________________
શરિંદ દવે
દેહમાંથી હું ચાલ્યા ગયા પછી બધે ખેલ ખતમ થઈ જશે. માટે એને મેહ છોડી દે. ભગવાન મહાવીર સ્વામીને જીવ ત્રેવીસમા ભવે પ્રિયમિત્ર નામે ચક્રવર્તિ હતા. ચકવતિએ મહાસત્તાસંપન્ન, મહાન વૈભવશાળી હોય છે પ્રિય મિત્ર ચક્રવર્તિએ વૈભવ, સત્તા, ભગ, સન્માન આ બધું છોડીને દીક્ષા લીધી. જેમને ત્યાં છ છ ખંડની સાહ્યબી હોય તેનાં સુખ કેવો હોય ? એમની કાયા પણ કેવી સુકુમાલ હાય છતાં સંયમના કઠીન મા ચાલી નીકળ્યા. તેમનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. તેમાં ૮૩ લાખ પૂર્વ વીતી ગયાં ને ૮૪ લાખ પૂર્વમાં પણ ૯૯૯ પૂર્વો પસાર થઈ ગયા. માત્ર છેલ્લા એક જ પૂર્વમાં ૭૦૫૫૯ અબજ વર્ષે પણ પૂરા થયા ને છેલ્લા એક અબજ વર્ષમાં ૯૯ કોડ વર્ષો પસાર થઈ ગયા. માત્ર છેલ્લા એક કોડ વર્ષ બાકી રહ્યા ત્યારે દીક્ષા લીધી હતી. તેમના આટલા લાંબા આયુષ્ય પ્રમાણે એક કોડ વર્ષ તે પાછલી ઉંમર કહેવાય. તમે શું કહે ? હવે શું કરું ?
બંધુઓ ! વિચાર કરે, તેમણે જિંદગીને મોટે ભાગ ચકવતિપણાનાં સુખમાં પસાર કર્યા. પાછલી ઉંમરે સંયમ લીધે. આ કેટલું કઠીન છે ! આજે ગમે તે શ્રીમંત દીક્ષા લે તે પણ ચકવતિ જેટલું સુખ તે નહિ ને ? તમારે તે કેટલી વેઠ કરવાની. તેમની અપેક્ષાએ તમારા સુખ કેવા ? તેમાં પ્રૌઢ અવસ્થામાં પણ સંયમ લેવાની વાત કેટલી કઠીન છે ! પ્રિય મિત્રચકવતિએ સંયમ લઈને સંયમી જીવનમાં ઘોર તપશ્ચર્યા કરી. ઉગ્ર પરિષહેનાં કષ્ટ એમણે સહેલાં માનીને હસ્તે મુખડે વધાવી લીધા. એમની અપેક્ષાએ આજે મામૂલી તપ, સંયમ અને પરિષહનાં કષ્ટ વેઠવા પણ કઠીન લાગે છે. આ બાબતમાં વિચાર કરજે કે છ છ ખંડની સાહાબીના ધણીએ આવા કઠે વેડ્યા. મેક્ષ મેળવવા માટે આટલી જહેમત ઉઠાવવીએ તે શું મારે ન ઉઠાવવી જોઈએ? એ છ ખંડના ધણી હતાં ને હું તે છ એારડાને પણ માલિક નથી. છતાં મારાથી સંસાર કેમ ન છૂટે ? ટૂંકમાં કાયાને મેહ ઉતરે તે દીક્ષા લઈ શકાય એક ન્યાય આપું, આ કાયા કેના જેવી ? કાયા મફતખાઉ મહેમાન જેવી છે.
કાયા મફતખાઉ મહેમાન જેવી શા માટે કહી? સાંભળે. તમારે ઘેર કેઈ મહેમાન આવ્યાં છે. તેને તમારાથી સાદુ ભેજન તે જમાડી શકાય તેમ નથી. એને દૂધપાક, શીખંડ કે શીરે પૂરી જમવા પડે છે ને ? હવે એ મહેમાનને જમાડે ત્યારે ભેગા તમને પણ એ મિષ્ટાન જમવા મળે છે ને? જમતી વખતે રસેન્દ્રિયને તે આનંદ આવે છે. છતાં તેમાં પૈસા અને મહેનત વેડફાઈ જતાં લાગે છે ને કે મહેમાન આવ્યા એટલે મારે સમય બગડ્યો ખર્ચ . બસ આવી રીતે આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચાર કરશે તો સમજાશે કે સંસારનાં દુન્યવી સુખે, એની પાછળ વેઠતાં કર્મો અને ધનને થય આ બધુ મફતખાઉ મહેમાન જેણી કાયામાં વેડફાઈ જાય છે. અરે, વધુ તે શું કહું ? શ.-૧૨ :