________________
૩૦
ટોડ રાજસ્થાન,
તે ચિન્હ આર્યજાતિનું અધ:પતન હજીસુધી સૂચવે છે. એવી દંતકીડાથી ભારતમાતાના વક્ષસ્થળમાં વિષમ આઘાત લાગ્યા છતાં હાલ પણ રજપુત વગેરે મોટા આનંદ સાથે તે અનિષ્ટ કરનારી કાડામાં પ્રવૃત્ત થાય છે ! કેવું આશ્ચર્ય ! શું એ ભીષણ પા પા ચરણ તેઓના પવિત્ર ધર્મગ્રંથમાં કરવા લાયક ગણવામાં આવે છે ? તે નિધાનના અનુસારે તેઓ આજે પણ પ્રતિવર્ષ “દીવાળી ના+ ઉત્સવના ઉપલક્ષે ભગવતી લક્ષ્મીની પ્રસન્નતા મેળવવા તે અનર્થકારી કિડા કરે છે એ ખરેખર ખેદ ઉપજાવનાર છે.
શાનિક અને સામુદ્રિક ગણના પક્ષીનું ઉડવું બોલવું પાંખનું હલાવવું વિગેરે અને તેની બીજી અંગભંગીની કયા ઉપર વિશ્વાસ રાખી રજપુત લે કે તેને શુકન અપશુકનમાં ગણે છે. તેના ઉપર આધાર રાખી આર્યલે કે પિતાના અદષ્ટ ફળની ગણના કરે છે. પંખી કઇ દિશાથી કેવા ભાવે ઉડી ગયું, ક્યા સમયે, તે કેવા ભાવે બધું, કેવા ભાવે તેણે પોતાની પાંખ ફફડાવી, તે બાબતમાં જીત અને જર્મને પણ વિશેષ લક્ષ રાખી પોતાના શુભાશુભની ગણત્રી કરતા હતા. એ શીવાય સામુદ્રિકશાસ્ત્ર ઉપર અને જ્યોતિષશાસ્ત્ર ઉપર તેઓ સંપૂર્ણ વિશ્વાસ રાખતા હતા. જ્ઞાનના આલોક વિશ્વાસમાં પણ હજીસુધી તેઓના હૃદયમાંથી તે ભાવ નષ્ટ થયું નથી અને ભવિષ્યમાં આ મિથ્યાભાવ નાશ પામશે કે નહી એ કહી શકાય તેમ નથી.
વિકટ મદિરાપાના સક્તિ–વીરજીત કુળથી ઉખન્ન થયેલ, મન અને કંદનીય લેકે મદ્યપાન કરવા હમેશને માટે ઉકત રહેતા હતા તેમ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. આર્ય વિરજપુતે પણ તે વિષયમાં કોઈપણ કામમાં ન્યૂન નથી. ઉપર કહેલ સ્કંદનાભીય અને જર્મન લો કેની માફક તઓ વારૂણ દેવાની પુજા કરતા હતા. રણસંગ્રામમાં દેવારાધનામાં અતિથિ સત્કાર વગેરેમાં રાજપુત મદિરા વ્યવહાર પુરસથી કરતા જોવામાં આવે છે. સ્વદેશ રક્ષણાર્થે રણાંગણમાં દેહ પડવાથી અનંત સૂખના ધામ વર્ગમાં સુરસુંદરીઓ મદિરાપુર્ણપાત્ર લઈ તેઓની અભ્યર્થના કરે છે એ જેમ રજપુતને વિશ્વાસ છે તેમ, જીતવીરને પણ વિશ્વાસ હતે. એ વિશ્વાસને આધીન થઈ તેઓ મહાન ઉત્સાહથી રણસં.
૧ હૃદય નિમિતે ૨ સુરાદેવી.
* તક્રીડા હીંદુ શાસ્ત્રના મતમાં સંપૂર્ણ નિષિદ્ધ છે. द्यूतमेतत्पुरा कलपे सृष्टं वैर करं महत्तस्माद् द्यूतनसेवेत हास्यार्थ मपिबुद्धिमान्
મનુ + આ ઉત્સવ વ્યાપારમાં આર્ય લોકો ઘેર ઘેર દીપમાળા પ્રજવલિત કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com