________________
ચશલમીરની સ્વાધીનતાની ચ્યુતી.
૮૧૧
કર્યું પણ વિધાતાએ તે હત્યાકારીને એક પણ સતાન આપ્યું નહિ. રાજધાની મનેહરદાસના મૃત્યુ પછી રાવલ નૂનકના બીજા પુત્ર માલદેવનો પ્રપાત્ર સુખસિહના હાથમાં રાજ્યભાર સેાંપાણા.
મનેાહરદાસના રામચંદ નામના એક પુત્ર હતા. રામચદમાં રાઝ્યાપયોગી એકે ગુણ ન હોવાથી ભિટ્ટસરદારોએ સુખલસિહને સિહાસને બેસા. સુખલસિંહ અનેક સદગુણથી વિભૂષિત હતેા. તે અખરરાજને ભાણેજ હતા, તે પોતાના મામાના તાબામાં પેશેાર નગરમાં એક ઉંચી પદવીએ નીમાયેલ હતેા, તેના ઉપર સમ્રાટ અતિશય સતુષ્ટ હતા, તેણે ચેાધપુરના યશેવ સિ'ને એવું કહેવરાવ્યુ જે સુબલિને યશલમીરની ગાદીએ બેસાડવા ” કુંપાવત સરદાર નાહુરખાંએ એ માંગલિક વ્યાપાર અમલમાં આણ્યા, નાડુરખાંએ થધાકાળે આવી અશલમીરમાં સુબલિસંહને સમ્રાટની સનદ આપી.
સુખળસિંહના મૃત્યુ પછી તેના પુત્ર અમરસિંહ ચશલમીરની ગાદીએ બેઠો. તેણે ટીકાડારના એચ્છવમાં બલુચી ઉપર હુમલો કર્યા. તેના ઉપર જય મેળવી રાજ્ય ઉપર તે રણુસ્થળે તે અભિષિક્ત થયા. એ સમયે યુજના રજપુતે ઈશાન કોણમાંથી આવી ભટ્ટેરાજ્યમાં પડી ગામડા લુટવા લાગ્યા રાવળ અમરુંસિહે લશ્કર સાથે તેના ઉપર હુમલો કર્યાં. દુરાચાર લુટારાએ તેનાથી
પરાસ્ત થયા.
એ સમયે ક ુલાંટ રાઠોડો કાયમ વિક્રમપુરમાં આવી ખરાબ માણસની જેમ અત્યાચાર કરવા લાગ્યા. તેઓના અત્યાચારથી અસ`ખ્ય નર નારીએ પીડિત થઇ, ક્રમે તેઓના અત્યાચાર અસહ્ય થઇ પડયો. ત્યારે સુંદરદાસ અને દલપતદાસે તેઓને બદલો લેવા સકલ્પ કર્યાં. “ દલપતદાસે કહ્યું '' આવેા દુરાચાર રાઠોડે ના રાજ્ય ઉપર હુમલો કરી પ્રતિશોધ પિપાસા પ્રામિત કરીએ ” તેએએ ખીકાનેરના સીમાડે આવેલ જીજુ નગર ઉપર હુમલા કયે.તેમાંથી સઘળી ચીજ્ઞે લુટી શહેરને બાળી તે વિક્રમપુરમાં આવ્યા. તેથી રાઠોડ અને ભટ્ટ વચ્ચે યુદ્ધ થયું. ભટ્ટ રજપુતા જયી થયા. તેઓના હાથે ખસેા રાઠોડ વીર હણાત્રા, રાવલ અમરિસંહે તેને મદદ આપી હતી.
વીકાનેરના રાજા અનુપસિહ, પેાતાની સેના સાથે તે સમયે દાક્ષિણાત્ય પ્રદેશમાં સમ્રાટના તાખામાં કામ કરતા હતા. ટ્ટિ રજપુતાનાં રાઠોડોના પરાજયને વૃત્તાંત સાંભળી તેણે એકદમ પોતાના મીને રે વ મત્રિન આ મની એક દેશણા, પત્રમાં લખી ચાર કરે
જ્યના અને હુકમ આપ્ય જેન્ટલ ફાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com