________________
ટૅડ રાજસ્થાન.
એ સુવર્ણગીરીના શિરેદેશે ચેહાણ કે એ પિતાના અધિષત દેવ મદ્વિનાથનું મંદિર સ્થાપ્યું; તે મંદિર બહુ કાળ સુધી ઉજત રહ્યું. છેવટે ઠેઠ શિવજીના વંશધર લેકેએ એ દુર્ગમ પ્રદેશમાં પેસી અશ્વિનાથને ઝાલીંદ્રનાથ નામે પરિચિત કર્યા. ઝાલીદ્રનાથનું મંદિર દુર્ગથી એક કેશ પશ્ચિમે અવસ્થિત-રાજ્ય બ્રણ સેનાગિરિ કુળની સંતતિ લુણી નદીના તીરના ચિતુલવાને નામના પ્રદેશમાં વસી હતી.
ઝાલર ચાર નાના પ્રદેશથી વિભક્ત છે શિવ, વિનમવ, સંચાર અને મોરશીન એ સઘળા ખાલીયા અર્થાત્ રાજકીય ભૂમિના અંતર્ગત છે, એ શિવાય ભદ્ર ભુન મેહ, જેશલ અને સીંદ્રી વગેરે કેટલાક સામંત રાજ્ય પણ તેમાં અંતર્મુકત છે. મેટે ઝાલોર દુર્ગ. વિશાળ મારવાડ રાજયને દક્ષિણ પ્રાંત રેકી રફુલ છે તે ભૂમિની સપાટીથી અઢીસે હાથ ઉંચે છે. દુર્ગની ચારે તરફ ગઢ છે તેના ઉપર સ્થાને સ્થાને તેપે છે. ઝાલોર દુર્ગને ચાર તરણુદ્વાર ( દરવાજા ) છે. તેમાં સૂર્યપળ અને બળ પ્રસિદ્ધ છે.
ઈદેવતી-પુરીહાર રજપુતની પ્રધાન શાખા યેના નામ ઉપરથી ઇ-- દેવતી નામ પડ્યું છે. તે અતિ સુદ્ર રાજ્ય છે. તેની ઉત્તરે ગોગાદેવનું સ્થળ છે; પશ્ચિમે યોધપુર છે; દક્ષિણે બાલોત્રરાજ્ય છે તેને પરિધિ ઘણું કરી ત્રીશ કેશ છે.
- ગોગાદેવકા થલ-ચોહાણ વિર ગેગાના નામ ઉપરથી એ પ્રદેશનું નામ પડયું , છે, તે ઈયે દેવતીના ઉત્તરે આવેલ છે, એ સ્થળ ઉંચા બાલીયા વાડીથી પરિપૂર્ણ છે, એ મરૂમય પ્રદેશમાં ચેડા લોકો વાસ છે. તેમાં થોડાક ગામડા જોવામાં આવે છે. બે વ: કુલસુદ, વીરસર એવા નામના ત્રણ પ્રધાન નગર છે.
ક્ષીરધર-આપણે ક્ષીરધરનું નામ અનેકવાર વર્ણવી ગયા, ડેડ, વીરશિયું. છના સંતાને ગોહેલ લેકને દૂર કરી સહુથી પહેલાં આહીં ઉપનવિષ્ટ થયા. તેથી જીતાએલ ગેહલે ખંભાતના ઉપસાગરમાં જઈ વસ્યા. હાલ તેઓ ભાવનગર વિગેરે સ્થાનમાં રહેલાં છે.
ચેહાણ રાજ્યએ રાજ્ય રજપુતાનાના અતિ દૂર પ્રાંતરે આવેલું છે, તેની ઉત્તરે અને પૂર્વે મારવાડ; પૂર્વે દક્ષિણે કેલવાડા, દક્ષિણે હીણ નામનું વિશાળ ખારૂ જળાશય અને પશ્ચિમે ધાત રાજ્યની મરૂભૂમિ, તે બે સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત છે. તેના પૂર્વભાગને વીરવાર અને પશ્ચીમ ભાગને પાકુર કહે છે. તેની રાજધાનીનું નામ શ્રીનગર: પ્રસીદ્ધ ભૂગેળવેત્તાઓએ તેને શ્રીનગર નગરપકુર નામે કહેલ છે.
એ રાજ્યના ચોહાણ રજપુતે પિતાને અતી પ્રાચીન અને પવીત્ર કુળથી પિદા થયેલ ગણે છે. તેઓ માણેકરા, વિશળદેવ અને પૃથ્વીરાજના વંશમાં જગ્યા
છેપરંતુ તેઓ એ મરૂરાજ્યના પ્રાચીન અધેિવાસીઓ નથી, એમ પ્રમાણ મળી આવ્યા ' છે. તેઓની અગાઉ સેઢા અને પરમાર રજપુતની શાખાને લેકે ત્યાં વસતાં હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com