________________
(૭૯૯
મોટા રાજકુમાર કેલનું નિવસન. એ સમયે બચ ખીજરખાંએ પાંચ હઝાર સૈનિકે સાથે સિંધુનદ ઉતરી ખાડાળ રાજ્ય ઉપર ફરી હુમલે કે, આ તેનું બીજુ અભિયાન હતું. તેની આગમન વાત સાંભળી કૈલન સાત હઝાર રજપુતો સાથે તેની સામે થયે. યવન વીર ખીજરખાં પંદરસો યવને સાથે યુદ્ધ સ્થળે મરાયે. બાકીનું તેનું સેન્ય પલાયન કરી ગયું, કેલુનરાય યી થયે તેણે એકદર ઓગણીશ વર્ષ રાજ્ય કર્યું.
કેનના પરલોક વાસ ઉપર તેને જયેષ્ઠ પુત્ર ચાચિકદેવ, સંવત ૧૨૭૫ ( ઈ. સ. ૧૨૧૯) માં યશલમીરના સિંહાસને બેઠે. રાજ્યાસને બેસી તે યુજના રજપુતેની સાથે યુદ્ધમાં ઉતર્યો. તે તેઓ ઉપર વિજય મેળવી, મેટા અહંકારથી ચશલમીરમાં આવે. તે જય મેળવ્યા પછી તરત રાવલ ચાચિકદેવ, સોદ્રારાજ રાણા આરમસિંહના રાજ્ય ઉપર અકસ્માત્ પડે, સટ્ટાધિપતિ ચાર હઝાર સૈનિક સાથે તેની સામે થયે. પણ તે ભટીવીરનું આક્રમણ વ્યર્થ કરી શક્યા નહિ. તે રણથળ છે પોતાની રાજધાની અમરકોટમાં ગયે. ત્યાર પછી તેણે પિતાની પુત્રી વિજયી ચાચિકદેવને પરણાવી વિવાદ ભાંગી દીધે.
તે સમયે રાડેડ રજપુત ક્ષીર રાજ્યમાં ઉપત્તિવિષ્ટ થઈ ચારે તરફના લેઓને બહુ હેરાન કરતા હતા. તેઓનું દમન કરવાને રાવળ ચાચિકદેવે સંકલ્પ કર્યો. સોદ્રા સેનિની સાથે તે ચેળ અને ભાણેત્ર સ્થળે આવી પહે, તે સ્થળે ચાદુ અને ખીર૬ નામના બે અધિપતિઓ હતા. તેઓએ પોતાની એક કન્યાને ચાચિકદેવને આપી, ચાચિકદેવને ક્રોધ શમન કર્યો.
રાવળ ચાચિકદેવે એકંદર બત્રીશ વર્ષ રાજ્ય કર્યું. તેને માત્ર એક પુત્ર હતે. જેનું નામ તેજરાવ હતું. તેજરાવ, વસંત રેગથી આકાંત થઈ પિતાની ઉમ્મરના ચાલીશમા વર્ષે મરણ પામે. જયસિંહ અને કર્ણ નામના તેના બે પુત્ર હતા. નાના કણ ઉપર રાવલની પુષ્કળ પ્રિતિ હતી. તે માટે મુમુવું સમયે તેણે પિતાના સરદારને બેલાવી કહ્યું કે “તેના મરણ પછી કર્ણને રાજ્યાસને અભિષિક્ત કર.”
રાવળ ચાચિકદેવના સરદારોએ કર્ણને રાજ્ય સિંહાસને બેસાયે, જે રાજકુમાર સિંહ અગ્રજસત્વથી વંચિત થઈ માતૃ ભૂમિ છેડી ગુર્જર પ્રદેશમાં જઈ મુસલમાન રાજ્યમાં નોકરી કરવા લાગ્યા, તે સમયે મુજફર નામને એક મુસલમાન નાગોર જનપદે શાસન કર્તાવે નિયુક્ત હતા. તેના તાબામાં પાંચ હઝાર ઘેડા સવાર હતા, તે સઘળા સવારેને લઈ મુજફર ચારે તરફના રહેવાસીઓને અધિક પીડા આપતો હતો. તેના અત્યાચારથી સઘળા હેરાન હતા. નાગરથી પંદર કેશ ઉપર ભગવતીદાસ નામને ભેમીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com