________________
મારવાડ-બુંદી.
જ
હારકુમારનું મડદુ જોઈલોકો શેકાતુર થયા. તે રાવ પાસે આવી બોલ્યા, “ રાજકુમારની કેણે હત્યા કરી, એ હૃદય વિદારક વાક્ય સાંભળી બુંદીરાજ દુસર શેક કરી તે બાબતને તપાસ કરવાની આજ્ઞા આપી. તે જાણતો નહોતો જે સ્વચરણમાં કુઠારાઘાત કર્યો છે. થોડા સમયમાં સઘળે વૃત્તાંત બહાર પડે. ત્યારે રાવતને હૃદયશેક ભાવ હૃદયમાં છાનો રાખે.
ગોપીનાથ બાર પુત્રો મુકી સ્વર્ગવાસી છે. તેઓમાંથી પ્રત્યેક ને બુંદી રાજે સારી ભૂમિ સંપતિ આપી. ગોપીનાથને પુત્ર રાવચત્તરશાળ, બુંદી રાયે અભિષિત થયે. સમ્રાટ શાહજહાંને તેને રાજ્યાભિષેક કર્યો. સમ્રાટે તેને રાજનીતીજ્ઞ શાસન કર્તુત્વપદે નીમે ઍસમાન સૂચકપદ શાહજહાનના રાજ્યશાસનકાળથી બુંદીરાજ ભેગવા આવે છે. જે દિવસે મેગલ સમ્રાટે દારા ઔરંગજેબ સુજ અને મુરાદના હસ્તે સઘળા ભારત સામ્રાજ્યને ભાગ આપે. તે દિવસે રાવચતરશાલ ઔરંગજેબના તાબામાં એક ઉંચા સેનાપતિપદે હતે. દક્ષિણાવર્તના ઘણા ખરા યુદ્ધમાં ચતરશાળે અધિક વયિત્વ બતાવ્યું.
એ સમયે દક્ષિણાવર્ત પ્રદેશમાં એવી જનયુતિ ચાલી જે સમ્રાટ શાહજહાન મરણ પામે. એ ખબર સાંભળી કમાગત દશ દિવસ રાજકુમાર આરંગજે રાજકાજની પચ્ય લોચના કરી નહિ, તેણે કોઈની સાથે વૈષચિક વાત પણ તે અરસામાં કરી નહિ. જનકૃતિ સાચી છે. એમ સઘળાને વિશ્વાસ પડે, સમ્રાટના પત્રોમાંથી એક માત્ર દારાશે કે રાજધાનીમાં હતો. બીજા સઘળા રાજકુમારે, પિતાના ભારતવર્ષનું સામ્રાજ્ય દઢ કરવા માટે મહેનત કરવા લાગ્યા. સુજે બંગાળ પ્રદેશમાંથી નીકળે. એરંગજેબ દક્ષિણના પ્રદેશને ત્યાગ કરી મુરાદને લખ્યું, “ ભાઈ ? સૈન્ય સામંત લઈ જલદીથી આવી મને મળી જા, હું તે ફકિર છું. પાર્થિવ વિષય ઉપર મારે આસક્તિ નથી. હું તે દરવેશછું. માટે એટલી વાસના છે જે આખી ઉમર દરવેશગીરીમાં રહી ખુદાની બંદગીમાંક હાડું, દારે કાફર થઈ ગયે છે. સુજે પુરેપુરે નાસ્તિક છે, હાલ સમ્રાટ ઔરંગજેબના રાજકુમારમાં ભારતવર્ષના સિંહાસન માટે તું એકજ પાત્ર છે, આજે મેગલનું સિંહાસન શુન્ય છે. તું બનતી કોશીશ કરી સન્ય સામંત લઈ અમારી પાસે આવ ? તુને ભારતવર્ષના સિંહાસને બેસારી દેવા પ્રાણ આપી ચેષ્ટા કરીશ.
ઔરંગજેબનો વૈરભાવ જાણી લઈ સમ્રાટે હારરાજને પત્ર લખી કહેવરાવ્યું “ જે તમે જલદી મારી પાસે આવો” એ ગુપ્ત પત્ર પામી હારરાજે પહેલાં તે ડગમગદલ રાખ્યું. પણ તેણે વિચાર્યું કે હું સમ્રાટને સેવક એટલે કે સમ્રાટની આજ્ઞા પાલવી યુક્ત છે. મનમાં એ વિચાર કરી ચતરશાળ દક્ષિણાવર્ત છોડવા તૈયાર થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com