________________
મોટા રાજકુમાર કૈ૩ભનુ નિર્વાસન.
૮૯
લઇ યશલરીરમાં જઈ વસેા. તેજ તમારૂં રક્ષણ થાશે' જીવન રક્ષાના બીજો ઉપાય નદેખતાં તેઓએ ચાચિકદેવના પ્રસ્તાવ ઉપર સંમતિ આપી. તેએ પોતાના નગરને છેડી પાતપેાતાની સામગ્રી લઇ યશલમીરમાં જઈ વસ્યા. તેજ દિવસથી યશલમીર નગર સમૃદ્ધ થઈ ગયું. વિજીત રાોડના ત્રણ પુત્રા ચાચિકદેવના હાથમાં બંદી થઇ ગયા. તેમાંથી એ નાના રાડેડ રાજકુમાર છુટયા. ચાચિકદેવે પોતાના મિત્ર સેટા સરદારને રજા આપી. અને તેની પુત્રી માનાલદેવીનુ પાણિગ્રહણ કર્યું. વિશ્વાહમાં સસરા હેબતખ પાસેથી પચાસ ઘેાડા, પાંત્રીસ ગુલામ, ચાર પાલખી અને બે હઝાર ઉંટ તેણે મેળવ્ય., તે મેરેટમાં આગ્યે. એ ઘટના પછી બે વષૅ ચાચિકદેવ પીલીત્રાંગના અધિશ્વર ખેાકુર ખીર રાજ સાથે યુદ્ધમાં પ્રવૃત્ત થયા. તેના હુમāાથી દુશ્મનેા પરાત થયા. તેણે તેના રાજ્યનું સસ્વ હરી લીધું, તે સુ યોગમાં ભટ્ટ કુળના પરમ શત્રુ લાંગાહ લોકાએ ધુનીયારપુર ઉપર હુમલો કર્યો, અને ત્યાંનાં ભિટ્ટને પરાજીત અને વિતાડિત કર્યાં. રાવલ ચાચિકદેવ રાગક્રાંત થયા. વ્યાધિમાં પડી મરવા કરતાં યુધ્ધમાં પડી મરવાનું ચાચિકદેવે દુરસ્ત ધાર્યું. તેણે મૂલતાનના લાંગાહ રાજને દૂત મોકલી કહી સભળાયું હું તમારી પાસે યુધ્ધ પ્રાર્થના કરૂ છું. રેગ ગ્રાસે જીવન છેડવું તેના કરતાં શત્રુના હાથે યુધ્ધમાં પરાસ્ત થઇ જીવન છેાડવું હું યુક્ત ધારૂં છું. ભભિટ્ટ તે લાંગાહ રાજને કહ્યું જે ચાચિકદેવ વીર યોગ્ય મૃત્યુ માંગેછે, અને તેની સાથે માત્ર પાંચશે સૈનિકે છે ” ત્યારે મૂલતાનરાજે લડવાની સંમતી આપી, અન્ને પક્ષમાં યુધ્ધની તૈયારી થઇ. રાવલ ચાચિકદેવે પોતાના જેષ્ટ પુત્ર ગજસિંહના રાજયાભિષેક કર્યાં, તે સાતસેા સૈનિક સાથે નીચારપુર તરફ ચાલ્યા, ત્યાં આવી તેણે જાણ્યુ જે મુલતાનરાજ એ કેશ ઉપર આવી તૈયાર છે. તેના આનંદની હદ રહી નહિ, તેણે સ્નાનાન્ડિંકપુરૂ કરી પોતાના ખડગની પૂજા કરી.
"C
""
ત્યાર પછી યુધ્ધમાં તે ઉતયે, યુધ્ધ ચાલ્યું, અન્ને વીરનું ઘાર દ્વંદ્વયુધ ચાલ્યુ. બન્ને પક્ષની સેના લડવા લાગી. યદુરાય પુષ્કળ વીરત્વ બતાવી યુધ માં કાયમના માટે શયન કરી ગયે
૧૦૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com