________________
ટેડ રાજસ્થાન.
જવા અગ્રેસર થયે નહિ. તેણે ત્યાં શંકલ: સરદારની દુહિતા માદરીને વિવાહ કર્યો. તેના એવી રીતના આચરણથી રાણો મુદ્ધ થયે. છેવટે જેતે રાવ રણાંગદે– વના હસ્તે પ્રાણ ત્યાગ કર્યો જૈતની હત્યાથી રાવ રણાંગદેવના મનમાં બહુ પશ્ચા તાપ થયે તે વેળાં વસ્ત્ર પહેરી ભારતવર્ષના દરેક તીર્થ ભમવા લાગે, પિતાના દેશમાં આવી તેણે પિતાના કામના માટે કહુડ પાસે માફી માગી.
સમજી, લક્ષ્મણ કે, કીલકર્ણ, શતૂલ વિય, તનુ અને તેજસી નામના આઠ પુત્ર કેડના હતા, પરાક્રમી કેલૂન પછી ચાચિક દેવ રાજા થયે.
| મુલતાનરાજથી પિતાના રાજ્યનિરાપદ રાખવા ચાચિકદેવે માહેનામના નગરમાં પિતાનું રાજ્યપાટ ફેરવ્યું. પણ તેથી કરીને મુલતાન રાજ્યના વિશ્લેષવન્ડિથી બચ્યા નહિ. મુલતાનરાજ ભઠ્ઠિ કુળના પ્રાચીન શત્રુ, લાગાહ જેહર ખીચી વગેરેને એકઠા કર્યો. તેણે તે ચારિકદેવ ઉપર હુમલો કરવાનો ઉદ્યોગ કયે. એ સમાચાર સાંભળી, ભદ્રિ વીર ચાચિકદેવ સત્તર હઝાર સવારે અને ચોદ હઝાર પદાતિ સેના લઈ મુલતાનરાજની વિરૂદ્ધ વિષાષા નદી ઉતરી ગયે, બને પક્ષમાં ઘેર યુદ્ધ થયું. જેમાં ભટ્ટિરાજ જયી થયે. તે જયમાં મેળવેલ દ્રવ્ય લઈ સ્કૂલનયને માટે નગરમાં આવ્યું. ત્યાર પછી બીજા વર્ષે એક યુદ્ધ થયું. તેમાં સાત ચાલીશ ભક્ટિ વીરે અને ત્રણ ડઝાર મુલતાની, રણ સ્થળે માર્યા ગયા. જેમાં ચાચિકદેવને જય થશે. ઉપરાઉપરી જયના લાભે ચાચિકદેવની યશોભાતિ ચારે તરફ પ્રસરી, તેનું રાજ્ય વિષાષાના પરપારે અક્ષની કેટ સુધી ફેલાયું. તે નગરમાં એક સેનાદળ મૂકી ચાચિકદેવ પુગલમાં આવ્યું. ત્યાર પછી તેને દંડીના અધિપતિ મહીપાલને પરાભવ કરી તેની પાસેથી કર લીધે, એવી નવીનવી ફતેહ મેળવી તે થશલમીરમાં આવ્યો.
વારૂ નામના નગરમાં થઈ તે પોતાના રાજ્યમાં આવતો હતો એટલામાં માર્ગમાં એક જ રજપુત સાથે તેની મુલાકાત થઈ તે આશામીએ તેને ઉચામાં ઉંચા મેંઢા ભેટમાં આપી કહ્યું “ રાજન્ ! વીર જંગ નામનો એક રાઠોડ અમારા ઉપર દારૂણ અત્યાચાર કરે છે. આ ક્ષણે આપ રક્ષણ નહિ કરો તે અમારે આત્મ રક્ષણનો ઊપાય નથી.
ચાચિકદેવે પોતાના સૈન્ય સામંતને એકઠા કર્યા અને સેટા જાતિના અધિ પતિ શુમરખાં સાથે મળી જઈ તેણે વીર જગ ઉપર હુમલો કર્યો. શાહુલ મેરના સઘળા રાઠેડે તેનાથી પરાસ્ત થયા. ઘણા રાડોએ તેની સ્વાધીનતા સ્વીકારી. ચાચિકદેવે, તે નગરના અધિવાસીઓને કહ્યું કે તમે સાપોતપોતાની સામગ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com