________________
રાવ કેહુડના વશકર પુત્રાનું વિવરણ
૭૯૧
રાણીના પેટે તેના એક પુત્ર પેદા થયા, તે રાજકુમારનુ નામ દેવરાજ રાખ્યુ. વારાહા લાકોએ અને લગાહા લોકોએ એકડા થઇ ફરીથી બિટ્ટેરાજ ઉપર હુમલા કર્યા. પણ તનુના ભુજબળે પરાસ્ત થઇ તે પલાયન કરી ગયા. આવી રીતના યુદ્ધમાં તેહ ન મેળવવાથી તે લોકોએ વિશ્વાસઘાતકતાની મદદ લઇ ક્રૂતેહ મેળવવાનું ધાર્યું. દીર્ઘકાળ વ્યાપી વૈર વન્તુિના નિર્વાણુના મિસે તેઓએ વારાહા પતિની પુત્રી સાથે કુમાર દેવરાજને વિવાહ સબંધ ઠરાવ્યેા. ટ્ટિરજપુતા પરરાજા સાથે વારાહા રાજના ઘેર આવ્યા. વિશ્વાસઘાતક વારાહા લેાકાએ વિજયરાયની અને તેના આડસે જ્ઞાતિ કુટુબની હત્યા કરી. દેવરાજે પુરાહિતના ઘરમાં આશ્રય લીધો. શત્રુએ તેના શેાધમાં દોડયા.
દેવરાજના પ્રાણ રક્ષણ માટે કોઇ રીતના ઉપાચ ન જોતાં બ્રાહ્મણ તેના કંઠમાં યજ્ઞોપવીત નાંખ્યું અને વારાહા લકને છેતરવા સારૂ તેની સાથે તે દેવરાજ સાથે એક પાત્રે લેાજન કરવા બેઠા. તેઓએ તનેટ ઉપર હુમલા કરી હસ્તગત કર્યું. કીલ્લામાં જે કેાઇ હતું તે શત્રુની તીક્ષણ તલવારથી કપાઈ ગયું. ભ≠િકુળ ઘણુંખરૂ નિર્મૂળ થયું. ભિટ્ટનું નામ થાડા સમયના માટે લેપ પામ્યુ
લાંખા સમય સુધી દેવરાજ વારાહાના રાજ્યમાં સંતાઇ રહ્યો. છેવટે તેણે પેાતાના મામાના નિવાસ છુટાનગરમાં જવાના વિચાર કર્યું. ત્યાં તે ગયે અને પેાતાની માનાં દર્શન કરી તે સારૂ સુખ ભોગવવા લાગ્યા. તેની મા, તનેાટના શ ઉપર તેના મામાને ત્યાં આવી. પુત્રનું મુખ મડળ જોઈ તે અત્યંત આન`તિ થઈ દેવરાજે તેના મામા પાસે એક ગામડુ' માંગ્યું”. છુટ્ટાતિ તે આપવા સંમત થયેા. પણ તેના પિરવાર વગે તેનેખીવરાજ્યે જેથી તેણે પૂર્વે કરેલી પ્રતિજ્ઞા નહિ પાલી કહ્યું. “ એક પાડાની ચરજીમાં મરૂ ભૂમિનેા જેટલે ભાગ આચ્છાદન થાય તેટલા હું આપુ ” તેમ કરવામાં પણ દેવરાજ સંમત થયા. તે જમીન ઉપર દેવરાજે કીલ્લા ઉભે કચે.
છુટ્ટાપતિએ જાણ્યું જે આપેલી જમીન ઉપર ઘર ન કરતાં દેવરાજે કીલ્લ કરી દીધા ત્યારે તે કરવાનું અધ કરવા તેણે એક દળ મેાકલ્યુ; તેણે કીલ્લામાં સેનાદળને શાન્તિથી ખેાલાગ્યું. મંત્રણા કરવાના મિષે તેણે તેએમાંથી દરાજણને એકાંતમાં એકલાવ્યા. જ્યાં તેણે તેના વધ કર્યું. તેના મડદાં તેણે કીટ્ટાની બહાર ફ્રેંકી દીધા. એ રીતે દશ સરદાર મરી જવાથી બાકીનું દળ પલાયન કરી ગયું.
વારાહા લેાકેાના આક્રમણથી જે ચેાગીએ રાજકુમારનું રક્ષણ કર્યું. તે ચેગી થાડા દિવસમાં દેવગઢમાં આવી રાજકુમારને મલ્યા. દેવરાજે તેને સિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com