________________
શારદા દર્શન સાધન છે. શરીર સારું હશે તે ધર્મ કરી શકાશે. શરીર સારું ન હોય તે ધર્મ કયાંથી કરી શકાય ? કે તમારો આ જવાબ છે! સાચું બોલે. આ ધર્મ કરવાનું સાધન માન્યું છે કે ધન કમાવાનું ? તમને જેટલી ધન કમાવવાની હોંશ છે, ધગશ છે એટલી ધર્મ કમાવવાની હોંશ કે ધગશ નથી. મોહ ઓછો થાય, સંસાર સુખને રાગ ઓછો થાય તે ધર્મ કરવાની હોંશ થાય છે.
જાગેલા એવા આપણું નમિરાજર્ષિને દાહવરનો રોગ થતાં વૈરાગ્ય આવ્યું. શરીર, સંપત્તિ અને રાજ્યને મેહ ઉતરી ગયા ને દીક્ષા લેવા તૈયાર થયા. ત્યારે ઈન્દ્ર એમના વૈરાગ્યની કસોટી કરતાં કહે છે તે ક્ષત્રિય! તમે ભવિષ્યના સુખની ખાતર વર્તામાનમાં જે કામગે તમને મળ્યા છે તેને તરછોડીને જઈ રહ્યા છો તે શું આ તમારી મૂર્ખતા નથી ? મનના કપેલા ભવિષ્યના સુખ મેળવવા ખાતર વર્તમાનમાં મળેલા સુખને છેડી જાઓ છો તે તે તમારી મૂર્ખતા છે. વિચાર કરે કે એ આત્માનો વૈરાગ્ય કે ઉંચે હશે ! કે જેની કસોટી કરવા માટે દેવકના સુખ છેડીને ઈન્દ્ર મૃત્યુલોકમાં આવ્યા ! દેને મૃત્યુલોકમાં વિષ્ટાની ભરેલી કેઠીમાં દુર્ગધ આવે ને માથું ફાટી જાય એનાથી અધિક દુર્ગધ આવે છે. એમનું શરીર વૈક્રિય હોય છે. એટલે એમના શરીરમાં હાડકા, માંસ કે લેહી દેતાં નથી. એમના શરીર ઉંચા અત્તર કરતાં વિશેષ સુગંધવાળા હોય છે. આવા મહાન સુખમાં રહેનારા દેવ આવા મહાન ત્યાગીની પરીક્ષા કરવા આવ્યા. - આજે તો સંસારના ભેગ વિષયે છોડવાની વાત આવે ત્યારે અજ્ઞાની મનુષ્ય એવી વાત કરે છે કે “આ ભવ મઠ તો પરભવ કોણે દીઠે વર્તમાન કાળમાં જે સુખ મન્યા છે તેને ભેગવી લઈએ. પણ નમિરાજષિની દષ્ટિ ખુલી ગઈ હતી એટલે ઈન્દ્રના કહેવાથી જરા પણ ઢીલા પડયા નહિ પણ ઈન્દ્રને જવાબ આપતાં કહે છે કે હું ભવિષ્યના સુખની આશાએ કંઈ વર્તમાનના સુખોને છોડતો નથી પણ મારી વાત સાંભળે, જ્યારે પેટમાં અજીર્ણ થયું હોય ત્યારે અજીર્ણને વધારનાર ઘી કઈ પીવે ખરૂં? “ના” તે અનંત કાળથી જીવે કામગ ભોગવ્યા છે. એ ભગના ગે અનેક જાતિના (ખો અને કલેશે ભેગવવા પડ્યા છે. તે ભવિષ્યને માટે પણ એવા દુઃખોને ઉત્પન્ન કરનાર ભોગે કોણ છે? ભાવિના ભોગેની ઈચ્છા કરવી એ તે રેગોને વધારવાનું કામ છે. માટે હું પરલોકના સુખ માટે સંસારને ત્યાગ કરી સંયમ સ્વીકારતા નથી. મને એ કામભોગે કેવા લાગે છે તે સાંભળે. सल्लं कामा विसंकामा, कामा आसी विसोवमा । મેય સ્થમાળા, રામ ત્તિ તુષારૂં . ઉત્ત. સૂ. અ. ૯ ગાથા-પ૩
શબ્દાદિ વિષય શલ્ય જેવા છે. શરીરમાં પ્રવેશેલા તૂટેલા બાણને અગ્રભાગ જેમ પ્રતિક્ષણ પીડા આપનાર છે તે પ્રમાણે કામાદિ વિષયે ઝેર જેવા છે, ઝેર જેમ