________________
મેટા રાજકુમાર કૈલભનુ' નિવા સન.
૮૦૧
નીવડયે, તેણે મીહલેાના કુપર્સન ઉપર હુમલો કર્યાં તેનું રાજ્ય તેણે લુટી લીધુ, જૈતા હુનક અને મેરૂ નામના હામીરના ણ્ પુત્રે, એ સમયે ઘારી અěાઉદદીને ભારતવર્ષ ઉપર પોતાની પ્રચંડ તલવાર ઉચી કરી, ઢડ્ડા અને મુલતાનના રાજાએ તેના પરાક્રમે પરાસ્ત થઇ ગયા. તેઓએ દાસ થઇ અટ્ઠાઉદ્યદીનને પુષ્કળ ધનરત્ન આપ્યાં. તે સામગ્રી લઇ અવાઉદદીને દિલ્હી તરફ આવવાને વિચાર કર્યાં. રાવલ જયસિંહના પુત્રાએ તે ધનરત્ન હસ્તગત કરવાના સંકલ્પ કા, શસ્ત્રવિક્રેતાના વેષમાં તે સાત હઝાર ઘેાડા અને ખારસે ઉંટ લઇ ખહાર નીકળ્યા. તે સમયે યવન સેના પ`ચનદ તીરે વિશ્રામ કરી રહી હતી ટ્ટિ રાજલોકોએ તેએની પાસે આવી જોયુ, આસે મોગલ તથા પઠાણેા તે લુટેલા દ્રયનુ' રક્ષણ કરેછે રાણીના સમયે તેએ તેના ઉપર પડયા. અનેક મેાગલ અને પઠાણુને! તેણે સંહાર કર્યો. તેઓ તે સઘળા કીમતી માલ લઈ યશલમીરમાં આયા. તેના હાથથી ખચી જેઓ પલાયન કરી ગયા હતા તેણે રાજા પાસે સઘળી બીના જાહેર કરી. તે સાંભળી અહ્વાદદ્દીનના ક્રોધાનળ સળગી ઉઠયા. તેણે થયેલા અવમાનના પ્રતિશેાધ લેવા ભગ્નિ ઉપર હુમલે કરવાનો વિચાર કયે અને યુદ્ધ કરવાની સઘળી ગાડવણ કરી.
થોડા દિવસમાં રાવલ જગતિસંહને ખબર મળ્યા જે યવનરાજ અલ્લા ઉદીને લશ્કર સાથે અજમેરમાં આવી અનસાગર નામના સરોવર ઉપર છાવણી કરી. તે ઘેાડા સમયમાં ચશલમીર ઉપર હુમલા કરશે ત્યારે ભગ્નિરાજ સ્વદેશ રક્ષણ માટે તૈયારી કરવા લાગ્યો, નગરના સઘળા વૃદ્ધા અને અશકત માણસે તેના કહેવાથી મરૂભુમિના મધ્ય ભાગમાં ગયા, રાજધાનીની ચારે તરફના ગામડાં ધ્વંસ કરીને લશ્કર સાથે સાવધ થઈ કીલ્લામાં રહ્યો, તેના બે પુત્રા પાંચ હ· ઝર ચેાધા સાથે કીલ્લામાં રહ્યા, દેવરાજ અને હાશ્મીર દળ લઈ નગરની બહાર નીકળ્યા, સુલતાન ખુદ યુદ્ધ સ્થળે અગ્રસર થયા નહેતા. લાઢાના અખ્તર વાળી. ખારાશાતી અંતકારીથી સેનાને યશલમીર તરફ મેકલી તે અજમેરમાં વિરામ કરતા હતા.
યવનસેના ચશલમીર તરફ અગ્રેસર થઈ, ભટ્ટે કીલ્લાના માથા ઉપર છ૫ન કોટ ભિટ્ટવીર સજ્જત હતા ! હઝાર સાતસે યેદ્ધા ભિન્નભિન્ન દળે વિભકત થઇ કેટમાં વિરાજવા લાગ્યા વળી આક્રાંત પ્રદેશના રક્ષણ માટે સહાયતા કરવામાં એ હઝાર ચેાદ્ધા કીલ્લામાં કાયમ સાધ રહેતા હતા. યવને આવી પહોંચ્યા. ભયંકર યુદ્ધ ચાલ્યું, પહેલા અઠવાડીયામાં યત્રનેાના સાત હઝાર ચેાદ્રા રજપુતના હાથથી રણુસ્થળે પડયા. મીરમહોબતખાં અને આલીમાં યુદ્ધક્ષેમાં
૧૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com