Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 905
________________ પંચમ અધ્યાય : * યશલમીરની સ્વાધીનતાની યુતી, ઉતરાધિકારીપણાનું પરીવર્તનસુબળસિંહ, અમરસિંહ યુજના રજપુત યદ્રોહ, વાંકાનેરના રાઠોડે ઉપર પ્રતિશે ધ ગ્રહણ, હદના વિવાદને સુત્રાપાત ભટ્ટીઓનો જયલાભ, રાજા અનુપસિંહ, ચશમીરમાં આક્રમણ, મહમદને પરાભવ રાવલે કરેલો પુનર્લોભ, અમરસિંહનું મરણ, યશવંતસિહ વંશવમીરને અધ:પાત, મૂગલ બારમેર ફીલડી દાઉદના પુત્રોએ કરેલ ખાડલનું આક્રમણ, અજીતસિંહ, તેના કાકા તેજસિંહે કરેલ સિહંસનાપહરણ, રાષ્ટહારકની હત્યા, વાહબલખાનું ખાડા આક્રમણ,રાવળ મુળરાજ, સ્વરૂપસિંહ મેહતા તેના વિરૂધ્ધ પટયંત્ર, રાવળની પશ્થતી અને તેને કારણરોધ, રાયસિંહના રાજ્યાભિષેકની વણ, રાજ્યગ્રહણમાં તેને અસ્વીકાર, એક રજપુતાનીએ કરેલ મુળરાજની મુર્તી, રાજસિંહાસનનું પુનહરુ, રાજા કુમાર રાયસિંહનું નિર્વાસન, ભષ્ટિ સરલરોને બળવો, તેઓને દંડ, બાર વર્ષ પછી તેને મારી રાયસિંહે કરેલ એક વણિકનું મસ્તક છેદન, ચલશમીરમાં આવવું, દિવો નાનો કીલ્લામાં તેનું પ્રેરણું, સંલિમસિંહ, જોરાવરસિંહ, વિષ પ્રગ, જોરાવરસિંહને પ્રાણસંહાર, રાયસિંહને અનલમાં પ્રાણુનાશ, તેના પુત્રને પ્રાણુનાશ, ગજસિંહ, બ્રીટીશ ગવરમેંટ સાથે મુળરાજનું સંધબંધન, તેનું મરણ, ગજસિંહને અભિષેક.. ચશલમીરના ભાગ્યગગનમાં પ્રચંડ ધૂમકેતુ ઉદય પામે. ભગવાન શ્રી કૃષ્ણના વંશધર હજારે આફતમાં અને અસંખ્ય સંકટમાં પડયા. જે સ્વાધિનતા તેઓએ આજદીન સુધી અક્ષુણ્યભાવે રાખી હતી, તે સ્વાધિનતા આજ ગલેએ છીનવી લીધી. મેગલ કુળતિલક અકબરે, સઘળા ભારતવર્ષને દાસત્વ શૃંખલાએ બાંધી દીધું. આ સમયે ધાર્મિકવર શાહજહાન ભારતવર્ષના સિંહાસને હતે. તે સમયે સુબલસિંહ યશલમીરના સિંહાસને બેઠો હતો. તેણે જ સહુની પહેલાં મેગલની પાસે દાસત્વ સ્વીકાર્યું. તેના રાજ્યકાળમાં યશલમીર મેગલ સામ્રાજ્યનું સામંત રાજ્ય ગણાયું. સુબલસિંહ યશલમીરનું રાજ ચલાવતો હતો પણ તે રાવલ મુનકર્ણના સિંહાસનને ઉપયુક્ત અધિકારી નહોતે. તેના પૂર્વવર્તી રાજા મને હરદાસે, ભત્રીજા રાવલ નષ્ણુને વિષપ્રયોગથી મારી નાંખી સિહાસન હસ્તગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 903 904 905 906 907 908 909 910 911 912 913 914