________________
૧૫૦
શારદા દર્શીન
હું યુવાન થયે. જાણીને મારા પિતાએ મને વિદ્યાએ આપી અને એને સાધવાની રીત પણ મને શીખવાડી.
ઉધૃત હુઆ વિદ્યા સાધન હિત, પર કોઈ ક`સચેાગ,
માતા પિતા પરલેાક સીધાયા, સાધન નહી' ચેગ હા...શ્રોતા...
હું. વિદ્યા સાધવા માટે જંગલમાં ગયા. પાછળ કાણુ જાણે શું અન્ય કે મારા માતા-પિતા અને સ્વર્ગવાસ પામ્યા. હજી મેં પૂરી વિદ્યાએ સાધી ન હતી આ બનાવ બની ગા એટલે મને માણસા તેડવા આવ્યા, અને હું તરત રાજ્યમાં આવ્યેા. મારા પિતાજીની અંતિમ ક્રિયા વિધિ બધું થયા પછી બધા પ્રધાના અને સામતાએ ખૂબ વિચારણા કરીને શુભ દિવસે મારા પિતાજીની ગાદી ઉપર મને એસાડા.
હે અર્જુનવીરા ! હું તે હજી રાજકાજમાં પૂરા ટેવાયેા ન હતા. મારા પ્રધાને અને સામતા મને બધું સમજાવતાં હતાં. ત્યાં મારા ભાગ્યની રેખા બદલાઈ. વિદ્વેગ નામના મારા પિતરાઈ ભાઈ હતા. તેણે જાણ્યું કે આ મણીચૂડ હજુ રાજ્ય કાય માં ખરાખર તૈયાર નથી. એ તર્કના લાભ લઇને મેહુલાવલશ્કર લઈને તે રતનપુર આવ્યે ને રતનપુરને ફરતા ઘેરેા નાંખ્યા. નગરમાં ખૂબ લૂટફાટ ચલાવી ને પ્રજાને હેરાન પરેશાન કરી, માટા લશ્કરની મદદથી રતનપુરને જીતી લીધું ને મને રાજ્યથી ભ્રષ્ટ કરી એ મારી ગાદી ઉપર બેસી ગયે, અને મને મારી નાંખવાના પ્રયત્ન કર્યાં પણ હું ગમે તેમ કરીને મારે જીવ ખચાવવા ભાગી છૂટયા. મારી પાછળ મારી પત્ની ચ'દ્રાનના પણ એના શીયળનુ રક્ષણ કરવા ભાગી આવી. એટલે અમે અને અહીં આવી પહેાંચ્યા છીએ. હવે મને એમ જ થાય છે કે મારા માતા -પિતા ગયા, મારું રાજ્ય ગયુ, અને મારા પિત્રાઈ ભાઈએ જ આવા દગા કર્યાં ! હું હજુ નાના હતા. એણે મને હિંમત આપવી જોઈએ તેના બદલે આમ કર્યુ. બીજા દુશ્મન રાજાએ આમ કર્યુ. હાત તે આટલું દુઃખ ન થાત. આ તા વાઢા વરી ખની ગયા ને મને રાજ્યથી ભ્રષ્ટ કર્યો. તેનું મારા દિલમાં અત્યંત દુઃખ થયું. હવે મને મારુ જીવન અકારુ લાગે છે. આવા અપયશ ભરેલા જીવને જીવવાના શુ અથ છે? તેથી હું આ પહાડ ઉપરથી પડીને મારા જીવનને અંત લાવવા ઈચ્છું છું. ને મારી આ પત્ની મને આપઘાત કરતાં રોકી રહી હતી ત્યાં હું કૃપાસિન્ધુ તમે આવી ગયા. મેં મારા દુઃખની સત્ય વાત તમને સંભળાવી. અર્જુને મણીચૂડની વાત સાંભળી. હવે તેને કેવી રીતે હિંમત આપી મરતાં બચાવશે તેના ભાવ અવસરે કહેવાશે.