________________
૮૧૮
ટાડ રાજસ્થાન.
રાજ્ય કરતા આવ્યા છે. એ વિસ્તૃત અગ્નિ કુળ પાંત્રોશ શાખામાં વિભક્ત છે; તેમાં સાઢા, અમર અને સુમરા એવી ત્રણ શાખા પ્રસિદ્ધ છે એ છેવટની શાખાના છત્રીશ રાજાએ પાંચમા વર્ષાં આહાર રાજયમાં શાસન ચલાવ્યું. એ આહેરનગર જે રાજ્યનું અંતરગત છે; તે રાજયનું ન!મ અમર સુમરા; તે રાજય ભુટિયા નામે પણ કહેવાય છે.
પંડિતવર અબુલક્જલે આહેારને આલાર કરી વર્ણવેલ છે તે એક કાળે અતિ પ્રસિદ્ધ અને ગરવાન્વિત હતું. સુપ્રસિદ્ધ ભુગેાળવેત્તા ઇવન હાકલ કહે છે કે, આલેર એક સમયે ગેરવમાં મુલતાનનુ સમકક્ષ થઇ પડયું હતું. તે પ્રાચીન સગદી વાસેઢા રાજ્યનું અંતત. જ્યારે દિગ્વિજયી અલેકઝાંડર ધી ગ્રેટ સિંધુનન્દની વક્ષ ઉપર વહાણુમાં ચઢી દક્ષિણ તરફ ચાલ્યે!. વેખેર નામનું એક નગર તે સમયે સગદો રાજયની રાજધાનીનું શહેર હતું. વેખેરનું બીજું નામ મનચુરી
..
પ'ડીતવર અબુલ જલે કહેલ છે કે પ્રાચીન આલેર નગમાં પુર્વકાળમાં શહરીશ નામનો એક રાજા હતા, તેના રાજ્યની ઉતરે કાશમીર, પશ્ચિમે મહેરામણ. સીંધુ નદી અને દક્ષિણે સમુદ્ર ઉકુલ પરિસહ લેાકાએ તે રાજય ઉપર હુમલો કર્યો હતો. સહરીશ યુદ્ધમાં મરણ પામ્યા હતા. વયી પારસી લેાકેા તેનુ રાજય વટી સારીસારી ચીને પોતાના પક્ષમાં લઇ ગયા. સહુરીસના મ્રુત્યુ પછી તેના પુત્ર રાયસહાય આહાર ના સિહાસને બેઠે. તેના સંતાનેએ ઘણા વર્ષ ત્યાં રાજય કર્યું. છેવટે ખલીફા વાલીદના શાસન કાળમાં ઇ. સ. ૭૧૭ માં ઇરાકના શાસનકર્તાએ મહુમ≠ કામને ભારતવર્ષ ઉપર ચડાઇ કરવા મેકક્લ્યા, કાશીમના હાથે હીંદુરાજ દાહીદ માર્યાં ગયા. ત્યારપછી તે રાજય આનસારી, સુમરા. શિરને વંશીય રાજાઓએ ક્રમે ક્રમે ભેગલ્યુ, છેટના ભુપાલી પોતાને જામશેદના વંશમાં ઉત્પન્ન થયેલા કહે છે. તે આ પ્રત્યેક ‘ જામ’ એવી ઉપાધિથી ભૂષિત થાતા,
ક્રીસ્તા એવી રીતે કહે છે જે મહમદ કાશીમના મૃત્યુ પછી એક જાતિએ આવી સિંધુ પ્રદેશનું રાજય ચલાવ્યું. તે નવીન રાજકુળ આનસારીથી ઉત્પન્ન થયુ છે. ત્યાર પછી ત્યાંના સમયના ભયિક અધિપતિએએ તે છીનવી લઇ ત્યાં પાંચસો વર્ષે રાજય કર્યું; તેઓનું નામ સુમરા. સુમરાના અધિપતિએ જામ એવા ઉપાધિ ધારણ કર્યો હતો. મહાત્મા ટેડ સાહેબ કહે છે જે, શીમે. સમના અથવા શેરનાં એક માત્ર યાદવ શ્યામ કુળનું નામ છે. શ્યામરાકાટ અથવા શ્યામનગરી તેઓની રાજધાની; ગ્રીકલે કે તેને મીનગડ કહે છે. અને તેના રાજકુળને શાંત્ર કહે છે. એ સઘળા વિવરણનું સમ ન્વય સાધન કરવાથી માલુમ પડે છે કે અલેકઝાંડરના અમિયાનકાળે અગ્નિય સેઢાલેક આહાર નગરમાં અને ઉતર સિંધુ રાજ્યમાં તથા ચાદવ શામ્બ લેકે શ્યામનગરમાં અર્થાત દક્ષિણુ સિધુ રાજ્યમાં રાજય કરતા હતાં, સારાષ્ટ્ર પ્રદેશના નવાન્ગરના જામ અને જાડેજા લોકો શામ્ભથી પોતાની વંશપત્તિ ગણે છે.
"
છે સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com