________________
શારદા દર્શન
૧૧૭ તૈયાર થયા ત્યારથી જ તેમણે એ વિચાર કરી લીધું હતું કે સંયમ માર્ગમાં કર્મ સાથે ઝઝુમવા માટે અજબ ક્ષમા ધારણ કરવી પડશે. સંયમના ઘરમાં જતાં પહેલાં આત્મારૂપી ઘર ચોખ્ખું કરવું જોઈએ. ખેતરમાં અનાજ વાવતાં પહેલાં ખેડૂત ખેતરને ખેડીને જમીન પિચી બનાવી દે છે. કાંટા, કાંકરા, પથ્થર બધું સાફ કરીને પછી અનાજ વાવે છે, તે જે જીવનરૂપી ક્ષેત્રમાં ચારિત્રરૂપી બીજ વાવવું હોય તે ક્ષેત્રમાંથી ક્રોધ, માન, માયા,
ભરૂપી કક્ષાના કાંકરાને સાફ કર્યા વિના કેમ ચાલે? ન ચાલે. તે માટે ક્ષમાવાના બનવું જોઈએ.
ભગવાનના સંતે પાંચ ઈન્દ્રિયના દમનાર હેય. સાધુ ઘરઘરમાં ગીચરી જાય ત્યાં લુખા, ઠંડા, ગરમ, સ્વાદિષ્ટ અનેક પ્રકારને આહાર મળે પણ સાધુ પહેલાં ઘરે ગૌચરી ગયા ત્યાં મનને ન ગમે તે આહાર મળે, અને ગૌચરી આવી ગયા પછી બીજા શ્રાવકે કરગરે કે મહાસતીજી ! મારે ઘેર આહાર પાણીને જેગ છે પધારે. પણ સંત સારા આહાર પાણીમાં ગૃધ ન બને. જેણે પિતાની ઈન્દ્રિઓ ઉપર વિર્ય મેળવ્યો છે તેને સારે આહાર મળે તે આનંદ નહિ ને નરસો મળે તો ખેદ નહિ. સાધુ આહાર શા માટે કરે છે? આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે મારે નવા વીરે, નાના ઝાવા” આત્મગુપ્ત વીરપુરૂષ સંયમ યાત્રાના નિર્વાહ માટે જરૂરિયાત પૂરતા આહાર પાણીથી પિતાનું જીવન નિભાવે છે. જરૂરિયાતથી વધુ આહાર સંતે લેતા નથી. કારણ કે સાધુને રખાય નહિ અને પરઠવાય નહિ. એટલે ભગવાન કહે છે તે મારા સાધકે ! તમારે જરૂરિયાતથી અધિક આહાર પાણી લેવા નહિ. એાછું હોય તે તારી ઈન્દ્રિઓનું તું દમન કરજે પણ સારા આહાર પાણી દેખી વધારે લેવાને ગૃધિ ન બનીશ. જેમ સર્પ તેના દરમાં સીધો પેસી જાય તેમ સંતે મેઢામાં મૂકીને ઉતારી દેભગવાન કહે છે કે तित्तगंच कयं च कसाय, अबिल च महुर लवण वा। પણ ઝઘ78 , મદુ ધ ા પુનિક સંજ્ઞા | દશ, અ, ૫, ઉ, ૧ ગાથા ૭
ગૃહસ્થાએ પિતાના નિર્વાહ માટે બનાવેલાં આહાર આગમાક્ત વિધિથી પ્રાપ્ત થયેલાં તીખા, કડવા, કસાયેલા, ખાટા, મીઠા, ખારા જેવા પ્રાપ્ત થયેલા હોય તેવા સાકર તથા ઘીની માફક માની પ્રીતિથી તે આહારને સંયમ નિર્વાહને અર્થે અનાસક્તપણે ભોગવે. આ રીતે પાંચે પાંચ ઈન્દ્રિઓને જે જે વિષય છે તેમાં અનાસક્ત ભાવ રાખે છે તે પિતાની ઇન્દ્રિઓનું દમન કરી શકે છે.
જેમની વાત ચાલે છે તે અણગારાએ પાંચ ઈન્દ્રિઓનું દમન કર્યું હતું. વળી તે સંતે નિત્ત” હતા. એટલે એમણે આરંભ પરિગ્રહનો ત્યાગ કર્યો હતે. આરંભ એટલે જીવોની હિંસા થાય તે અને પરિગ્રહ એટલે ક્ષેત્ર, ધન, સેનું, રૂપું