Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 892
________________ તૃતિય અધ્યાય. T મેટા રાજકુમા’ફેબ્રુનું નિર્વાસન. શાલિવાહનને અભિષેક, કાત્તિ લોકોના વિરૂધ્ધ યુદ્ધ યાત્રા, તેની ઉત્પતિ બાબતનું અનુનાનક વિવરણ, બદ્રિનાથે યદુરાજ :લિવાહનના અનુપસ્થિતિકાળે તેના પુત્ર વીજીલનું સિંહાસનારાપણુ, ખાંડાલમાં શાલિવાહનનું આવવું, બલુચી સાથે યુદ્ઘમાં પડવું, વીછલની અડત્મ હત્યા, ટ્રેનનું આવવું અને રાજ્ય સિંહાસને બેસવું, ખીલખાંએ કરેલા ખાડાલને હુમલે, તેને હરાવી કૈલુને કરેલા પિતૃ હત્યાતા પ્રતિશોધ કેન્નુનનું મરણ, ચાચિક દેવને અભષેક, તેણે કરેલ યુજના રજપુતાનું દઢીકરણ, તેના હાથથી અમરકોટના સેડ્ડાને પરાજય, રાડોડાનો ઉપદ્રવ, ચાચિકનું મરણ. જયસિંહના બલદે ચાચિકના પાત્ર કણના અભષેક, કણે કરેલ વારાહા રજપુતાનુ શાસન કનું મૃત્યુ, લક્ષસેન, તેને અધમ વ્યવહાર. પૂનપાળ, રણગદેવ, પૂનપાલની સિંહાસન સ્મ્રુતિ ઉપર જયસિંહના અનિષેક અલાઉદીને કરેલ મુઢર હુમલો. મુકરરાજને જયત્સિનું આશ્રયદાન, જયસિંહના પુત્રોનું વીરાચરણ યાલમાર ઉપર હુમલો કરવાનાયવ– નરાજને સંકલ્પ, જયત્સિંહ અને તેના પુત્રોનું આત્મરક્ષ યુ માટે આયોજન, યશલખી- ઉંપર હુમલો પ્રથમ હુમલાનું વ્યર્થીકરણ, રાવલ જયત્સિંહનું મરણ, તેના પુત્ર રતનસિંહ સાથેએક સેનાપતિનું અધ્રુવ, મુળરાજના અભિષેક, ભયંકર હુમલા, ૪૨થી હુમલાનું વ્યર્થીકરણ અવ રૂદ્ધ સેનાની દુરવસ્વા, યુદ્ધ સભા, જરવ્રતના અનુષ્ટાનને સંકલ્પ, રતનના મુસલમાન બધુના સદયવ્યવહાર, છેલ્લો હુમલો, રાવળ મુળરાજ અને તેના આત્મીય વનું યુદ્ધમાં પડવું યશલમીરને પ્રધ્વંશ. ચૂશલમીર સ્થાપન કરી યશલ માત્ર ખાર વર્ષ જીયેા, તેના જેપુત્ર કૈલને તેના પ્રિય મંત્રી પ્રાહુને અસાજ પેદા કર્યાં તેથી તે રાજ્યમાંથી દ્વકૃત થયા તેથી યશલના કનિષ્ટ પુત્ર શાલિવાહન યશલમીરના સિંહસને બેઠા. પ્રસિદ્ધ નામવાળે શાલિવાહન સવત ૧૨૨૪ (ઇ. સ. ૧૧૬૮)માં યશલ મીરના સિંહાસને અભિષિકત થયા. રાજ ગાદી ઉપર બેઠા કે તરત તે કાઠીજાતિના વિરૂધ્ધ યુદ્ધમાં ઉતયેા. તે કાઠી લોકો પોતાના અધિપતિ જગભાણુ સાથે ઝાલેાર અને આરાવલીના મધ્ય ભાગમાં વસતા હતા. રાયે કાઠી રણથળે પ્રાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914