________________
૧૦૭
શારદા દર્શન તેમના પ્રેમ હતાં. દ્રૌપદી પણ પાંચે પાંડવે પ્રત્યે સમાનભાવ રાખતી હતી. અનુક્રમે પાંચ પાંડવોથી તેને પાંચ પુત્રો થયા. તે પુત્ર લેકપાલ સમાન સુંદર હતા. તેમનાં નામ જુદા જુદા હતાં પણ પાંચાલીના પુત્રો હોવાથી પાંચાલ નામથી તેઓ જગતમાં પ્રસિધ્ધ થયા. પાંડ સુખપૂર્વક પ્રતિજ્ઞનું પાલન કરી રહ્યા છે. એક વખત પ્રતિજ્ઞા લઈ લેવી રહેલી છે, પણ તેનું યથાર્થ રીતે પાલન કરવું કઠીન છે. પાંડવે નારદજી પાસે લીધેલી પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરે છે. જે પ્રતિજ્ઞા લઈને તેનું પાલન કરતા નથી તે ધિક્કારને પાત્ર છે.
ગેવાળના પિકાર સુણી ગાયોની વહારે ગયેલા અજન” એક વખત એ પ્રસંગે ઉપસ્થિત થયે કે રાત્રિના પાછલા પ્રહરે હસ્તિનાપુરની બહાર ગામે ચરવા ગયેલી. તે ગાયોને ચારે ચોરી કરીને લઈ ગયા. ગોવાળોએ ચેરો સામે ખૂબ સામનો કર્યો ત્યારે તે ચરોએ બાણ મારીને ગોવાળોને ઘાયલ કર્યા. એટલે ગોવાળે રડતાં કકળતાં અર્જુનના મહેલે ગયા ને બચાવે....બચાવે. અમારું રક્ષણ કરે એમ જોરજોરથી પિકાર કરવા લાગ્યા. આ વખતે અર્જુનજી ભરનિંદમાં હતાં પણ શેવાળોની કારમી ચીસે એવી હતી કે જાણે કાનમાં કઈ ખીલા મારે છે. આથી અર્જુન ભરનિંદમાંથી દુખ સહિત જાગ્યાં. તેમની ઉંઘ ઉડી ગઈ. તરત તે ગેસવાળાની પાસે આવીને પૂછે છે શા માટે રડે છે? તમને શું દુઃખ છે? ત્યારે ગાવાળાએ કહ્યું-મહારાજા ! અમારી ગાયે ચાર લેકે ચોરી ગયા છે. જ્યાં સુધી એ ચરો નહિ પકડાય અને અમારી ગાય પાછી નહિ મળે ત્યાં સુધી અમે અને પાછું લેવાનાં નથી. આ સાંભળીને અર્જુન ક્રોધથી ધમધમી ઉઠયા. અહો ! પાંડુરાજાના રાજ્યમાં ગાની ચોરી કરનાર કેણ ચોર આવ્યા? શેવાળને વૈય આપીને કહ્યું તમે ચિંતા ન કરે. હું ગમે તેમ કરીને તમારી ગાયે લાવી આપીશ અને એને પકડી લાવીશ. આ સાંભળી શેવાળે ખુશ થયા. હવે ચોરને પકડવા જલદી જવું જોઈએ. નહિતર ચોરે ગાયને કસાઈખાને વેચી દે તે ગૌહત્યાનું પાપ લાગે, પણ ધનુષ્યબાણ દ્રૌપદીના મહેલે છે, અને દ્રૌપદીના મહેલે પિતે જઈ શકે તેમ નથી. શું કરવું ? ધર્મસંકટ આવ્યું. રસિકભાઈ! શું કરવું? ગાયને કસાઈવાડે જવા દેવી? “ના.” અર્જુને વિચાર કર્યો કે જે અત્યારે નહિ જાઉં તે મારે ક્ષત્રિય ધર્મ લાજે છે.
ધનુષ્ય બાણ લેને કે તાઈ, દ્રોપદીને ઘરમાંય,
વારા યુધિષ્ઠિરકા થા ઉસ દિન, તે ભી આયા ધામહેશ્રોતા, આ સમયે દ્રૌપદીના મહેલે યુધિષ્ઠિર હતા. અર્જુનથી જવાય નહિ છતાં સવાર પડતાં અર્જુન દ્રોપદીના મહેલે ગયા. તેમણે આંખ ઊંચી કરીને જોયું નથી કે દ્રૌપદી ક્યાં છે ને યુધિષ્ઠિર શું કરે છે? એ દ્રૌપદીના મહેલે ગયાં ને ધનુષ્યબાણ લઇને