________________
રાવ કેડુડના વંશકર પુત્રનું વિવરણ.
૭૯૩ રહયે હતો. તેણે લડુવંશને ઉત્સાહીત કરી દેવા દેવરાજને ઉશકેર, દેવરાજે તેમ કરવા સ્વીકૃત કર્યું. લેડુકુળના અધિપતિ નૃપ ભાણ પાસે વિવાહને પ્રસ્તાવ કરી તેણે મોકલ્યા. તે પ્રસ્તાવ નૃપભાણે સ્વીકા, દેવરાજ બાર હઝાર સવારે લઈ લોડુતરફ ચા, વરના આગમને નગરના દરવાજા ખુલ્લા રાખ્યા, નગરમાં દેવરાજ દળ સાથે પડે, તેણે લેડુવાસી ઉપર હુમલો કર્યો, અને થોડા સમયમાં દુવને અધીશવરથ, નૃપભાણની પુત્રીને વિવાહ કર્યો. અને નવજીત નગરમાં એક સેના રાખી તે મોટા ગ રાજધાનીમાં આવ્યું, એ નવી ફતેહ મેળવી દેવરાજ છપન હઝાર ઘોડા અને લાખ ઉંટનો અધિપતિ થયો.
એ સમયે યશકર્ણ નામને દેવરાવળવાસી વણિક ધારાનગરીમાં ગયે. તે ત્યાંના અધિપતિ પ્રમાર વ્રજભાણની અનુમતિથી કારારૂદ્ધ થયે, યશકણે પુષ્કળ દ્રવ્ય આપી કેદમાંથી છુટકારો મેળવ્યો, તે દેવરાજની પાસે આવ્યું. તેણે દેવરાજને પિતાના અંગના બેડી ડાગ દેખાડયા, પોતાની પ્રજાના માણસની એવી અવમાનના અને શાંતિ જોઈ દેવરાજ દારૂણ શાક અને છઘાંસામાં ઉન્મત્ત થઈ ગયા. તેણે સઘળાના રૂબરૂ કસમ લીધા. “જ્યાં સુધી આ અત્યાચારને પ્રતિરોધ ન લેવાય ત્યાંસુધી મારે જળ લેવું નહિ, ” કોન્મત યદુવીરે ધારાનગરી કેટલી દર છે, એમ જોયું નહિ. છેવટે એક મહમય ધારાનગરી રચાઈ, સત્ય પ્રિય દેવરાજ એ કલ્પિત નગરીનો દવંસ કરવા તૈયાર થયે. પણ તે સહેલાઈથી કરી શકશે નહિ તે સમયે અનેક પરમાર રજપુતે તેની સેનામાં નોકરી કરતા હતા. તેઓએ પિતાના કુળની સંમાનના અર્થે તે કપિત ધારાનગરીનું રક્ષણ કરવા પ્રતિજ્ઞા કરી રાજા જ્યારે તેને ધ્વંસ કરવા આગળ વધ્યા ત્યારે પરમાર રજપુતે સમ સ્વરે બોલ્યા, “ જે ઠેકાણે પ્રમાર તે ઠેકાણે ધારા અને જે ઠેકાણે ધારા તે ઠેકાણે પ્રમાર એમ કહી સઘળા પરમારે કરિપત ધારાનગરીના રક્ષણે દેડયા, તેઓએ દેવરાજના હાથે પ્રાણ નો ત્યાગ કરી દેશાભિમાનને સારો દાખલ રાખે, ત્યારપછી તે ખરી ધારાનગરીનો ધ્વંસ કરવા આગળ ચાલ્યા. રસ્તામાં કેઈએ તેની ગતિનો રોધ કયે નહિ, માત્ર ધારાનગરીને રાજા તેની સામો થયો તેણે પરાસ્ત થઈ દેવરાજની વસ્થતા સ્વીકારી, ધારાનગરાધિય રાજભાણે પાંચ દિવસ સુધી પિતાની નગરીની રક્ષા કરી, છેવટે રણસ્થળે પડયે, ત્યારપછી દેવરાજ દુવા નગરમાં આવ્યો.
રાજા દેવરાજના મુંડ અને યદુ નામના બે પુત્ર હતા. તેઓએ અનેક સરોવરની પ્રતિષ્ઠા કરી તેમાં તસર અને દેવસર વિશેષ પ્રસિદ્ધ. એક સ યઃરાજ થોડાક સૈનિકો સાથે મૃગયા માટે વનમાં ગયો. ત્યાં તેણે કેટલાક યુનાજપતના હાથે પ્રાણુ ખોયા. તેની સાથે છવીશ વીર સૈનિકો પડ્યા દેવરાજે છપન વર્ષ રાજ્ય કર્યું. ૧૦૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com