________________
શારદા નુ ન
વ્યાખ્યાન ન. ૦
પર્વ
શ્રાવણ સુદ ૮ ને શનીવાર
તા. ૨૩-૭-૭૭
સમતાના સાધક, મમતાના મારક, ગુણેાના ધારક એવા તીર્થંકર પ્રભુના મુખકમળમાંથી અમૃતવાણીના ધેાધ વહ્યો. ગૌતમાદ્ધિ ગણધરાએ તે ધોધને ઝીલ્યેા. તેમાં સુધર્માં સ્વામીના શિષ્ય જજીસ્વામીએ વાણીના ઘૂંટડા પીવા ચાતક પક્ષીની જેમ આતુર બન્યા હતા. એટલે સુધર્માસ્વામી તેમને પ્રભુની અમૃતવાણીનું પાન કરાવતાં હતાં. ચાતક પક્ષી આકાશમાં અધર પડતુ વરસાદનું પાણી ઝીલે છે. વરસાદ મેડા થાય તા પણ જમીન ઉપર પડેલુ પાણી તે પીતું નથી. પ્રાણ જાય તે કુરખાન પણુ પ્રતિજ્ઞામાં ભંગ થતે નથી. તેમ મારા . વીતરાગ પ્રભુના શ્રાવકા પણુ દૃઢ ાવા જોઈએ. પાખંડી મતના ગમે તેટલા પ્રચાર થાય પણ એના અંતરમાં એવી દૃઢ શ્રધા હાવી જોઈએ કે “ તમેવ સજ્જ નિસંક ન નિfત્ત વેદ્ય ” જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનના જે ઉપદેશ આપ્યા છે તે સત્ય અને નિશંક છે. આપણા જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે આપણુને વધુ શ્રુતજ્ઞાન પ્રાપ્ત ન થયુ. હાય પણુ આપણે જિનેશ્વર દેવના વચન ઉપર શ્રધ્ધા રાખવી જોઈએ. તેમાં શંકા કરવી ન જોઈએ કારણ કે ભગવંતે ધર્મ, અધ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ આ છ દ્રબ્યા અને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જરા, મધ અને માક્ષ આદિ નવતત્ત્વાનુ' જે વણુ ન કર્યુ છે તે પાતાના જ્ઞાનમાં જોઇને કર્યુ છે. ભગવાનનુ વચન સત્ય અને નિશંક છે. એટલે આપણે તેના ઉપર પૂર્ણ શ્રધ્ધા રાખવી જોઈએ. ભગવાનના વચને ઉપર શ્રધ્ધા રાખનાર સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે.
।
S.
આ છ અણુગારોએ ભગવાનનાં વચનામૃતા ચાતક પક્ષીની જેમ ઝીલી લીધા અને સંયમ માર્ગોમાં ઠોર સાધના કરવા લાગ્યા. માણસ ગમે તેટલેા બળવાન અને ઢાંશિયાર ઢાય પણ સયમ લઈને ઉગ્ર સાધના કર્યા વિના કદી માક્ષ મળવાને નથી. તે વાત ખાસ લક્ષમાં રાખજો. ભગવતે ફરમાવ્યું છે કે
जो सहस्स सहस्ताणं, संगामे दुज्जप जिणे ।
एगं जिणेज्ज અપ્પાળ, પણ તે પમોનો / ઉત્ત, સૂ. અ. ૯ ગાથા ૩૪ જેમ ભેરીનાં નાદે ક્ષત્રિયાનાં હૃદય નાચે, ને રૂવાંડા ખડા થઈ જાય છે, ઘેાડા હગૃહણુાટ કરે છે ને હાથીઓ તૈયાર થઈ ને ઉભા રહે છે તેમ વીતરાગ વાણીની શેરી વાગતાં ભગવાન મહાવીરના શૂરા સૈનિકા રૂપી સાધુએ અને શ્રાવક સાધના કરવા તૈયાર થઈ જાય. ભેરી વાગતાં સૈનિકાને શૂરાતન ચઢે છે ને તેનુ લેાહી ઉછળી જાય તેમ વીતરાગ વચનની ભેરી સાંભળી તમારૂં વીય ઉછળી જવુ જોઈએ. અંતરમાં