________________
૧૪૨
શારદા દર્શન
"देव दानव गंधव्वा, जक्ख रक्खस्प किन्नरा કમરિનમસન્તિ, તુ નેતિ તે TM ઉત્ત, અ-૧૬ ગાથા ૧૬ જે દુષ્કર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે તેના ચરણમાં દેવા, દાનવા, ગધાં, યક્ષ, રાક્ષસ અને કિન્નરા નમસ્કાર કરે છે. આવા બ્રહ્મચર્યના મહિમા અલૌકિક છે. કોઈ મનુષ્ય મન, વચન, કાયાથી શુધ્ધ બ્રહ્મચર્ય નું પાલન કરતા હાય તા તેના પરસેવાથી રાગીના રોગ પણ ચાલ્યા જાય છે, તેવુ સાંભળવામાં આવ્યુ' છે. એલે પૈસામાં કે માટી પદવીમાં આવી તાકાત છે ? ના ’.
અહીં તેમનાથ ભગવાનના છ અણુગારે ચારિત્રવાન અને ખૂબ વિનયવંત હતા. ભગવાને ગૌચરી જવાની આજ્ઞા આપી એટલે તરત તેમણે પ્રભુને વંદણા કરી. કેટલે વિનય હશે ! અહી અને વિનય ઉપર એક વાત યાદ આવે છે. સંવત ૧૯૯૫માં અમારા પરમ ઉપકારી, તારણહાર, ખા. બ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજસાહેબનું સાણંદમાં ચાતુર્માસ હતુ. ત્યારે અમે વૈરાગી અવસ્થામાં બપારે ઘણી બહેન સાથે ધાર્મિક અભ્યાસ કરવા માટે જતાં. એક દિવસ પૂ. ગુરૂદેવના શિષ્ય ખાડાજી મહારાજ સાહેબ ગુરૂદેવથી થેાડે દૂર બેઠાં બેઠાં રજોહરણની દશી વણતાં હતાં. તે વખતે બહારથી એક માટી કાળા સર્પ આળ્યે. અમે બધાએ જોચે! ને મેલ્યા મહારાજસાહેબ સપ આવે છે. અમે તે બધાં સને જોઇને સીડી ઉપર ચઢી ગયા, પણ મહારાજ સાહેબ ઉઠયા નહિ. જો ગુરૂદેવ આજ્ઞા કરે તે! ઉઠું. ખાકી મારી ચિંતા ગુરૂદેવને છે. સપ તે જોતજોતામાં મહારાજ સાહેબના પગ સુધી આવ્યે. અમે તે મે મારવા લાગ્યાં કે ગુરૂદેવ ! ત્યાં તે સ` એમના પગ ઉપર થઈને સડેડાટ આગળ આવ્યા, પણ નામ ડર નહિ. “ ઐસા ગુરૂ અને ઐસા શિષ્ય. ' અને અડગ રહ્યા. સ` પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજસાહેબની સામે ફેણ માંડીને બેઠો. પૂ. ગુરૂદેવે હાથના ઈસારા કરીને કહ્યું-ચાલ્યા જાઓ. ત્યારે સર્પ જાણે ના કહેતા હોય તેમ ફેણ હલાવી. ત્યારે પૂ. ગુરૂદેવે તેની સામે દૃષ્ટિ કરીને પાંચ વખત નવકારમંત્રનું સ્મરણ કર્યું . એટલે સર્પ આળ્યેા હતેા તેમ ચાહ્યા ગયા. અમે બધાએ બૂમાબૂમ કરી મૂકી. લેકે દોડી આવ્યા. સર્પ પણુ અદૃશ્ય. અમને મનમાં થયુ· કે અડે ! શુ` શિષ્યમાં વિનય છે ! ટૂંકમાં આવા વિનયવંત શિષ્યા જલ્દી મેાક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરે છે.
આ છ અણુગારે વિનયવંત હતાં. તેએ ભગવંતને વંદન કરીને ગૌચરી ગયા. ગૌચરી કરવામાં પણ વિવેક જોઈએ. ગૌચરી એટલે જેમ ગાય ચરે તેમ ગૌચરી કરવી. જો ગૌચરી કરતાં ન આવડે તે ગધાચરી કહેવાય. ગૌચરી અને ગધ્ધાચરીમાં શું ફેર તે જાણેા છે ? ગૌ એટલે ગાય અને ચરી એટલે ચરવું. ગાય ઉપર ઉપરથી ચરે ને પાછળ ખીજાને ખાવા રહેવા દે પણ ગધેડું ચરે તે મૂળમાંથી ખાઈ જાય,