________________
શારદા દેશન
સાંજ પડી એટલે વીરેન્દ્ર કહે છે વનિતા ! ચાલ આપણે પ્રતિક્રમણુ કરવા મસીએ. પતિના વચન સાંભળીને તે ખૂબ આનંનૢ પામી. અહે! આજે મારુ' જીવન ધન્ય બની ગયું કે આવા ધર્મીષ્ઠ પતિ મને મળ્યા. આજે તે પરણીને આવે એટલે હરવા ફરવા જવાનુ' ને નાટક સિનેમા જોવા જવાનું હેાય ત્યાં ધર્મની વાત તે યાદ જ કયાંથી આવે? ખોલા, તમે કાઈ પ્રતિક્રમણ કરવાનુ કહે છે ? કયાંથી કહે:, જ્યાં અંતરમાં માહ ભર્યાં હાય, પાતે ધમ સમજતા ન હૈાય ત્યાં બીજાને ધર્મોના માગે કયાંથી વાળી શકે ? વીરેન્દ્રના પુણ્ય પ્રખળ એટલે પત્ની પણ અનુકુળ મળી. ખંને પ્રતિક્રમણ કરવા બેઠા. પ્રતિક્રમણ પછી ધ ચર્ચા કરી અને પછી સૂઈ ગયા. બંને યુવાન છે પણ કાઈ જાતની આછકલી કે માહનું વાતાવરણ જ નહિ. વીરેન્દ્ર એવા વિનયવત છે કે માતા પિતાના દેખતાં પત્ની સામુ' જીવે પણ નહિ પછી ખોલવાની તા વાત જ કયાં? હરવા ફરવાનું ખિલકુલ નહિ. ખસ, ઘરનું કામકાજ અને ધમ પ્રવૃત્તિ.
3333
૩
વીરેન્દ્રની માતાથી આ બધુ' સહન થતું નથી. તે એક દિવસ દીકરાને કહે છે બેટા! તું ઉદાસ કેમ રહે છે ? તમારા બન્ને વચ્ચે કંઇ થયું છે? દીકરા કહે છે. ના ખા. અમે તેા ખૂષ આનંદથી રહીએ છીએ. તમે બેઠા મને શુ ચિ'તા કે દુઃખ છે કે ઉદાસ ખનવુ' પડે! ત્યારે માહ ઘેલી માતા કહે છે તુ' ગમે તેમ કહે પણ હું જોઉ છું ને કે તું તારી વહુ સાથે ખોલતા ચાલતા નથી. કઈ હસતા ખીલતા નથી કે એને લઈને બહાર ફરવા જતા નથી, ને રાત્રે પણ ચાપડી વાંચ્યા કરે છે. તેા પુત્ર કહે છે મા! દિવસે દુકાને જાઉં, રાત્રે જમીને અમારે પ્રતિક્રમણ કરવાનું પછી શાસ્રવાંચન અને ધ ચર્ચા કરીએ છીએ તે કંઈક જાણવાનુ` મળે છે. બહાર હરવા ફરવામાં શું મળે ? ને કામ વિના મળવા પણ કેને જવાનું? અને ખાટી માલ વિનાની વાતેા પણ શુ કરવાની ? માતા સમજી ગઈ કે દીકરો માને તેમ નથી. એટલે વહુને પૂછ્યું' – બેટા ! મારો દીકરો તમારી સાથે ખેાલે ચાલે છે કે નહિ? વહુ કહે - મા! બહુ જ આન'દ છે. અમે ધ મય જીવન ગાળીએ છીએ. મહાન પુણ્ય કર્યા હાય તા આવા પતિ મળે. ત્યારે સાસુ કહે તમે ખને આવુ... જીાન ગાળા તા પછી શુ? (હસાહસ) સાસુ ખીજી શું કહે ? છેવટે શેઠને કહે છે કે જુએ તે ખરા, આ છોકરો સંસાર-વ્યવહારમાં કંઈ સમજતા નથી. ખિચારી વહુની સાથે પણ વાતચીત કે આનંદ કરતા નથી ને કાઈ દિવસ હરવા ફરવા પણ લઈ જતા નથી.
શેઠે કહ્યુ` કે એમાં ખાટુ શું છે? લેાકાના છોકરાએ મહાર ભટકે છે તે કેટલા વ્યસની અને ઉછાંછળા ખની જાય છે. ત્યારે આપણે કેવા પુણ્યવાન છીએ કે આપણા દીકરા ઘરમાં બેસીને ધાર્મિક વાંચન કરે છે. કેટલા આનદની વાત છે ને કેટલા લાભ છે! આપણી સેવા ભક્તિ કેટલી કરે છે! આપણા કુળને ઉજ્જવળ કરે છે, અને તું કહે છે કે એની વહુ સાથે ખેલતા ચાલતા નથી તે એની વહુએ તને કઈ ફરિયાદ કરી છે?