________________
શારદા દર્શન
પ૧ એના પતિ સામદેવને તેના ઉપર ખૂબ કે આવ્યું અને તેને ઘરમાંથી કાઢી મૂકી. ચારે તરફથી તિરસકાર પામેલી નાગેશ્રી ગામ છેડીને જ્યાં ને ત્યાં ભટકવા લાગી. લેકેને ત્યાં રોટીના ટુકડા માંગીને ખાવા લાગી. આમ કરતાં તેના શરીરમાં સેળ મહારોગે ઉત્પન્ન થયા. સેળ મહારોગની દારૂણ વેદના ભગવતી એજ ભવમાં નરક જેવા દુઃખ ભેગવી, ભૂખ તરસથી પીડાતી મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાં ઘણું લાંબા કાળ સુધી ઘર વેદના ભેગવી. ત્યાંથી મરીને મત્સ્ય નિમાં ગઈ. ત્યાંથી મરીને સાતમી નરકે ગઈ. આ રીતે દરેક નારકીમાં બબ્બે વખત ગઈ. ત્યારબાદ પૃથ્વીકાયાદિ સ્થાવરમાં ગઈ. એ બધી નિઓમાં અનેક ભવ કર્યા બાદ એના કર્મો હળવા પડયા.
‘નાગેશ્રીએ અનેક ભવે કર્યા બાદ શેઠના ઘરે પુત્રીપણે જન્મ. ત્યારબાદ તે ચંપાનગરીમાં વસતા સાગરદત્ત શ્રેષ્ઠીની સુભદ્રા નામની પત્નીની કુક્ષીથી સુકુમાલિકા નામે પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. સાગરદત્ત શેઠ ખૂબ શ્રીમંત હતા. તેમને સંતાનમાં સુકુમાલિકા એક જ પુત્રી હતી. એનું રૂપ અથાગ હતું. શેઠે ખૂબ લાડકોડથી પુત્રીને ઉછેરીને ભણાવી ગણાવી. હવે એ નગરમાં બીજા જિનદત્ત નામે શેઠ વસતા હતા તેમને ભદ્રા નામે પત્ની હતી. તેને સાગર નામે પુત્ર હતું એ પણ ભણી ગણીને યુવાન થયો હતે એક દિવસ તે ઘડા ઉપર બેસીને બગીચામાં ફરવા જતો હતો. ત્યારે તેણે આ સુકુમાલિકાને ઝરૂખામાં ઉભેલી જોઈ તેનું રૂપ જોઈને તેના પ્રત્યે મેહ પાયે ને નકકી કર્યું. પરણું તે આની સાથે જ. પછી બગીચામાં ફરવા ગયે પણ એના ચિત્તને ચેન ન પડયું બસ હવે સુકુમાલિકા સાથે જલ્દી લગ્ન કરૂં મોટું ઉદાસ બની ગયું હતું ઘેર આવતાં તેના માતા પિતાએ પૂછ્યું બેટા! તું આટલું બધું ઉદાસ કેમ દેખાય છે ?
ત્યારે દીકરો કહે છે કે માતા પિતા! જે તમે મને જીવત જેવા ઈચ્છતા હો તે સાગરદત્ત શેઠની દીકરી સાથે જલ્દી મને પરણ. ત્યારે એના માતા પિતા કહે છે દીકરા ! તું આટલો બધે હોંશિયાર, રૂપવાન અને ગુણવાન છે. આપણે ખૂબ શ્રીમંત છીએ. એના કરતાં પણ ચઢીયાતી કન્યા તને પરણાવીશું, પણ આપણે સામેથી માંગુ કરવું નથી. ત્યારે દીકરો કહે તે હું મરી જઈશ. ખૂબ સમજાવ્યું પણ ન માને ત્યારે જિનદત્ત શેઠ એના મિત્રને લઈ સાગરદત્ત શેઠને ઘેર આવ્યા. બંને ગર્ભશ્રીમંત હતા. એકબીજા પ્રેમથી ભેટી પડયા. ઘરમાં બેસાડયા પછી સાગરદત્ત શેઠે પૂછયું કેમ આપનું પધારવાનું બન્યું છે? ત્યારે જિનદત્ત સુકુમાલિકાને પિતાના પુત્ર સાથે પરણાવાની વાત કરી. આ સાંભળી સાગરદત્તને પણ ખૂબ આનંદ થયે ને કહ્યું. તમારા પુત્રને મેં જ છે. તે મારી દીકરીને યંગ્ય છે. પણ એક વાત છે. મારે એકની એક પુત્રી છે. તે મને મારા પ્રાણથી પણ અધિક પ્રિય છે. તેના વિના મને એક ક્ષણ પણ ગમતું નથી. તે હું પરણાવીને સાસરે એકલું એટલે મને દીકરીનું મુખ જોવા ન મળે. માટે જે