________________
૮૧૪
ટડ રાજસ્થાન.
નિવસિત રાયસિંહ અઢી વર્ષ મારવાડરાજ વિજયસિંહના આશયમાં રહ્યો ત્યાં તેની ઉદ્ધત પ્રકૃતિ ઉચ્છખલ થઈ ઉઠી. યોધપુરનો કઈ વાણીએ તેની પાસે નાણું માગતું હતું, તેણે કે ધથી તેનું માથું કાપી નાંખ્યું તે મારવાડ છોડી પિતૃરાજ્યમાં પલાયન કરી ગયે. મૂળરાજે તેને દિવે નામના કિલ્લામાં રાખે. ત્યાં રાયસિંહ પિતાના દીકરા અભયસિંહ વિગેરે સાથે રહ્યો.
કુક્ષણમાં રાયસિંહે મેતા મંત્રી સ્વરૂપસિંહને સંહાર કર્યો, સ્વરૂપસિંહને પુત્ર સેલમસિંહ હતા જે કપટાચાર અને નૃશંસ હતે. ઝેર, છરી, અગ્ની વીગેરેની સહાયથી તેણે ઘણા લોકોને મારી નાંખ્યા, તેના પ્રપચ જાળમાં આવી રાયસિંહ પિતાની સ્ત્રી સાથે દિ કિલ્લામાં બળી મુઓ. રાયસિંહના બે પુત્રો અભયસિંહ અને ધનકુળ પલાયન કરી ગયા. પણ તેઓ તે નર પિશાચના હાથથી છુટયા નહિ. રાવલ મૂળરાજે તે બાબત ઉપર કર્ણપાત કર્યો જ નહિ રાવલ મૂળરાજ ઈ.સ. ૧૮૨માં પરફેકવાસી છે. તેણે પહેલાં ઈ.સ. ૧૮૧૮માં ડિસેંબર માસમાં બ્રીટીશ ગવરમેંટ સાથે સંવિબંધન કર્યું. તેના પછી તેને પુત્ર ગજસિંહ યશલમીરની ગાદીએ બેઠે. બેનશીબ ગજસિંહ સેલિમસિંહ પાસે પુતળા જેવો હતે.
જિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com