયેા. હવે મારા સર્વે કાર્યાં સિધ્ધ થશે ને મારેા વનવાસ નિર્વિઘ્ને પૂર્ણ થશે. એમ કહીને મુનિને તિકખુત્તોના પાઠ ભણી ભાવપૂર્વક વંદન કર્યાં, પણ મુનિ તે ધ્યાનમાં હતાં એટલે દન કરી પેાતાની જાતને ધન્ય માનતાં અર્જુનજી આગળ ચાલ્યા. ઘણે દૂર જતાં એક પર્વત ઉપર ચઢ્યાં. ત્યાં એક યુવાન પુરૂષ પર્વત ઉપરથી પડીને આપઘાત કરવા તૈયાર થયા હતા. એની પત્ની કરૂણૢ સ્વરે કલ્પાંત કરતી ખેલતી હતી કે નાથ ! તમે આવું ના કરે. તમે ચાલ્યા જશે! પછી મારું કાણુ ? આ દુઃખિયારીની તા જરા દયા કરો. એક વાર તે મારી વાત સાંતળો. આમ કરૂણ સ્વરે કલ્પાંત કરતી એના પતિને રાતી હતી.
અને આ કરૂણ રૂદન સાંભળ્યું. એના મનમાં થયું કે આ પવ ત ઉપર એક મુનિરાજ સિવાય બીજું' કાઇ માણુસ દેખાતુ નથી ને આ કાણુ રડતુ હશે ? જે તરફથી અવાજ આવતા હતા તરફ અર્જુન ગયા. તે એક માણસને પર્યંત ઉપરથી આપઘાત કરીને મરવા તૈયાર થયેલા જોચે ને એની પત્ની એને આપઘાત કરતાં રાતી હતી. આ દૃશ્ય જોયું. અર્જુનજી દોડીને ત્યાં પહોંચી ગયા.
अर्जुन बोला उसी पुरुषसे, मत कर आत्मघात,
જ્જ મિટાઽ તેરા સારા, દે વીતજ નવ વાત હૈ શ્વેતા....
એ પુરૂષને પૂછ્યું' ભાઇ! તું શા માટે આપઘાત કરીને મરવા તૈયાર થયેા છે ? તને શું દુઃખ છે ? તે મને કહે. તારું બધુ... દુઃખ દૂર કરીશ. ત્યારે તે માણસે કહ્યું. ભાઈ! આપને મારુ દુઃખ કહેવાથી કંઇ ફાયદો નથી, નકામા મને ખાટી ના કરા. મારા દુઃખની કહાની બહુ લાંખી છે. તમને કહીને દુઃખી કરવા એ મને ઠીક લાગતું નથી. હવે તમે મને એક ક્ષણ પણ રાકશે। નહિ. ત્યારે અર્જુને કહ્યું-ભાઇ ! આ પત્ની રડે છે તેના સામું તે જો. મીજી આ માનવભવ કેટલા પુણ્યે મળ્યેા છે તેને આમ ગુમાવી દેવાય! માનવભવની એકેક ક્ષણ કેટલી અમૂલ્ય છે ! આવે! માનવભવ દુઃખથી કંટાળીને હારી જવાય ? જરા હિંમત રાખેાને મને તમારા દુઃખની વાત કહેા. અર્જુને તે પુરૂષને ખૂબ સમજાવ્યેા. ત્યારે તે પૂછે છે ભાઇ ! તમે કાણુ છે ને તમારુ' નામ શું છે? તે મને કહેા તા હું મારા દુઃખની વાત કરૂં. કારણ કે ગમે તેવા માણસની પાસે દુઃખની વાત કહેવાથી કઈ સાર નીકળતા નથી.
અર્જુને કહ્યું કે કુરૂવ’શમાં જન્મેલા બીજાના દુઃખને જાણીને હુંમેશા તેના દુઃખને દૂર કરવા તૈયાર હોય છે, પાતાના પ્રાણના ભાગે પણ ખીજાનું રક્ષણ કરે છે,