________________
ટાડ રાજસ્થાન.
લખેલ હતુ. જે “ અખરરાજે ઉમેસિંહને ખુદી આપી દેવું. અને તેના ઉપર તેના કે તેના વધરના કશેા હક રહેશે નહી અને ઉમેદસિંહને ખુદને રાજા કહી તેના કપાલમાં રાજ તિલક કરવું. ઇશ્વરીસિ ંહે તે સઘળા પ્રતિજ્ઞા સૂત્ર કબુલ કયાં. અને તેમાં તેણે સી કરી. ત્યારપછી મેસિંહના બંધુ બાંધવા મહારાષ્ટીય સેના તે પ્રતિજ્ઞા સૂત્રવાળુ પત્ર લઇ નગરમાં આવ્યા. સ્વદેશ દ્રોહી વિશ્વાસ ઘાતક દલિલસિંહને ત્યાંથી દૂર કર્યાં. તેઓએ ઉમેદસિંહને ખુંદીની ગાદીએ એસાથે .
७००
એ રીતે ચાદ વર્ષ વનવાસ ભોગવી ઉમેદસિ ંહ સંવત્ ૧૮૦૫ ( ઇ.સ. ૧૭૪૯ ) માં બુંદીના સિહાસને બેઠો. સ્વદેશદ્રોહી દલિલસિ'હના પાપસ્પષે જે સિંહાસન કલ ંકિત થયુ આજે તે સિ ંહાસન ઉમેદસિંહના બેસવાથી પવિત્ર થઈ તે અનર્થંકર વિવાદથી બુંદીના અંદરનું બળ ઘણા દરજ્જે કમ થયુ. તેને શોભાવનાર અનેક મહાવીરા યુદ્ધમાં પડયા. તે દિવસની અવસ્થા ઉપર મલહરરાવ હાલકર તેના ઉપર વિષદંત સ્થાપવા ભુલ્યે નહિ. મૂલહરરાવ, ઉમેસિનો ધમ માતુળ, ધણુ અની પાંસે ધર્મબંધન અનર્થંકર થઈ જાય છે. હોલકર મૂલરાવ કેઇ પણ સદવૃત્તિથી ઉમેદસિંહની મદદે આવ્યેા નહોતા. તેના મનમાં એક ગુઢ અભિસંધિ હતા. તે દુરભિસ ંધિ ભૂમિલિપ્સા તેણે ધર્મભાગીની પાંસેથી ચંબલ નદીના દામા તીરના કેટલાક પ્રદેશ લીધેા.
પિતૃસિંહાસને બેસી, ઉમેદસિંહ ખુંદીની આબાદી માટે ચેષ્ટા કરવા લાગ્યા. ગથા પદર વર્ષના વિવાદથી રાજ્ય અતઃસાર શુન્ય થઇ ગયું તેને આબાદ કરવા ચેષ્ટા કરતા હતા. પણ મહારાષ્ટ્રીય લોકેના અત્યાચારથી તે કાયમ નિરૂત્સાહિત રહેતા હતા. ૪ મહારાષ્ટ્રી લોકોએ તેના પિતૃરાજ્યના ઉદ્ગાર માટે તેને મદદ આપી તે મહારાષ્ટ્રીય લોકે આજ પાશવી મૂર્તિ ધારણ કરી દેશને તારાજ કરતા હતા પછીય લોકોની પાવિવૃત્તિ ઊમેદસિહુ સારી રીતે શમજી શકયા નહિ. ૨૮પુન સમાજના સમજવામાં પણ તે વૃત્તિ આવી નડ્ડી. તેઓ સમજ્યા હતા તો તેએ તે લુટારાના મૂલેચ્છેદમાં પ્રવૃત્ત થાત. અને તેના ઉપર વિશ્વાસ રાખત નહી. રજપુતે તે લોકને મિત્ર ગણુતા હતા પણ તે લુટારા પાખંડી સડારાષ્ટ્રીય લેક તેના ઘરમાં પેસી તેના સર્વનાશ કરવા લાગ્યા. દુરત લૂંટારાની વૃત્તિને પકડી મરાઠા લે રજપુતસ્થાનમાં ઠેકાણે ઠેકાણે છાપા મારવા લાગ્યા અને રજપુતાનુ સર્વસ્વ લુટી લેવા લાગ્યા. અરાઠાના હાથમાં પડી બુંદીના હાર રજપુતાને જેવું ભોગવવું પડયુ છે તેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com