________________
શારદા દર્શન
બંધુઓ ! આજે શ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમાં એક જ કારણ છે કે માનવ આજે પિતાનું ભાન ભૂલ્યા છે. જરા વિચાર કરે. જે જીવન સુધારવું હોય તે બધી સામગ્રી અને સાધને મળ્યા છે. તે સાધનેને સદુપયેાગ કરીને ભવના ફેરા ટાળવા પ્રયત્ન કરે. મહાનપુરૂષ કહે છે કે હે ચેતન ! તને કદી વિચાર આવે છે કે અનંતકાળથી ભવાટવીમાં રઝળું છું તે હવે આ રઝળવાપણું અટકાવું ! તે માટે કદી પુરૂષાર્થ કર્યો છે? હજુ સુધી ભવના ફેરા ટળ્યા નથી તેને કદી દિલમાં અફસેસ થાય છે? તમને અફસેસ કયાં થાય છે? તે કહું? સાંભળે. પરદેશથી દીકરે કે જમાઈ આવવાના સમાચાર આવ્યો એટલે તમે સમય થતાં લેવા માટે એરપોર્ટ પર ગયા. બહેન આવ્યું પણ તમે જેને લેવા ગયા હતાં તે ઉતર્યા નહિ તે તમારા દિલમાં શું થશે ? જે હેતાં આવવાનાં તે કેલ કર જોઈએ ને ! મારે એરપોર્ટ સુધીને આંટે તે ન પડત. આથી પણ વધુ અફસોસ તમને કયાં થાય ? તે કહું? ઉપાશ્રયે વ્યાખ્યાનમાં આવ્યાં ને ખબર પડી કે મહાસતીજી વ્યાખ્યાન વાંચવાના નથી. તે શું કહે ? કાલે કહ્યું હતું તે આંટે ન પડત. વિચારે, આંટે નથી પડ પણ ફેરે સફળ થ છે. ઉત્કૃષ્ટ ભાવથી જેટલા પગ ધર્મ માર્ગમાં ભારે તેટલે લાભ છે. (ભાવના ઉપર ૫. મહાસતીજીએ છરણશેઠ અને પૂરણશેઠનું દ્રષ્ટાંત ખૂબ વિસ્તારથી કહ્યું હતું.)
આજે બેરીવલી સંઘને આંગણે ત્રિવેણી સંગમ થયેલ છે. બોરીવલી સંઘ છે. મલાડ સંઘ મોટા સમુદાયમાં શુદ્ધ ભાવનાથી આવ્યું છે ને કાંદાવાડી સંઘના ઉપપ્રમુખ શ્રી મણીભાઈ વીરાણી, ગીજુભાઈ, અનિલભાઈ રસિકભાઈ, હિંમતભાઈ વિગેરે આવ્યા છે. ત્રિવેણું સંઘમાં આજે મલાડ સંઘની ચાતુર્માસ કરાવવા માટેની પ્રબળ ઈચ્છા છે. આ બાબતમાં મલાડ સંઘને બાલવું છે માટે આપણે અધિકાર અવસરે વિચારીશું.
છ શાંતિ.”
વ્યાખ્યાન નં ૧૫ શ્રાવણ સુદ ૩ ને સેમવાર
તા. ૧૮-૭-૭૭ નિર્મોહી, નિર્વિકારી અને નિઃસ્વાથી એવા અનંત કરૂણાના સાગર તીર્થકર ભગવતે ભવ્ય જીવના હિત માટે શામવાણી દ્વારા કહે છે હે ભવ્ય છે ! જે તમારે નિર્મોહી અને નિર્વિકારી દશા પામવી હોય તે સંસારને મોહ છે. આત્મા નિર્મોહી : દશા પામવાને ચગ્ય છે છતાં સંસારની રંગતરંગી માયામાં મોહ પામી તુણાના પૂરમાં તણાઈ રહ્યો છે. પણ એને ખબર નથી કે આ સંસાર ઈન્દ્રજાળ જે છે.