________________
૧૪૦
શારદા દશ”ન
C
ક્ષય કરીને કેવળજ્ઞાન પામી જાય છે. ત્યાર પછી અઘાતી ક`ના ક્ષય થતાં નિર્વાણપદની પ્રાપ્તિ કરે છે. આ નિર્વાણપદની પ્રાપ્તિનું નવનિર્માણ માનવભવ સિવાય મીજે ક્યાંય થતું નથી. માટે માનવભવની એકેક પળ કેટલી કિ`મતી છે તેના વિચાર કરો. જ્ઞાની કહે છે અનતો ભૂતકાળ અજ્ઞાન દશામાં વહી ગયે, પણ હવે તમારા ભવિષ્યકાળ ન બગડે તેના ખ્યાલ રાખજો. કારણ કે જિંદગી તેા કાચી માટીના મહેલ જેવી છે. ક્યારે આ મહેલ પડી જશે તેની ખાત્રી છે ? · નથી, ' તા ધમનું કામ કાલે કરીશ એ વિચાર છેડીને કાલનું કામ આજે કરી લે. કારણ કે મનુષ્યનું જીવન એક ઝરણાં જેવું છે. જેમ ઝરણું અવિરત ગતિથી વહ્યા કરે છે. તેના પ્રવાહને રાકવાની ફાઈનામાં તાકાત નથી. તેમ માનવજીવનની ઘડીએ પણ અવિરત ગતિથી વહ્યા કરે છે. એ કાળના પ્રવાહને રોકવાની મેટા ઈન્દ્રો, ચક્રવર્તિ કે મેાટા મહારાજાની તાકાત નથી. એકેક પળ કરતાં અનંત ભૂતકાળ વહી ગયા અને અના ભવિષ્યકાળ વીતી જશે તેા પણ કાળના પ્રવાહને રોકવા કોઈ સમર્થ નથી. તે આ માનવ જીવનની સાર્થકતા ઈન્દ્રિઓનુ પાલન પાષણ કરવામાં છે કે તપ-ત્યાગ આદિ ધર્મારાધના કરવામાં છે? જો તમારાથી અને તેા તપ કરેા, ધર્મારાધના કરે. એટલુ પણ ન કરી શકે તેા ખીજા જીવાને દુઃખી ન કરવા, ઉપકાર ન કરી શકે તે ખેર પણ અપકાર તે ન જ કરવા એટલુ જરૂર ધ્યાનમાં રાખો, અને આ માટે તમે જેટલુ* જ્ઞાન મેળવશેા તેટલા તમે પાપથી પાછા હઠશે..
એક વખત વ્યાસજી પાસે એક રાજા આવ્યા. તે વ્યાસજીના ચરણમાં પડીને આલ્યા મહારાજ ! હું આપની પાસે ભિક્ષા માંગવા આચૈા છું. આ યાચકની યાચના આપ પરિપૂર્ણ કરશે. તેના મને પૂરા વિશ્વાસ છે. ત્યારે વ્યાસજીએ કહ્યું હે રાજન્! તારી પાસે હીરા, માણેક, માતી, સેાનું, ચાંદી અને ધનના માટા ખજાના ભરેલા છે પછી મારી પાસે યાચના કરવાની ક્યાં જરૂર છે! ત્યારે રાજાએ કહ્યું-મહારાજ ! મારી પાસે ધનના અખૂટ ખજાને હાવા છતાં હું ભિખારી છુ. જે ખજાના આપની પાસે છે તે સાચા ખજાના છે અને મારી પાસે જે ખજાના છે તે તે દુઃખરૂપ છે. તે આજે છે ને કાલે નથી એવા નાશવંત છે, માટે આપ મારા ઉપર કૃપા કરીને મને કદી ક્ષય ન થાય તેવા અક્ષય ખજાના આપેા. વ્યાસજી અઢાર પુરાણાના જાણકાર હતાં એટલે રાજાએ કહ્યું કે આપ મારા ઉપર કૃપા કરીને મને અઢાર પુરાણાનુ જ્ઞાન સમજાવે.
રાજાની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યુ` કે તમારા જેવા રાજા પુરાણુનુ જ્ઞાન મેળવવા ઈચ્છે છે તે જાણીને મને ખૂબ આનંદ થયા, પણ એને અઢાર વર્ષ જોઈ એ. રાજાએ કહ્યું–મહારાજ ! આપે તે ઘણા લાંખા સમય બતાવ્યેા. આટલું માટુ રાજ્ય