Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 912
________________ મરભૂમિ. ૮૧૭ વિરવર અલેકઝાંડર ધી ગ્રેટ ભારત વર્ષ ઉપર આવ્યો ત્યારે તેણે ત્યાં સેઢા રજપુતેને જેયા હતા; તેથી સીદ્ધ થાય છે કે ઈ. સનના આઠમાં સંકાથી તે તેરમાં સકા સુધી ચેહાણ કુળની એક શાખા ત્યાં વસ્તી હતી, અજમેરથી તે સીધુ પ્રદેશ સુધી તેઓનું રાજ્ય વીસ્તૃત હતું. અજમેર નાંદેદ, ઝાલર, શીરે ઈ અને જુનાચેરવ. એ સઘળાં સ્વતંત્ર રાજ્યના પાંચ પ્રધાન નગર, ત્યાંના ભાટ લોકો તેઓનાં રાજ્ય સ્વાધિન ગણે છે. પરંતુ તેઓ સ્વાધીન નહતા પણ અજમેરના તાબામાં તેના સંબંધમાં જે શીલા લીપીએલ ગવરમેન્ટની હસ્તગત થઈ છે. તે સઘળીનો પાઠ કરવાથી સ્પષ્ટ માલુમ પડે છે જે ખરી રીતે તેઓ અજમેરના તાબામાં જ હતા. અને અજમેરના ચોહાણ રાજાએ તેઓમાં શ્રેષ્ઠ ગણાતા હતા. મામુદથી તે અdઉદીન સુધીના જે યવન વારે ભારત ભૂમિનું આકરણ કરવા આવ્યા હતા તેઓના વિરૂધ્ધ ચેહરણ રાજાઓજ અસીલા રણ કરી સ્વદેશ રક્ષા કરવા તૈયાર થયા હતા. ઉપર આપણે કહી ગયા છીએ કે ચેહાણ રાજય વીરવાર અને પાર નામના બે સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત છે. એ બને પ્રદેશના અધિપતી સમાન છે તે બન્ને પ્રદેશના અધીપતીને “રણએવા નામને ઈલકાબ છે તે પણ વીરવારનો અધીપતી વધારે સપનાશાળી છે. તેને પાર્ક કર આપે છે. વીરવાર રાજયમાં જે કેટલાક નગર છે તેમાં સુરૂઈ, વાર, ધરણીધર વસ્કસર થીરંદ રેટીગંગ અને ચીતલ બાનો વગેરે પ્રસીદ્ધ છે. મહાત્મા ટેડ સાહેબના સમયે રાણા નારાયણરાવ તેને અધીપતીને તેના રાજ્યની ઉપજ ત્રણ લાખ રૂપીઆની છે તેમાંથી એક લાખ રૂપીઆ મેઘપુરને ત્રણ વર્ષના અંતરે અપાય છે. ધાત ‘વ’ અમર સુમરા-ઉપર જે કેટલાક મારવ રાજ્યનું વર્ણન થયું છે તે સધળા રજપુતાનાને અંતર્ગત છે પણ હવે રાજસ્થાનને પરીત્યાગ કરી સીંધુ રાજયના પાશ્વ સ્થીતી વીશાળ મરૂપ્રદેશ તરફ જવાનું થાય છે ધન વ અમર સુમરા એક વિશાળ મરૂભૂમીની મધ્યમાં સ્થાપીત. એ મારવક્ષેત્રની જે તરફ દષ્ટ કરવામાં આવે છે તે તરફ અનંત અસીમ વાલુકા રાશીનું મરીચિકામય ભીષણ દશ્ય નયનગોચર થાય છે. કમાગત પચીશ ત્રીશ કેષ ભ્રમણ કરાય ત્યારે માત્ર જળ માપવાને ઉપય થાય છે; કુવાઓ દૂર દૂર વ્યવસ્થાને રહેલા છે, વળી તે એટલા બધા ઉંડા કે તેમાં નજર પહેચી શકે નહિ. વળી તેમાં પાણી એટલું કે જે પચાસ આસામી પીવા માગે છે તે તેમાં મળવું મુશકેલ છે. એ મરૂભુમિમાં જે જે કવાઓ છે તે તે કુવામાં કેટલાક કુવા પ્રસિદ્ધ છે. જયસિંહ દેશ; ઘેટીકા વસ્તી ગિર૫ હમીર દેવ જન જીનિરાસિ વા શેક તે સઘળા કુવા સતારથી તે સીતેર ફીટ સુધી ઉડા છે. હમાયુન અને તેના અનુચરે તે સ્થાને જે વિપદમાં પડયા હતા તેનું વર્ણન ફેરીસ્તા નીચે પ્રમાણે આપે છે. ભારત વષય મરૂભુમિ કેટલાક રાજ્યમાં વિભક્ત છે, તે રાજ્ય મહેલું ધાત એક રાજ્ય છે. અમરકેટ તેની રાજધાની, અતિ પ્રાચીનકાળથી પરમાર રજપુતે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 910 911 912 913 914