________________
મારવાડ–બુંદી.
પરપારે જવા રજપુતેને નિષેધ છે. આ સ્તંભ પાસે સઘળા રજપુતોને અટકવાનું છે. બુધસીંહની વિધવા પત્નીએ તે સ્તંભને સિલાલેખ તેડી નંખાવી નમ: દામાં નંખાવ્યું. તે નર્મદાના પારે જઈ મુલડરરાવ હોલકરની છાવણીમાં પહોંચી. આજ કથિત નામવાળા જયસિંહની બેન અજપાલક મહારાષ્ટ્રીય સરદાર પાસે સહાય પ્રાતિ જોઈ
ઉમેદસિંહની ઓરમાન બેને મૂલહરરાવની સાથે ભાઈપણું સ્થાપ્યું. તેણે તેને વિનય નમ્રવચને કહ્યું બુંદીને ઊદ્વાર કરી ઉમેદસીંહના હાથમાં આપી હલકર અધમ છાગપાળના કુળમાં જન્મ્યા હતા પણ તેનું હૃદય ગુણગ્રામથી ભૂષીત હતું. તેણે કચ્છાવહ રાજકુમારીની સઘળી આશા પૂરણ કરી દેવા ઈચ્છા બતાવી. થોડા સમયમાં એક મોટી સેના તૈયાર થઈ. વિધવા સ્ત્રીએ તે વાહિનીને જયપુરની વિરૂધ્ધ ચલાવી. તેને મૂળ ઉદેશ ઇશ્વરીસીંહને સમૂળ નાશ કરી તેની શાખા પલ્લવને ઉખેડી નાખવાને હતે. સિભાગ્ય કેમે ઘટના છે તેના નટકવહી નીકળે. અંબરના સિંહાસન માટે તે સમયે ઈશ્વરી સીંહને રાણાના ભાણેજ મધુસિંહની સાથે મેટો તકરાર હતું. રાણે દ્વિતીય જગતસીંહ, મધુરસિંહને પક્ષ લઈ ઈશ્વરીસિંહની સામે ઊભો થયે. વળી ઊમેદસિંહની ઓરમાન મા ઈશ્વરીસિંહની વિરૂધે ઉતરી. એટલે કે તે સ્ત્રીને અને રણને ઉદ્દેશ વિ ભિન્ન નહોતે. હોલકરને બનેની સહાયતામાં સંમત થઈ અબર ઉપર પડયે.
મહારાષ્ટ્રીય સેનાદળની આગમન વાત સાંભળી ઇશ્વરીસિંહ તેનું આક્રમણ વ્યર્થ કરવા સેના લઈ અંબરની બહાર નીસર્યો. પણ તે પ્રતાડિત થયે. મહા રાષ્ટ્રીય સેના નાની હશે એમ તેના જાણવામાં હતું, તેથી તેણે થોડા સૈનિકે સાથે રાખ્યા હતા. પણ તેને પોતાની દુવૃત્તતા અને નૃશંસતાનું ઉપયુક્ત ફળ મળ્યું. અંબરના પ્રધાન મંત્રીને સંહાર કરી ઈશ્વરીસિંહે કુવાડો પોતાના જ પગમાં માયે.
ઇશ્વરીસિંહે, જે પ્રધાન કર્મચારીને સંહાર કર્યો. તેનું નામ કેશુદાસ કેશુદાસના પુત્રે પિતાના પિતૃ વધને ખરે બદલે વા. તેણે ઈશવરીસિંહને. મહારાષ્ટીય સેના થડી છે એમ મિથ્યા સમાચાર આપ્યા. અંબરરાજ તેના વાક્ય ઉપર ભરોસો રાખી ડું જ શન્ય લઈ અંબરની બહાર નીસર્યો. તે ભાગ નામના કિલ્લા પાસે લડવા માટે ઉભો રહ્યો. પણ જ્યારે મહારાષ્ટ્રીય સેના ચારેતરફ મારી ગયેલી તેના જેવામાં આવી ત્યારે તે નિરાશ થઈ ગયે. ઈવ. રીસિંહ દળ શાથે પલાયન કરી ભાગ કિલામાં પેઠે. મહારાષ્ટ્રીય સેનાએ તે કિલાને ઘેરે ઘા. દશ દિવસના ઘેરા પછી ઈશ્વરસિહ શત્રના શરણે થયે. થોડા સમયમાં એક પ્રતિજ્ઞા પત્ર તૈયાર થયું. એ પ્રતિજ્ઞા પત્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com