________________
૮૦૪
ટાડ રાજસ્થાન.
રતનસિ’હના ગરિસંહ અને કનર નામના બે પુત્ર હતા. તે સમયે જેષ્ટ રાજકુમારની વય ખાર વર્ષની હતી, પેાતાના બે પુત્રના પ્રાણના રક્ષણ માટે ઉત્સુક હાઇ રતનસિંહે મુસલમાન સેનાપતિને અનુરોધ:ક, વન સેનાપતિએ તેમ કરવા સંમતિ આપી, તેણે તેને પાળવા એ અનુચરને મોકલ્યા, રતનસિંહે તે બન્નેને તે અનુચરને સોંપ્યા, તે માદશાહની છાવણીમાં આવ્યા, સદાશય નવાબે સમભાવે તેઓને ગ્રહણ કર્યાં, તે બાળકાના માથા ઉપર હાથ ફેરવી તેને તેણે દીલાસો આપ્યા, પછી તેના રક્ષણ ભરણ પાષણ માટે બે બ્રાહ્મણને નીમ્યા.
બીજા દિવસે સુલતાનની વિરાટ સેના યુધ્ધ માટે અગ્રસર થઈ કીલ્લાનાં સઘળાં ખાર ખુલ્લાં મુકાયાં યુધ્ધનો આરંભ થયો, રતનસિંહ સમરસાગરમાં મુખ્યો, મૂળરાજનું' ભાલું પુષ્કળ મ્લેચ્છાને પાડવા લાગ્યું, પણ તેથી કાંઇ થયુ' નહિ, યદુવીર પોતાના પસ’દ કરેલા સાતસો સ્વજન સાથે રણ સ્થળે પડયા, દેવરાજ કીલ્લાની અહાર શત્રુ સાથે લડવા પ્રવૃત થયે, તે દિવસે અમર રોગે તેના પ્રાણના વિનાશ થયો, વિજય પામેલી ચયન સેનાએ બે વર્ષ સુધી યશલરમીને કબન્ને રાખ્યા, છેવટે કીલ્લા તાંડી તેણે યુજીરને ત્યાગ કર્યો. ભટ્ટીકુળની રાજધાની લાંબા સમયે ઉજડ અવસ્થામાં પડી રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com