________________
८०६
ટડ રાજસ્થાન.
જગમલ યશલમીરના ખંડેરમાં વસવા ઉદ્યોગ કરવા લાગ્યો, સાતસે ગાડામાં સામાન નાંખી તે વિશાળ સેના દળ સાથે યશલમીરમાં પેઠે. તે સમાચાર સાંભળી ભક્ટિવીર દુદુ અને તિલકસિંહે પોતાના સામતોને સાથે લઈ રાઠેડે ઉ– પર હુમલો કર્યો, તણે તેઓને ત્યાંથી કાઢી મુકી તેઓને સામાન લુંટી લીધે એવા પરાકમશાળી કર્મથી ભદ્રિવીર દુદુને યશ ચારે તરફ પ્રસરી ગયે, યશમીરના સરદારોએ તેને રાવલ પદે અભિષિક્ત કર્યો. તે વિધ્વસ્ત યશલ– પુરીને ફરી સંસ્કાર કરવા પ્રવૃત થયે, ૬૬ના પાંચ પુત્રો થયા, તેને ભાઈ તિલકસિંહ પિતાના વીરત્વથી પ્રસિધ્ધ થયે, દુદાંત બલુચ માંગલીયા મેહ વિગેરે લકે દુદુના અતુલ પરાકેમ પાસે વિનીત થયા. દુદુએ ફીરાજશાહના કેટલાક ઘેડા બળ પૂર્વક ખેંચી આપ્યા, તે દારૂણ અપમાનથી રેષાવિત ફિજિશાહે યશલમીર ઊપર હુમલે કર્યો. ભદ્રિવીર તેને હુમલે વ્યર્થ કરી શકયા નહિ, યશવમીરને વિધ્વંસ થયે, ફરી જહરવૃતનું અનુષ્ઠાન થયું, સોળ હઝાર રજપુત સ્ત્રીઓ અગ્નિકુંડમાં બળી મુઈ, તિલકસિંહ અને સાતસો રજપુત યુદ્ધ સ્થળે પડ્યા.
રાવલ દુદુએ દશ વર્ષ રાજ્ય કર્યું, તેના મૃત્યુ પછી માબુબ પરફેકવાસી થયે, ઈ.સ. ૧૩૦૬માં રતનસિંહના બે પુત્ર ગયસિ અને કાનર જુલફીરખાં અને ગાજીખાના હાથમાં સોંપાયા, કાનર છાનાઈથી થશલમીરમાં આવ્યું. ગયસિ મેહ રાજ્યમાં જવાની અનુમતિ મેળવી પશ્ચિમ તરફ ચાલે, થોડા દિવસમાં મેહ રાજ્યમાં આવી તેણે રાઠોડ રાજદુહિતા વિમળાદેવીનું પાણિ ગ્રહણ કર્યું, એક દેવલા રજપુત સાથે પહેલાંથી વિમળાદેવીને સંબંધ થયે હતે એકવાર ગ– રસિંહને શેતિંગદેવ નામને એક તેને સગો ત્યાં તેને મજે શોતિંગદેવનું અદભૂત ભુજબળ હતું ગરસિંહ જ્યારે દિલ્લી ગયે હતું તે સમયે તે તેની સાથે ગ, શોતિંગના અતુલ વિક્રમની વાત સાંભળી દિલ્લીના સમ્રાટે તેની પરિક્ષા કરવાને ચાહ્યું, તેણે ખોરાસાનના રાજાએ મોકલેલ એક મોટા લેઢાના ધનુષ ઉ. પર બાણ ચઢાવવાનું તેણે તેને કહ્યું, પરાક્રમશાળી ભક્ટિવી રમત ગમતમાં તે લોઢાના ધનુષ ઉપર બાણ ચઢાવ્યું, વળી રાજાના રૂબરૂ તે દ્વિખંડિત કરી દીધું, તે સમયે તૈમુરશાહે ભારતવર્ષ ઉપર હુમલો કર્યો, દિલીશ્વર મંગલવીરનું તે આક્રમણ ચર્થ કરવા ગરસિંહને રણ સ્થળે એક દિલ્લીવર તેને વીર સંતુષ્ટ થઈ, યશલમીરને સંસ્કાર કરવા તેણે તેને અનુમતિ આપી અને તે પ્રદેશમાં તેને રહેવાને પટે લખી આપે, તે યશવમીમાં ગયે, ગરસિંહની ચશેવિભા ચારે તરફ પ્રસરી ગઈ, થડા દિવસમાં તે વિશાળ સેનાદળને અધીશ્વર થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com