________________
८००
ટડ રાજસ્થાન.
રજપુત વસત હતું. તેના તાબામાં સતરસ સવાર હતા, ભગવતીદાસની માત્ર એક પુત્રી હતી, મુજફરે તેને પરણવાનું ચાલ્યું, પણ ભેમીયા રજપુતે તેની અન્યાય પ્રાર્થના અગ્રાહ્ય કરી; તેણે પોતાના પરિવાર સાથે માતૃ ભૂમિ છે, જે આશ્રય મેલવવા યશલમીરમાં જવા અગ્રેસર થશે, યવનરાજે તેને ઈરાદે જાણી દળસાથે તેનો માર્ગ રેક, બને પક્ષમાં ઘેર યુદ્ધ થયું. તે યુદ્ધમાં ચાર વારાડા રજપુતે માય ગયા, અને ભગવતીદાસની પુત્રી અને કીમતી સામગ્રી વિજેતા યવનના હાથમાં આવી. દુઃ ખ અને શેકે ઉત્પન્ન થઈમીયા ભગવતીદાસે રાવળ કર્ણનું શરણ લીધું. ત્યાં તેણે તેના દુખની વાત કહી દીધી. રાવળ કર્ણના હૃદયમાં દારૂણ કે ધાગ્નિ પ્રજવલીત થશે, તેણે કેટલુંક સૈન્ય લઈ દુર્વતમાં ઉપર ઉપર હુમલો કર્યો. તેણે તેનેં અને તેની સેનાને સંહાર કર્યો. અને ભગવતીદાસની રક્ષા કરી. રાવલ કણે અઠાવીશ વર્ષ રાજ્ય કર્યું. સંવત ૧૩૨૭ (ઈ. સ. ૧૨૭૧) માં તે પરેગામી થયે, તેના મૃત્યુ પછી તેનો પુત્ર લક્ષ્મણન અભિષિક્ત થયે.
- ભઢિરાજ લક્ષ્મણસેન હીન બુદ્ધિ હતું. તે સઢા રજપુત વંશીયની કન્યાને પર. તે સોટ્ટા કુમારી દ્વારા તેને સઘળો વ્યાપાર ચાલત, તે રાજપુત્રીએ પોતાના ભાઈઓને અમરકોટથી યશલમીરમાં તેડાવ્યા. લમણને ચાર વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી તેના સરદારએ તેને પદગ્ગત કરી તેના ઠેકાણે તેના પુત્ર પુનપાળને અભિષિક્ત કર્યો.
રાવલ પુનપાળ અત્યંત કોધિત સ્વભાવનો હતે.તેની પ્રકૃતિથી હેરાન થઈ રાજ સરદારએ તેને પદપૂત કર્યો. ત્યાર પછી નિર્વાસિત જયસિંહ યશલમીરમાં આવ્યું. સરદારેએ તેને યશલમીરની ગાદીએ અભિષિક્ત કર્યો. સંવત ૧૩૩૨ ( ઈ. સ. ૧૨૬ ) માં જયસિંહને રાજ્યાભિષેક થયે, મૂલરાજ અને રતનસિંહ નામના જયસિંહના બે પુત્ર હતા, મૂલરાજનો પુત્ર દેવરાજ ઝાલરના શનિગુરૂ સરદારની દુહિત્તાને પરણ્યા હતા. તે સમયે મહમદ (ની) પાદશાહે મુંદરના પુરીહર રાજા રાણા જયસિંહના રાજ્ય ઉપર હુમલો કર્યો. રાજા યવન સાથે આત્મરક્ષણ માટે લડ્યો. પણ યુદ્ધમાં પરાસ્ત થઈ પલાયન કરી ગયે તેણે પોતાની બાર પુનીઓ સાથે યશલમીરના રાવલને આ શ્રય લીધે. રજપુતના નિવાસ માટે વારૂ નામ નગર ભટ્ટરાજે આશ્રયથી આપી દીધું.
જંઘન, શિરવાણ અને હામીર નામના ત્રણ પુત્ર, દેવરાજથી શાંનિગુરૂ રાજકુમારીના પેટે પેદા થયા, નાને રાજકુમાર હમીર એક વીર પુરષ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com