________________
૧૧૮
શારદા દર્શન
ધાન્ય, નાકર-ચાકર, ઘર આદિ પરિગ્રહ છે. એવા આરંભ પરિગ્રહના ત્યાગ કરીને આ સંતા અણુગાર બન્યાં હતાં.
ભગવાને બે પ્રકારના ધમ બતાવ્યેા છે. “આર્યનનાઢ્ય ” આગાર ધમ અને અણુગાર ધ. આ બ ંનેમાં અણુગાર ધમ શ્રેષ્ઠ છે. ભગવંત કહે છે હૈ સાધક ! જો તારાથી અણુગારધનુ પાલન ન કરી શકાય તે તું પહેલાં આગારધમ એટલે ગૃહસ્થધર્મોનું પાલન કરવામાં બરાબર તૈયાર થઇ જાય પછી આગેકૂચ કરી અણુગાર ધર્મ સ્વીકારજે. અણુગાર ધમ એટલે શું...? સમજો છે ને ? અણુગાર કાને કહેવાય ? “ન વિત્ત અગર-જૂદ ચસ્થ છે: અનવર : '' જેમણે ઘરના ત્યાગ કર્યો છે અને નવકાટીએ સ`થા પાપના પચ્ચખાણ કર્યાં છે તે અણુગાર કહેવાય છે. આ છ સગા ભાઈ એ ઘરના ત્યાગ કરી અણુગાર બન્યાં તે જ દિવસે ભગવાનને વંદણા કરીને પૂછે છે. વિનયવંત શિષ્યા કયારે પણ સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં ગુરૂને વાત કરે નહિ. ગુરૂને કંઈ પશુ વાત કરવી હાય, પ્રશ્ન પૂછવા હાય તા પેાતાના સ્થાનેથી ઉઠીને ગુરૂની પાસે આવે ને વંદન કરે. પછી વિનયપૂર્વક પૂછે. ગૌચરી જાય તે પણ વંદન કરીને જાય. શિષ્ય એકાગ્ર ચિત્તે ભણતા હોય તે સમયે ગુરૂ બૂમ પાડે એટલે તરત તહેતુ ગુરૂદેવ કહીને આવે ને કહે ગુરૂદેવ ! આજ્ઞા ફરમાવે. પછી કાંઈ કામ કહે કે ના કહે તા પણુ ગ્લાનિ ના પામે, વિનયવંત શિષ્યના ગુણુ ખતાવતાં કહે છે કે
“ આનાનિલ દે, ચુડામુવધાય જાવ |
ફ્રેનિયાવર સવી, તે વિળી શિડ્યુઅર્ ॥'' ઉત્ત, અ. ૧ ગાથા ૨ ગુરૂ આજ્ઞાને શિરોધાય કરનાર, ગુરૂની પાસે બેસનાર, અને મુના ઈંગિત આકાર (ઈશારા) થી સમજી જાય ને તે પ્રમાણે કાય કરનાર શિષ્ય વિનયત્ર ત કહેવાય છે. વિનયવંત શિષ્યા ગુરૂ આશિષ મેળવી કલ્યાણ કરે છે. ગુરૂની કૃપાના કિરણા મળે તેા વધુ ગેાખવાની જરૂર પડતી નથી. અલ્પ મહેનતે ઘણું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ કોઈ માણસને તિજોરીમાંથી રત્ના કાઢવા છે તેા ચાવી પાસે હાય તે અલપ મહેનતે રત્ના કાઢી લે છે. અને ચાવી ન હૈાય તે તિજોરી તાઢીને રત્નો કાઢતાં ઘણી મહેનત કરવી પડે છે. તેમ ગુરૂની કૃપા પ્રાપ્ત કરીને જે જ્ઞાન મળે છે તે ચાવીથી તિજોરી ખોલીને રત્ના કાઢવા ખરાખર છે, અને અવિનીતપણે જ્ઞાન પ્રાપ્ત કરવુ હાય તા તિજોરી તેડીને રત્ન કાઢનારને જે મહેનત મજુરી કરવી પડે છે તેટલી મહેનત કરવી પડે છે.
છ અણુગારા વિનયવંત હતા. તેઓ તેમનાથ પ્રભુને વંદન કરીને પૂછે છે હુ પ્રભુ! આપને શાતા છે? આ પ્રમાણે ભગવતને સુખશાતા પૂછીને કહે છે ‘છામા भन्ते ! तुम्मेहिं अब्भणुण्णाया समाणा जावज्जीवाए छठ्ठ छट्टेणं अणिखिणं तव તમ્ભેળ અપ્પા” વિમળા વિદ્યુત્તિપ!” હે ભગવંત! જો આપની આજ્ઞા હોય તે