________________
શારદા ન
પાક
ચાલુ છે. માક્ષમાં અનંત જ્ઞાન-દર્શન સહિત જ્યાં કાયમ રહેવું છે તેવું શાશ્વત ઘર મેળવવું છે,
અંધુએ ! આવા શાશ્વત ઘર માટે પ્રયત્ન કરે. આવા સાધના અને સામગ્રી મનુષ્ય ભવ સિવાય ખીજે કયાંય નહિ મળે મહાન પુણ્યના ઉદયથી આ બધી સામગ્રી મળી છે.
આ ભુમિ, આ શરીર, આ ધરમ, ખૂબ મહેનત કર્યાંથી મળ્યુ છે અધુ, કૈક યુગોથી કરેલી ફળી સાધના, હાથમાંથી તું જોજે સરી જાય ના, જે મેાકેા છે અહી અરે માનવી ! આવા માર્કેા...જે સાધન છે અહીં.
આ વાત તમને સમજાય છે ને? હવે જો ખરાખર સમજ્યા હૈ તા આત્મસાધના કરવા કટિબદ્ધ બને. જેટલી સાધના કરશે! તેટલુ' આત્માનું સુખ મળશે. બાકી આ સંસારના સુખ તુચ્છ છે. એ સાચુ સુખ નથી પણ અજ્ઞાની જીવે એમાં ભ્રમથી સુખ માને છે. જેમ કૂતરુ' હાડકાના ટુકડા મળે તેા તેને ખટકા ભરે છે તેથી એના દાંત હલી જાય છે. મેાઢામાં ચાંદા પડીને તેમાંથી લેાહી આવે છે છતાં તેને સ્વાદ ચાખીને હરખાય પણ એને ખખર નથી પડતી કે આ મારા મેઢામાંથી લેાહી નીકળે છે. એના દાંતમાં દુ:ખાવા થશે, મેઢામાં બળતરા થશે તે પણ એને ખ્યાલ નહિ આવે કે હાડકામાં સુખની મારી બ્રાન્તિ હતી ને એની પાછળ દોડવાથી આ દ` ઉભું થયું છે. આ જ રીતે અજ્ઞાની જીવની દશા છે. ઇન્દ્રિઓનું સુખ લેવા જતાં ઉપાધિ, દુ:ખ કલેશ ચિંતા બધા કારણેા ઉભા થયાં પણ એ સુખની લાલસા એને ભાન થવા દેતી નથી કે આ બહારના પદાર્થોમાં સુખ નથી પણ સુખની મારી ખાટી કલ્પના છે. આત્મા પાસે ઇન્દ્રિએ તુચ્છ છે. એનાથી મળતું સુખ પણ તુચ્છ અને ક્ષણિક છે. આટલુ જો જીવને સમજાય તે આ બધી ઉપાધિ મટી જાય. પછી કાઇની શ્રીમંતાઈ જોઈને એમ નહિ થાય કે આ આવા સુખી ને હુ દુઃખી? આને ધધા ધમધાકાર ચાલે છે ને મારી દુકાને કાઈ ઘરાક નથી આવતાં. આ આવા મેટા વહેપાર કરીને કમાઈ ગયા ને હું રહી ગયા ! હું. પણ એના જેવા વહેપાર કરું. આવા વાદ અજ્ઞાની જીવ કરે નાની ન
કરે.
એક ગર્ભશ્રીમ'ત માટા વહેપારી હતા. એને પગના દુઃખાવા ખૂબ રહેતા. એટલે એક હજામને માલીશ કરવા માટે રાખેલે. એ જ શેઠને માલીશ કરવા આવતા. જ્યારે શેઠને માલીશ કરવાનું કામ ચાલતું ત્યારે શેઠના મિત્રા અને વહેપારીએ બધા ભેગા થઈને વહેપાર ધંધાની વાતા કરતા. આજે આટલુ કમાયા, આટલા નક્શ થયા, કોઇની સાથે આટલી વાત કરીને આટલી કમાણી થઈ. આ બધી વાતા સાંભળીને પેલા
211.-2