________________
૧૫૧૫
ઉઘડયાં. ત્યારે તેણે ખાકી રહેલા રજપુતે તરફ જોયું, જે જોઇ તેની પુરેપુરી તિ થઈ છે. એમ તેના જાણવામાં આવ્યું તે જાણવાથી તેનું હૃદય મથિત થયુ.... એ આંખમાંથી સતત અશ્રુધારા ચાલી. જે વીર અગાઉ સઘળી માયા મમતા છેડી પ્રચંડ વિક ાથી મૃત્યુની સામે ખયેાભીડી યુધ્ધમાં લડયા હતા. તે વીર આજ પેાતાના રજતાની દશા જોઈ ખાકની જેમ રાય, તે બાળકસુલભારૃ દનમાંથી તેને કાઇ વારી શકયુ' નહિ. છેવટે તેને માટે ભાઇ આવી તેને દીલાસે દેવા લાગ્યે જે “ આજના યુધ્ધે ? ભાઈ ? તારા પરાક્રમથી હું ગારવાન્વિત થયા છું ત્યારે ભકતસિંહ તો બંધ પડી પ્રકૃતિસ્થ થયા. વળી પાછે તે ઉત્સાહિત થઇ પડયા. અને ઉત્સાહુ સાથે સીંહનાદ કરી દર્પ સાથે ખેલ્યા, “ હજી હું તેજ ભક્તસીંહ છું.
મારવાડ
કુક્ષણે મદિરામત થઇ જયસિંહે અભયસિંહને પત્ર લખ્યું. તે અનથ કર લેખથી રાજસ્થાનમાં જે ગૃહ વિવાદ ચાલ્યે.. તેથી રજપુતાના હાથે રજપુતાના પુષ્કળ લેાહી પડયાં. જયસિંહને પોતાની અવિદૃશ્ય કાવ્રતાનું ફળ મળ્યું પણ તેના ઉદ્દેદેશ ન્ય થયા નહિ, તેણે વીકાનેર રાજ્યના ઉદ્ધાર માટે તે અગ્નિ સળગાવ્યેા. આજ તેના ઉદ્ધાર થયેા ઉભયપક્ષના વિવાદ અધિક દિન રહે નહિ. રાણાએ મધ્યસ્થ થઇ તેઓના વિવાદ ભાંગ્યા જે વારે ઉભયપક્ષ પોતપોતાના ઉદ્દેદેશ સાધતા હતા, ત્યારે તે વિવાદભજન કરવા મેવાડેશ્વરને કાંઠે કષ્ટ સહેવું પડયુ' નહી.
એમ કહેવાય છે જે ભકતસિહના કુળદેવતા અંબરરાજના હસ્તગત થયા હતા. જયસિંહું તે પાછા ભક્તસિંહને આપ્યા. દેવતાને પાછા પામી ભક્તસિંહ નિશ્ચિત અને પ્રકૃતિસ્થ થયા. હવે અખરરાજ ભકતસિંહને હૃદયમાં ધારણ કરી અન્યેાન્ય મૈત્રિનાં સુખ ભાગવવા લાગ્યા.
રાઠોડરાજ અભયસિ’હની જીવનીમાં તેનું આ શેષ મહાનુાન છે. ત્યાર પછી સંવત્ ૧૮૦૬ ( ઇ.સ. ૧૭૫૦ ) માં તે સ્વર્ગવાસી થયેા. તે સ્વભાવથી અતિશય આળસ્ય પ્રિય હતા. તે આળસ્ય પ્રિયતા તેની વયની સાથે વધી ગઈ હતી. વળી તે પ્રવૃત્તિથી તેનું અત્યંત ઔદ્ધત્ય ઘણા દરજ્જે કમ થયું હતું.
રાજા અભયસિંહના શાસન કાળમાં દુધ નાદીરશાહે ભારતવર્ષ ઉપર હુમલા કર્યો. તેનું પ્રચ'ડ તુ` ભારતવર્ષના પશ્ચિમ દ્વારે સંભળાયુ જે સાંભળવાથી તૈમુરનું સિંહાસન ભયથી ક*પી ઉઠયું. તે નૃશંસ આક્રમકના શેાણિત પિપાસુ ખડગથી આત્મ રક્ષા કરવા માટે સમ્રાટે રજપુતાની મદદ માગી પણ તેની માંગણી કોઇએ ગ્રાહ્ય કરી નહિ. એ ભયાવહ વિપ્લવમાંથી ભારત ભૂમીને ખચાવવા કાઈ રાજા અગ્રસર થયે નહિં. કાળ યુદ્ધક્ષેત્રે, એ નશીખ મહમદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com