________________
રાવ કેહુડના વંશકર પુત્રનું વિવરણ
૭૯૫ દુશજ, પિતાના ભાઈઓ સાથે ક્ષીર રાજ્યમાં ગમે ત્યાં તે ત્રણ ભાઇઓ ક્ષીરરાજની ત્રણ પુત્રીને પરણ્યા. એ ઘટના પછી થોડા સમય ઉપર બલુચી લોકે ખાડાલ રાજ્યમાં આવ્યા. જેમાં જે યુદ્ધ થયું તેમાં બલુચી હાય.
બા છેરાના પરલોકવાસ ઉપર તેને પુત્ર દુશજ સંવત્ ૧૧૦૦માં પિતૃ સિંહાસને બેઠે. તેના રાજ્યમાં સદ્ગા રાજકુમાર હામીરે આવી પુષ્કળ ધનરત્ન લુંટયા. દુશને તેના બદલામાં ધાન નગર ઉપર હુમલો કર્યો. વિજયલકિમ તેની અંકશાયિની થઈ દુશજના યશલ અને વિજયપાળ નામના બે પુત્રો હતા. તે શીવાય ઘરડપણમાં વળી એક પુત્રને તેને લાભ થયો હતો. તેનું લંછવિજય નામ હતું. સઘળાઓ તેના ઉપર બહુ પ્રિતિ રાખતા હતા. દુશનના મૃત્યુ પછી સામંત સરદારોએ તેને રાજગાદી ઉપર બેસાડશે. વિજયરાવ, શેલંકી સિદ્ધરાજ જયસિંહની પુરીને પર હતે.
પાટણ રાજકુમારીના પેટે વિજયરાજને ભેજ દેવ પુત્ર પેદા થયો. ભોજદેવ પિતાના મૃત્યુ પછી લેવાના સિંહાસને બેઠે. તે સમયે યશલની પાંત્રીસ વર્ષની અને વિજયરાજ બત્રીશ વર્ષની ઉમ્મર હતી.
દુશજના મૃત્યુ પહેલાં કેટલાક વષ ઉપર ધારાનગરીના અધિપતિ ઉદયાદિત્ય, પ્રમારના વંશધર રાયધવળ ભટ્ટિરાજકુમાર વિજ્યાદિત્યને પિતાની પુત્રી પરણાવી. વિવાહ કરીને આવ્યા પછી વિજયરાજે ભગવાન શેષલિંગ દેવના ઉદદેશે એક મંદિર સ્થાપ્યું અને તેના પડખામાં એક સરોવરની પ્રતિષ્ઠા કરી. તે પ્રમાર રાજકુમારીના પેટે રાહીર નામને તેને એક પુત્ર પેદા થયે. રાહીરના બે પુત્ર. નેતસી અને કેકસી.
ભોજદેવ પિતૃસિંહાસને અભિષિકત થયે, પણ તેના કાકાએ તેને પદભ્રષ્ટ કરવા ષડયંત્ર છે. પાંચ સોલંકી રાજપુતો ભેજ દેવના શરીર રક્ષક હતા. તથી યશલ સહેલાઈથી તેના ઉપર ફાવી શકે નહિ. યશલે સોલંકી સૈનિકોને લાદવમાંથી અંતરિત કરી દીધા. તે સમયે સોલંકી રાજા ઘેરી સુલતાનની સાથે યુદ્ધમાં ગુંથાયે હતે. યશલ બસે સવારો લઈ પંજાબ પ્રદેશમાં ગયે. ત્યાં વિજયીઘેરીની મુલાકાત થઈ. ત્યારપછી યશલ યવનરાજ સાથે સિંધુ પ્રદેશ ની પ્રાચીન રાજધાની આરેઠ નગરમાં ગયે. તેની પાસે તેણે પોતાને ગઢ અભિપ્રાય ખુલે કર્યો. તેણે તેની અધીનતા સ્વીકાર કરવાથી એક સેનાદળ મેળવ્યું. તે સેનાદળ લઈ યશલે દુર્વાને ઘેરે ઘા કાકાના હુમલાની સામે થાતાં ભેજદેવ રણસ્થળે પડે. પુરવાસીઓને બે દિવસને અવસર મજે, તે બે દિવસમાં તેઓ પિતાને સામાન લઈ નગર છોડી ચાલ્યા. ત્રીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com