________________
ર
શારદા દર્શન
પગ કાણુ દખાવશે ? આ, તું એ ખાખતમાં ચિ'તા ના કરીશ. હાલ આપણા પુષ્ચાદમે બધા સંચાગ છે. પણ કદાચ ભાગ્ય બદલાશે તે હું આપની ખધી સેવા કરીશ અને બાપુજીને ધધામાં પણ મદદ કરીશ પ્રધા કામમાંથી નિવૃત્ત થઈને મારા આત્માની સાધના કરીશ પણ મારે લગ્ન કરવુ નથી, માતા! આ સ`સાર માયા જાળ છે. જેમ માછીમાર જાળમાં લેટની ગેાળી ભરાવીને જાળ નાંખે છે તે ભૂખ્યા માછલાને ખવડાવવાની દયાથી લેાટની ગોળી નાંખતા નથી. એનામાં દયાના ભાવ નથી પણુ અને તે માછલા પકડવાના ભાવ છે. એ લેાટની ગાળી ખાવામાં લુબ્ધ અનેલ માછલૢ ગાળી ખાવા જતાં જાળમાં સપડાઈ જાય છે તેમ આ સ`સાર પણ મહાસક્ત માનવીરૂપી માછલાને પકડવા માટેની જાળ છે. માતાના ચિત્તમાં આ વાત ઉતરતી નથી.
ખંધુએ ! જેના જીવનમાં ધર્મના ધબકાર અધ પડી ગયા હાય છે તેને ગમે તેટલુ' સમજાવવા છતાં ધમ રૂચતા નથી. અને ખીજા ધર્મ કરે તે પણ તેને ગમતું નથી. ભલા, તમે ધર્મ ન કરી શકતાં હૈ। પણ જે કરે છે તેને અટકાવશે નહિ તમે તપ ન કરી શકતાં હા પણ ઘરમાં જે કાઇ કરી શકતા હાય તેને કરવા દેજો એમાં આડી જીભ ના વાપરશે જે ધર્મીના કાર્યમાં અંતરાય પાડે છે તે ચીકણાં કમ ખાંધે છે, જે કરી શકે છે તેને ધન્યવાદ આપજો એની અનુમેાદના કરો ને મનમાં એવા ભાવ લાવજો કે હું આવેા તપ કયારે કરી શકીશ ? આવું દાન કયારે દઈશ ? જે કરે છે તેમને ધન્યવાદ છે. આ રીતે અનુમેદના કરશેા ગુણલા ગાશે તે પણ ક` ખપશે.
ધવાન માતાએ પેાતાના સંતાના ધમ નથી કરતાં તેને ધર્મના માર્ગે વાળવા પુરૂષાર્થ કરે છે ત્યારે આ માતા ધર્મવાન દીકરાને ધથી અંત કરવાના પ્રાત્ન કરે
છે. દીકરાએ માતાને લગ્ન કરવાની ચાખ્ખી ના પાડી ત્યારે માતા મેડી ઉપર ચઢીને છેડા વાળીને રડવા લાગી. મારે એકને એક દીકરા પણ મારુ' કહ્યુ' માને નહિ મને શાંતિ નહિ, મારે તે આખી જિંદગી દુઃખમાં જવાની, મારા કર્યો ક` મારે ભાગવાના એમ કહી ખૂબ રડવા લાગી. પુત્ર ખૂબ વિનયવાન હતા. માતા પિતાની ભક્તિ કરનારા હતા. માતાને રડતી જોઇને તે કંઈ બેસ્થેા નહિં મૌન રહ્યો એટલે માતા સમજી ગઈ કે મારા દીકરા લગ્ન કરવાની હા પાડે છે, જેમ કૃષ્ણ મહારાજાની પટરાણીએ સત્યભામા, રૂક્ષ્મણી ખધા નેમજીને પરણાવવા માટે વિનવવા લાગી, મીઠી મજાક કરવા લાગી ત્યારે આ મેાહનીય કર્મ નું નાટક જોઈને તેમકુમારને જરા હસવું આવી ગયું ને મૌન રહ્યા ત્યારે પટરાણીએ સમજી કે નેમકુમાર માની ગયા. અહી માતાએ નેમકુમારની જેમ પુત્રની સંમતિ માની લીધી ને એના પતિને વાત કરી.
એક સારા ઘરની ગુણુ સૉંપન્ન, સુશીલ અને વિનયવતી વનિતા નામની કરી સાથે ધામધૂમથી વીરેન્દ્રના લગ્ન કર્યાં, વહુ પરણીને આવી કરી ખૂબ ધવાન છે,