________________
શારદા દર્શન
૯૯
રોકી શકે? એલા છે તમારી મરજી ? દૃઢ વરાગીની કાઇ ગમે તેવી આકરી સાટી કરે, સંસારનાં લાખા પ્રલેાભના આપે તે પણ એને પીગળાવવા શક્તિમાન નથી. કારણ કે તેમને સંસાર દુઃખરૂપ દેખાય છે. જે દુઃખરૂપ લાગે તેના પ્રત્યે કી મેહ કે મમતા હાય ? ના હોય. જેના મેહ ન હોય તેમાં રહેવાની ઈચ્છા ન થાય. ભગવંત કહે છે કે,
दुक्ख हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तरहा ।
તન્હા યા નફ્સ ન ાફ હોદ્દો, હોદ્દો ઢગો લક્ષ ન વિચળારૂ ઉત્ત, અ, ૩૨ ગા. ૮
જેણે દુઃખના નાશ કર્યો છે તેને મેાહ હાતા નથી. જેણે મેહને નાશ કર્યાં છે તેને તૃષ્ણા હોતી નથી. જેણે તૃષ્ણાનેા નાશ કર્યો છે તેને લાભ હાતા નથી. અને જેને લાભ હાતા નથી તે અકિચન ખની જાય છે.
જન્મ મરણનું મૂળ કમ છે. એટલે જેણે સંવર દ્વારા આવતાં કર્મોને રેાકી દીધા છે અને જુના કર્મોને કાઢવા તપ આદિ કરે છે તે મેાહુને જીતી લે છે. જેણે રાગદ્વેષ અને માર્ડને જીતી લીધા છે તેને તૃષ્ણા હાતી નથી. કારણ કે જે પદ્મા ઉપર રાગ હાય છે તેને મેળવવાની ઇચ્છા થાય છે. પણ જેના પ્રત્યે રાગ નથી હાતા તેને મેળવવાની ઇચ્છા થતી નથી. ઇચ્છા કે અભિલાષા એ જ તૃષ્ણા છે. જ્યારે તૃષ્ણાના અંત આવે છે ત્યારે ભેગા કરેલા પદાર્થોને સુરક્ષિત રાખવા માટે જીવને વ્યાકુળતા રહેતી નથી. એટલે લેાભને પણ અંત થઇ જાય છે. લાભના અંત થવાથી કઇ વિકાર રહેતા નથી. દશમા ગુણસ્થાને સુક્ષ્મ લેાભ જ્યારે આત્મા દશમા ગુણસ્થાનેથી આગળ વધીને બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે તે સમયે લેાલના સવથા ક્ષય થઇ જાય છે. માહનીય *ની સેનાને સૌથી છેલ્લે સૌનિક લેાલ છે. ખીજા બધા સૌનિકાને એનાથી પહેલાં ક્ષય થઈ જાય છે ને લાભના બધાથી છેલ્લે ક્ષય થાય છે. એટલે ભગવંત કહે છે કે જેણે લેાભ રૂપી અંતિમ સૈનિકને જીત્યા તેને પછી ખીજા કોઈને હરાવવાની જરૂર રહેતી નથી. ખારમા ગુણસ્થાનકે લેાભના સથા ક્ષય થાય છે. ત્યાં આત્મા એક અંતમુર્હુત રહે છે. પછી તેરમા ગુણસ્થાને પહોંચી સ`જ્ઞ, સર્વૈદશી ખની ચૌદમે જઈ અંતે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત ખની જાય છે.
ખંધુએ તમને દુઃખ ગમતું નથી ને? દુઃખના તમને ત્રાસ લાગે છે? હવે જો દુઃખને। સ થા અંત કરવા હોય તે તૃષ્ણા એછી કરે. જેમ જેમ તમારી તૃષ્ણા ઘટશે તેમ તેમ લેાભ પણ ઘટતા જશે. આજે જીવાને જ્યાં ને ત્યાં અશાંતિ કેમ લાગે છે? અશાંતિનું કારણ લાભ છે. લાભ જીવનને ન કરવાના કામ કરાવે છે. ધ ભૂલાવે છે ને સ’સારમાં લાવે છે. બધા પાપના બાપ લાભ છે. માટે લાભ આછો કરે. માનવજીવનમાં અને તેટલા ધ કરે. આજે તે માનવ ભૌતિક સુખને ઝંખી રહ્યો છે. જેટલું તમને સુખ પ્રિય લાગે છે ને દુઃખ અપ્રિય લાગે છે તેટલા પાપના ખટકારો થાય છે ? જીવનમાં