________________
૭૯૨
ટૅડ રાજસ્થાન.
કરી માને. દેવરાજે જે બ્રાહ્મણના ઘરમાં આશ્રય લીધે હતે. તે ભેગી તે બ્રાહ્મણ ના ઘરમાં રહેતા હતાતે ધાતુ રૂપાંતરિત કરવાનું જાણતે હતે એકવાર તે સન્યાસી પિતાની જીણું કથા રાખી બીજા સ્થળે ચાલ્યો ગયો. દેવરાજે તે કંથા ઉપાડ ખંખેરી એટલામાં તેમાં રહેલ એક પાત્રમાંથી રસનું બિંદુ તેની તલવાર ઉપર પડ્યું. તલવાર થોડા સમયમાં સોનાની થઈ ગઈ. તે જોઈ દેવરાજ આશ્ચર્યાન્વિત થયે. તેણે જોયું તે કથાની અંદર રસ કુપી છે, દેવરાજ તે લઈ વારાહા હિતના ઘર થકી પલાયન કરી ગયે. તે અમુલ્ય વસ્તુની મદદથી તે દેવરાજ બનાવવા શક્તિવાળે થયે. યેગીએ બ્રાહ્મણના ઘેર આવી જોયું તે કંશ અને રસ કુપી માલમ પડ્યા નહિ. તેણે જાણ્યું જે દેવરાજ બને વસ્તુ લઈ ગયા. તે રાજકુમાર દેવરાજને જોવા આવ્યું. તેણે તેને અલઅવરદાન આપ્યું. અને કહ્યું “ રાજા! તું મારી શિષતા સ્વીકારી ગુરૂ ભક્તિની એક નિષ્ટ દેખાવ એગીને વેષ ધારણ કરે તે હું તારો અપરાધ ક્ષમા કરું ” દેવરાજ તેમ કરવામાં સંમત થયા. સન્યાસીએ તેને મંત્ર આપી દીક્ષિત ક. તેણે તેને ગેરવાં વસ્ત્ર પહેરાવ્યાં તેના કાનમાં મુદ્રા નાંખી કંઠમાં શિંગ નાંખતા તેને પિન પહેરાવ્યું. રાજ યેગી, ભિક્ષા માત્ર હાથમાં લઈ “ અલેક અલેક” કરી પરીવારમાં માગવા ચાલ્યા. તેનું ભિક્ષા માત્ર સુવર્ણ અને રથી પૂર્ણ થયું. યોગીએ તેને રાવ ઉધિ ફેરવી રાવલ ઉપાધિ રાખે. યેગી તેને તેની ગાદીએ બેસારી અંતર્પિત .
પિતુ હત્યા પ્રતિ શેધ લેવા દેવરાજે વારાહાને સંહાર કરી દેવા ઠરાવ કર્યો. તેણે કરેલ ઠરાવ સંપૂર્ણ રીતે સિદ્ધ થયે. દેવરાવલમાં પાછા આવી તેણે લગાહા ઉપર હુમલે કરવા ઉગ કર્યો. તે સમયે લંગાણા કુળને યુવરાજ આલીપુરમાં વિવાહ માટે ગયો. દેવરાજે દળ સાથે તેના ઉપર હુમલો કર્યો. ત્યાં તેણે હઝારે આશામીને સંહાર કર્યો. બાકીના સઘળાઓએ તેની વશ્યતા સ્વીકારી, લગાહ લોકે વિકમશાળી રજપુતે.
રીસ્તાના મતમાં લંગા લેકે અફગાન છે. ભદિરાસા ગ્રંથે એક સ્થળે લખેલ છે જે લગા લેકે રજપુત અને એક સ્થળેપઠાણ કહેલ છે. તેમ કહેવાથી કાંઈ હાની નથી. શાથી કે પ્રાચીન અફગાન ( અપધન ) અને પઠાણ મુસલમાન નથી. તેઓ મૂળમાં રજપુત છે.
દેવરાવલના દક્ષિણ ભાગે લોડ રજપુતે વસતા હતા. તેઓની રાજધાની મેટી હતી. જેનું નામ લેતુ હતું, દુર્વાના બાર દરવાજા, લેડુ રજપુતને કુળ અહિત કેઈક કારણથી પોતાના યજમાનેથી રીસાઈ દેવરાજ પાસે આશ્રય લઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com