________________
૧૨૨
વ્યાખ્યાન ન. ૧૬
શારદા દર્શન
શ્રાવણ સુદ ૪ને મગળવાર
તા. ૧૯-૭-૭૭
અનત જ્ઞાની, યાના દિવાકર, અને પુરૂષોમાં પુરંદર એવા ભગવતે ભવ્ય જીવને શાશ્વત સુખના રાજમાર્ગ બતાવતાં પડકાર કરીને કહ્યું કે કે ભવ્ય જીવા! સંસાર એ સવ દુઃખાની ખાણુ છે ને મેક્ષ સમસ્ત સુખાના ભંડાર છે. શરીર, સંપત્તિ, સત્તા અને સ્નેહીઓનેા રાગ આ જીવને સસારમાં ફસાવનાર છે, અને કેવળી પ્રરૂપિત સાચા ધર્મ આત્માને તારનાર છે. એમ સમજી છ અણુગારોએ સ સાર છેડીને નેમનાથ ભગવાન પાસે સયમ લીધા. ખરેખર દુઃખમય સંસારમાં વૈરાગ્ય પ્રાપ્ત કરી શુધ્ધ ભાવથી સંયમનું પાલન કરવું એ જીવનની શ્રેષ્ઠતા છે. જેવુ ચિત્ત જિનવચનેમાં અનુરક્ત રહે છે તેને સંસાર અસાર લાગ્યા વિના રહેતા નથી. જેને સ'સાર અસાર લાગે છે તેને આ સંસારની ભયંકર જકડામણુમાંથી છૂટવાનુ અવશ્ય મન થાય છે. વૈરાગ્યના ર ંગે રંગાયેલા આત્માના દિવસે શાંતિથી પસાર થાય છે. તેના મનમાં કોઈ જાતનું દુ:ખ કે આકુળતા-વ્યાકુળતા આવતી નથી. જ્યારે માહની વિટંબણુામાં ફસાયેલા જીવેાના ત્રિસે। દુઃખમાં પસાર થાય છે. માહમાં પડેલા જીવાને વિષય વાસના સતાવે છે, ને ધનનેા મેહ મૂઝવે છે. આ કારણેાથી છત્ર હિંસા કરતાં, અસત્ય ખેલતાં કે કોઈનું ધન પડાવી લેતાં તે જીવને દુઃખ થતું નથી. પોતે સુખી થવાની ધુનમાં ખીજા જીવાને કેટલું દુઃખ થાય છે તે શ્વેતા નથી, પણ યાદ રાખજો કે ભેગનાં સાધને ફાડા મારતાં ઝેરી સર્પથી પશુ અતિ ભયકર છે, અને કાયાની તા માયા કરવા જેવી નથી.
આ શરીરના શુ' ભરોસા ? કાણુ જાણે ક્યાં રૂકે !
માત જ્યાં લઈ લે ઝપટમાં, એકલા તમને મૂકે, માહ શા માટે રાખો . ? જે તમેાને ખૂબ વહાલી, લક્ષ્મીના વિશ્વાસ નહિ, એ પરીના કોઈ ઘરમાં, કાયમી રહેવાસ નહિ....મા...
આ ઢેડુ અને લક્ષ્મીના મેહમાં પડીને પાપ કમ કરતાં છત્ર અચકાતા નથી. પણ એને ખખર નથી કે આ નાશવંત દેહનેા શું ભરેસા છે ? અને વિજળીના ચમકારા જેવી ચંચળ લક્ષ્મી શુ કાયમ ટકવાની છે? એ તમને વહાલી છે પણ અને તમે વહાલા નથી. જ્યારે પુણ્ય ખલાસ થઈ જશે ત્યારે તે ગમે તે પ્રકારે ચાલી જશે. માટે તેના માહ છે.ડા. મધુએ ! સમજો. માનવ જીવનની એકેક ક્ષણ કેટલી કિંમતી છે ! સેાની દાગીના મનાવતા હાય તે વખતે સેાનાની ઝીણી ઝીણી કણી જમીન ઉપર પડે છે. ઝવેરી હીરાના ટુકડા કરી તેના ખ઼ુદા જુદા ઘાટ