________________
શારદા દેશન
પણ
મધુએ ! ઘણી વાર એવું બને છે કે માણસને વણુ સારા હોય પણ રૂપ અને નમણાશ ન હોય. કંઇક રૂપાળા હાય પણ નમણાશ ન હાય, કદાચ રૂપ, વણુ, નમણાશ અધુ` હોય પણ સ્વભાવમાં વિષમતા હોય. સૌમ્યતા, સરળતા આદિ ગુણ્ણા ના હોય. જ્યારે મુનિએમાં તે રૂપ, વણુ અને ગુણને ત્રિવેણી સંગમ હતા. રૂપ હોય જો ગુણ ન હાય તા એ જીવનની કાઇ શાભા નથી. આ છ અણુગારામાં અધી સમાનતા હતી. આ બધું પૂર્વીના પુણ્ય હાય તા મળે છે. આજે નજરે જોઈએ છીએ કે પુણ્યવાન શ્રીમ'તને ત્યાં પુત્રના જન્મ થાય તેા કેટલેા માટે ઉત્સવ ઉજવે છે. એને સાનાના હિડાળે ઝુલાવે છે ને મખમલની ગેાદડીમાં પાઢાડે છે, અને કંઈક પુણ્યહીન ગરીખને ઘેર જન્મે છે તે તેને સૂવાડવા માટે ફાટી તૂટી ગોદડીના પણ સાંસા હોય છે. કારણ કે જીવ પોતાના કર્માનુસાર સુખ દુઃખ ભાગવે છે ને ચતુતિ સંસારમાં પરિભ્રમણ કરે છે.
૧૦૪
✓
શુભાશુભ કર્મોનાં મળે જીવ ચારે ગતિમાં ભમે છે, તેમાં તિય ચ ગતિમાં પાંચ સ્થાવરમાં વનસ્પતિકાયનાં જ્ઞાનીએ બે વિભાગમાં ખતાવ્યા છે. પ્રત્યેક અને સાધારણ. આ ખ'નેમાં પ્રત્યેક વનસ્પતિમાં એકેક શરીરે એકેક જીવ હાય છે અને સાધારણ વનસ્પતિ એટલે નિગેદકાય. નિગેાદ એટલે જેની ગેાદમાંથી જીવ ખહાર નીકળી શકે નહિ. નિગેાદમાં એક શરીરમાં અનંતા જીવા હોય છે.
બ'એ ! તમે વહેપારમાં ભાગીદારી કરેા છો, ઘરમાં ભાગીદારી કરો છો પણ શરીરમાં ભાગીદારી કરો છો? ના, પણ જ્યારે જીવ નિાદમાં હતા ત્યાં શરીરમાં પણ ભાગીદારી કરી આવ્યે છે. એક શરીરમાં અનતા જીવા રહ્યા ત્યાં શરીરમાં ભાગીદારી કરી કે નહિ ? અહીં તમને ભાગીદાર સાથે ન ફાવે તેા છૂટા થઈ જાવ છો પણ કમ આગળ છૂટી શકાતું નથી. જ્ઞાતાજી સૂત્રમાં સુંદર ન્યાય આપ્યા છે. (અહી પૂ. મહાસતીજીએ ધનાવાડુ શેઠ અને વિજય ચારનું દૃષ્ટાંત બહુ સુંદર રીતે સમજાવ્યુ હતું. અને છેલ્લે તારવણી કરતાં કહ્યું કે જેમ શેઠે વિજય ચારને ખાવાનું ઈચ્છાથી નહેાતા આપતા પણ તેના સહારાની જરૂર હતી માટે આપતા હતા, તેમ આ શરીરને ખારાક આપવામાં સમજો. તે રીતે ઘણી છણાવટથી સમજાવ્યું હતુ.)
શેઠને જેમ જલ્દી જેલમાંથી મુક્ત થવુ' હતું તેમ તમને થાય છે કે હું પણુ દેહના સંગથી જલ્દી મુક્ત થાઉં! જો મુક્ત થવાનું મન થતું હાય તા વિચાર કરો કે આ માનવભવમાં જે સાધના થશે તે ખીજે કયાંય નહિ થાય. પુણ્યાદયથી જે સુખ મળ્યું છે તેમાં રાચવા જેવું નથી. આ ગુલાબના ફુલ જેવા સુંદર અને સુકેમળ શરીરને દેખીને હરખાવ છો તે પણ એક દિવસ ફૂલની માફક કરમાઈ જશે, સ`સારરૂપી બગીચામાં જેટલાં ફૂલ ખીલ્યા છે તે બધા એક દિવસ કરમાઈ જવાનાં છે. તમે કદાચ માહવશ એમ માનતા હૈ। કે બધા ભલે જાય પણ હું તે। અમરપટા લઈ ને આવ્યે છું,